શેર કરો

ઘટકો

  1. ૧ કિલો ગરમર
  2. ૧ બોટલ કેરી નું ખાટ્ટું પાણી
  3. ૨ ટી સ્પૂન હલ્દી પાવડર
  4. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગરમર ને ૫ -૬ પાણી થી ધોઈ નાખો

  2. 2

    ગરમર માં ઉપર ના પાંદડા કાઢી નાખો અને જે નીચે ના મૂળિયાં હોય તે ગરમર

  3. 3

    તેની પાતળી છાલ જે હોય તે કાઢી નાખો

  4. 4

    ફરી ૩ - ૪ વખત પાણી થી ધોઈ નાખો

  5. 5

    પછી તેના જરૂર મુજબ કટકા કરો

  6. 6

    તેમાં મીઠું અને ખાટ્ટું પાણી તેમાં નાખો

  7. 7

    એક પૂરો દિવસ માં ૩ - ૪ વખત ઉપર નીચે હલાવો

  8. 8

    ૧૦ -૧૫ દિવસ માં તે તૈયાર થઇ જશે

  9. 9

    એક બોટલ માં ખાટ્ટું પાણી સાથે ગરમર ભરી ને ફ્રીઝ માં રાખી શકાય

  10. 10

    આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Bosmia
Hemali Bosmia @hemali_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes