લસણિયા ગાજર

Disha Prashant Chavda @Disha_11
#સ્ટાર
દરેક સીઝન માં બનતું અથાણું છે. તાજુ બનાવી ને ખાઈએ એ વધારે સરસ લાગે છે. ફ્રિઝ માં સ્ટોર કરી શકાય છે.
લસણિયા ગાજર
#સ્ટાર
દરેક સીઝન માં બનતું અથાણું છે. તાજુ બનાવી ને ખાઈએ એ વધારે સરસ લાગે છે. ફ્રિઝ માં સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ને ખાયણી માં મીઠું અને લાલ મરચું નાખી ખાંડી લેવું. પાણી વગર ની લસણ ની ચટણી બનાવવી.
- 2
સમારેલાં ગાજર માં લસણ ની ચટણી નાખી કોથમીર અને લીંબુ નો રસ નાખી દેવો. સીંગતેલ નાખી મિક્સ કરી દેવું. તૈયાર છે લસણિયા ગાજર.
Similar Recipes
-
લસણિયા ગાજર
#શિયાળાફ્રેન્ડસ , શિયાળામાં ખુબ જ સરસ ગાજર આવતા હોય.. ગાજર નો હલવો, ગાજર નું અથાણું, ગાજર નું સલાડ . અવારનવાર દરેક ઘર માં બનતા હોય છે. મેં અહીં મારા ઘર માં બનતા લસણિયા ગાજર ની રેસિપી અહીં રજૂ કરી છે. asharamparia -
મિક્સ વેજિટેબલ નું અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. અને વધારે બનાવી સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe in Gujarati)
Bye bye winter recipe 👋#BWશિયાળાની ઋતુ માં ગાજર પુષ્કળ પ્રમાણમાં આવે ગાજર વિટામિન એ થી ભરપુર હોય છે.. આંખ અને ત્વચા માટે ગાજર બહુ લાભદાયક હોય છે.. શિયાળાની ઋતુ માં આપણા ઘરમાં ગાજર સલાડ, હલવો, અથાણું વગેરે બનાવવામાં આવે છે.. મારા ઘરે ખીચડી સાથે લસણીયા ગાજર ખાસ બને..લસણ લોહી પાતળું કરે છે... Sunita Vaghela -
મિક્સ શાક નું અથાણું
#સ્ટારમિક્સ શાક માં થી બનાવાતું આ અથાણું શિયાળા મા ખાસ બનાવાય છે. સ્વાદિષ્ટ અને અલગ લાગે છે. થોડું થોડું બનાવી તાજુ ખાવાની મજા આવે છે. ફ્રિજ માં સ્ટોર કરવાનું હોય છે. Disha Prashant Chavda -
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#cookpadgujarati આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ગાજર ખાવામા તો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા ગાજર રોટલા કે ખિચડી સાથે ખાસો તો બહુ જ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા ગાજર બનાવી શકાય. Daxa Parmar -
ગાજર અને મરચાનું અથાણું(Carrot chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#chilliમરચા અને ગાજર શિયાળામાં સરસ આવે.. મારા ઘરે બધાં ને ગાજર અને મરચા નું તાજુ અથાણું ખાવુ ખુબ જ ગમે..આ અથાણાં માં મીઠું અને તેલ નો ઉપયોગ ખૂબ જ ઓછું હોય છે..આ અથાણું તાજુ તાજુ ખાવા ની ખુબ મજા આવે છે.. વીસ દિવસ કે એકમહિનાસુધી સાચવી શકાય છે.. Sunita Vaghela -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
આ ચટણી અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી, ખાવસા, બ્રેડ બટર સાથે અને કોઈપણ જાતના કઠોળ સાથે જમવામાં સરસ લાગે છે. Nilam patel -
ગાજર કેપ્સીકમ નો સંભારો
#ગુજરાતીગુજરાતી ભાણું એ સંભારા વગર અધૂરું ગણાય. દરેક અલગ અલગ સીઝન પ્રમાણે અલગ સંભારાં હોય છે. Shailee Sujan -
ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં સંભારો આવે એટલે થાળી પરફેક્ટ લાગે. આ સંભારો 10-15 દિવસ ફ્રીઝ માં સરસ રહે છે. Kinjal Shah -
ગાજર,મૂળા અને મરચાં નું અથાણું (Gajar Mooli Marcha Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું બનાવી ને તરત ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.શિયાળા સ્પેશિયલ અથાણું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.જે ખૂબ જ ઝડપ થી,ઓછા તેલ વગર અને તડકા માં પણ મૂકવાની જરૂર પડતી નથી.ફ્રીજ માં 10-12 દિવસ અને બહાર અઠવાડિયા માટે સ્ટોર કરી શકાય. Bina Mithani -
-
લસણિયા મરચું નો પાવડર
#RB4#Week -4આ પાવડર માંથી લસણ ની ચટણી બની જાય છે અને આ કોરો પાવડર કોઈ શાક, વડાપાંવ વગેરે માં ઉપયોગ થઇ શકે છે.અને 6 મહિના બહાર જ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
-
મસાલા પૂરી
#ટિફિન#સ્ટારમસાલા પૂરી એ વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર કરી શકાય છે. દહી અને અથાણાં સાથે કે ચા સાથે ખાવાની મજા આવે છે. મને છુંદા સાથે આવી પૂરી બહુ જ ભાવે છે Disha Prashant Chavda -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#CJM#Week -2આ અથાણું રોટલી, ભાખરી, પૂરી કે થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે.તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
લીલી હળદર નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારશિયાળા માં બનતું આ અથાણું સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું રહે છે. બ્લડ ને પ્યોર કરે છે. એન્ટી ઓક્સિડન્ટ નું કામ કરે છે. ટેસ્ટ માં પણ ખૂબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
કેરી નું વધારીયું
કેરી ની સીઝન માં આ અથાણું બનાવી સ્ટોર પણ કરી શકાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
હેલ્થી મિક્સ પાપડ ચૂરી (Healthy Mix Papad Churi Recipe In Gujarati)
#GA4#Week23મેં અન્હી અલગ અલગ પાપડ મિક્સ કરી એક સલાડ અથવા તો સાંજ ના ચા સાથે નાસ્તા માં ચાલે એ રીતે અને ફટાફટ ચટપટી વાનગી બનાવી છે. આમાં આપના મનગમતા વેજીટેબલ નાખી શકાય . ટોમેટો કેચઅપ પણ નાખી e તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. Vrunda Shashi Mavadiya -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
અળવી ની ચિપ્સ
અળવી એક પ્રકાર નું કંદમૂળ છે. તે લગભગ દરેક સીઝન માં મળી રહે છે. પાપડ ની જગ્યા એ આ વાનગી સર્વ કરી શકાય છે. વધારે પ્રમાણ માં બનાવી ને સંગ્રહ કરી શકાય છે. દાળ ભાત સાથે આ ચિપ્સ લંચ માં સર્વ કરી શકાય છે. અળવી ને ખટાશ નાખી ને ખાવું જોઈએ નહિ તો ગળા માં ખંજવાળ આવી શકે છે. Disha Prashant Chavda -
સાબુદાણા બટાકાની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
સીઝન માં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
#WP#WEEK10#MBR10#LasaniyagajarPickleRecipe#શિયાળાસ્પેશિયલલસણીયાગાજરઅથાણું એકદમ ચટાકેદાર ને ઓછી સામગ્રી થી અને ફટાફટ બની જતું લસણીયા ગાજર નું અથાણું નાસ્તામાં થેપલાં સાથે કે જમવામાં રોટલી,દાળ ભાત સાથે કે રાત્રે ખીચડી કે રોટલા કે ભાખરી સાથે મસ્ત મોજ થી માણી શકાય. Krishna Dholakia -
ફ્લાવર નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારફ્લાવર નું અથાણું ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આમાં ખટાશ નાખવામાં નથી આવી. ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે. Disha Prashant Chavda -
ગાજર નું લસણ વાળું અથાણું (Gajar Lasan Athanu Recipe in Gujarati)
#GA4#week3#gajarઆ અથાણું મે મારી એક ફ્રેન્ડ પાસે થી શીખ્યું છે શિયાળા માં આ અથાણું ગરમી આપે છે કારણ કે ગાજર, લસણ અને તલ નું તેલ બધીજ વસ્તુ ગરમ પ્રકૃતિ ની છે Thakker Aarti -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઘરોમાં સીઝનમાં અથાણાં, પાપડ વગેરે બનાવવું એ આપણી પરંપરા છે.. મેં પણ આચાર મસાલા બનાવી લીધો છે..જે ખાખરા માં , પાપડી નો લોટ માં ખાવા માટે ઉપયોગી થાય.વડી દાળ માં નાખી એ તો દાળ નો સ્વાદ વધારે સરસ લાગે છે..આ ઉપરાંત ઘરમાં તાજુ ગુંદા નું અથાણું, મિક્સ વેજીટેબલ અથાણું.. જોઈએ ત્યારે બની જાય છે.. તમે પણ બનાવેલ છે કે નહીં? Sunita Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
કેપ્સીકમ નાં શાક માં ચણાનો લોટ નાખી ને કોરૂ બનાવી એ તો ખુબ જ સરસ લાગે છે... Sunita Vaghela -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#week4 શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ સરસ આવે છે.જેમાં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે..જેને સ્ટોર પણ કરી શકાય છે. Varsha Dave -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
#AM2ગરમી નું આમારું ઝડપથી બનતું મેનુંમસાલા રાઈસ વિથ curd. Neeta Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9360306
ટિપ્પણીઓ