કિટકેટ મિલ્ક શેક

Prerna Desai @cook_17542942
#નોનઇન્ડિયન
આપણે કોલ્ડ કોફી, ચોકલેટ શેક તો ઘણી વાર પીતા હોઈશું પણ હવે બાળકો અથવા ઘરે આવેલ મહેમાન માટે ઝટપટ 5 મિનિટ માં કિટકેટ શેક બનાવો.
કિટકેટ મિલ્ક શેક
#નોનઇન્ડિયન
આપણે કોલ્ડ કોફી, ચોકલેટ શેક તો ઘણી વાર પીતા હોઈશું પણ હવે બાળકો અથવા ઘરે આવેલ મહેમાન માટે ઝટપટ 5 મિનિટ માં કિટકેટ શેક બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
બ્લેન્ડરમાં આઈસ્ક્રીમ, કિટ કેટ બાર, દૂધ, ખાંડ અને બરફ ના ટુકડા ને ભેગા કરી સ્મૂથ બ્લેન્ડ કરો.
- 2
ગ્લાસ ના ડેકોરેશન માટે કાચ ના ગ્લાસ માં ચોકલેટ શીરપ થી ડિઝાઇન કરો. તેમાં તૈયાર કરેલ મીલ્ક શેક રેડો.
- 3
ટોચ પર ચોકલેટ સીરપ સ્ક્વીઝ કરો અને કિટકેટ ચોકલેટ ના ટુકડા થી ડેકોરેશન કરો.
- 4
નોંધ:
તમે કોફી પાવડર પણ એડ કરી શકો છો.વ્હીપ ક્રીમ થી પણ સરસ ડેકોરેશન કરી શકો છો.
ચોકલેટ આઈસક્રીમ ના હોય તો વેનીલા આઈસક્રીમ પણ યુઝ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીઑ મિલ્ક શેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો અને વડીલો બધા નુ ફેવરિટ અને ઝટપટ બનીજતુ મિલ્ક શેક Niyati Mehta -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK10#Chocolate ચોકલેટ મિલ્ક શેક બાળકો ને પ્રિય હોય છે.ચોકલેટ નુ નામ સાંભળતા જ બાળકો ના મોમાં પાણી આવી જાય છે.જે બાળક ને દૂધ ના ભાવતું હોય તો તેને આ મિલ્ક શેક આપી શકાય. Hetal Panchal -
ઓરેેઓ મિલ્ક શેક (Oreo Milkshake)
#માઇઇબુક#પોસ્ટ 30#દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. ઓરેઓ પ્રખ્યાત બિસ્કીટ છે. આ મિલ્ક શેક માં કાર્બોહાઈડ્રેટ હોવાથી તરત જ ભૂખ સંતોષવા માટે મદદરૂપ છે. નાના બાળકો તેમજ મોટા ને પણ ખૂબ જ પ્રિય છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
-
ખજૂર કોકોનટ મિલ્ક શેક
#દૂધ#જૂનસ્ટારખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી શેક છે. ઝટપટ બની પણ જાય છે. Disha Prashant Chavda -
-
કિટકેટ થીક શેક
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ આવે એટલે ચોકલેટ યાદ આવે. કિટકેટ મરી ફેવરેટ ચોકલેટ રહી.. તો મેં આજે કિટકેટ માંથી એક થીક શેક બનાવ્યું છે. જોવા મા અને સ્વાદ મા બન્ને મા મઝા કરાવી દે એવુ શેક બનાવવા મા ખુબ જ સરળ છે. Khyati Dhaval Chauhan -
-
ચોકલેટ મીલ્કશેક (Chocolate milkshake recipe in Gujarati)
#GA4#Week4#Milkshake.#મીલ્કશેક. બાળકોને ખુબ ભાવે એવું આ મીલક્ શેક ચોકલેટ ફ્લેવર વાળુ છે. sneha desai -
-
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ 🍫 કોફી
નો ફાયર રેસિપી#NFR : મોકા સ્ટાઈલ કોલ્ડ ચોકલેટ કોફીગરમી ની સિઝન માં કોલ્ડ ચોકલેટ કોફી પીવાની મજા આવે. Sonal Modha -
કીટ કેટ મિલ્ક શેક (Kitkat Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#milkshake#post2 Darshna Mavadiya -
ક્રિએટિવ ચોકલેટ બાઉલ વીથ આઈસ્ક્રીમ
#વીક _4#એનિવર્સરી#ડેઝર્ટક્રિએટિવ ચોકલેટ બાઉલ વીથ આઈસ્ક્રીમ.*ચોકલેટ થી ગોળ બાઉલ તો બનાવે લો આપણે જોયો હશે, પણ આજે મેં કંઈક અલગ જ રીતે ચોકલેટ નો બાઉલ બનાવી ને આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે. Heena Nayak -
ઓરિઓ શેક
#SPઉનાળા ની ગરમી માં આ ઠંડો ઠંડો શેક પીવા ની ખુબ જ મઝા આવે છે અને બાળકો નો તો ખુબ જ પ્રિય છે. Arpita Shah -
ચોકલેટ મિલ્ક શેક.(Chocolate Milkshake in Gujarati)
#RB15 ચોકલેટ મિલ્ક શેક મારા બાળકો નું મનપસંદ છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
મેંગો મિલ્ક શેક
#SMઅત્યારે કેરી ની સિઝન આવી ગઈ છે તો મેં મારા ઘર માં બધા નું પ્રિય મેંગો શેક બનાવ્યો છે તો ચાલો .. Arpita Shah -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ચોકલેટ બનાના મિલ્ક શેક
ઠંડો મિલ્ક શેક ગરમી મા પીવાની મજા આવશે. વળી તૈયાર પણ એકદમ જલ્દી થઈ જાય છે. Disha Prashant Chavda -
એપ્પલ મિલ્ક શેક
#makeitfruityઆ શેક હેલ્થી છે અને ખુબ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને જલ્દી બની જાય છે. Arpita Shah -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9740857
ટિપ્પણીઓ (2)