ખજૂર કોકોનટ મિલ્ક શેક

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#દૂધ
#જૂનસ્ટાર

ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી શેક છે. ઝટપટ બની પણ જાય છે.

ખજૂર કોકોનટ મિલ્ક શેક

#દૂધ
#જૂનસ્ટાર

ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી શેક છે. ઝટપટ બની પણ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ ગ્લાસ
  1. 1ગ્લાસ ઠંડુ દૂધ
  2. 4-5ખજૂર
  3. 1/2 ચમચીખાંડ
  4. 2 ચમચીકોકોનટ છીણ
  5. 2 ચમચીચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર જારમાં દૂધ, ખજૂર, ખાંડ અને કોકોનટ નું છીણ નાખી ક્રશ કરી લેવું.

  2. 2

    ગ્લાસ માં ચોકલેટ સીરપ નાખી મિલ્ક શેક રેડી ને ઠંડુ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes