રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા માવો શેકી લો પછી ઠંડો થવો ડો હવે.. એક કડાઈ મા ઘી મુકી કોકોનટ છીણ શેકો પાછી મિલકમેડ ઉમેરો હવે માવો..એલચી પાવડર ઉમેરી.. મિશ્રણ નાં બે ભાગ કરી લો
- 2
એક ભાગ મા કલર અને એસસેંસ ઉમેરી મિક્સ કરો.
- 3
હવે એક વાસણ મા પેલા સફેદ મિશ્રણ પાથરો પાછી પીળું મિશ્રણ પાથરો અને થનડ઼ુ થવો દો.. અને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
-
-
-
કોકોનટ બરફી(coconut barfi in Gujarati)
#માઇઇબુકપોસ્ટ૨૦અલુણા વ્રત અને અગિયારસ માં સૌને ભાવતી મીઠાઈ. Kinjal Kukadia -
-
-
-
-
મેંગો કોકોનટ બરફી(coconut barfi recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 વિક 17 મેંગો Gargi Trivedi -
-
-
-
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
કોકોનટ લાડુ (Coconut Laddu Recipe in Gujarati)
દિવાળી માં ખાસ બનતી વાનગી.... જલ્દી થી બની પણ જાય અને એ પણ સાવ ઓછા ઘટકો થી. Disha Prashant Chavda -
-
-
ચોકલેટ કોકોનટ બોલ્સ
#મીઠાઈ#આ બોલ્સમાં કોપરાની છીણ,મિલ્ક મેડ,મેરી બિસ્કીટ,ચોકલેટ પાવડર માંથી બનાવ્યા છે.જ જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
રવા બરફી
#મીઠાઈતહેવારો માં મીઠાઈ બચે છે. તો તેનો ઉપયોગ કરી ને મેં રવાની બરફી બનાવી છે.મેં અહીંયા માવાના પેંડા નો ઉપયોગ કર્યો છે,તેની જગ્યાએ માવો અથવા કોઈ પણ માંવા ની મીઠાઈ લઈ શકાય છે. Dharmista Anand -
-
કોકોનટ બરફી
#crકોકોનટ ગમે તે સ્વરૂપ માં હોય સુકું કે પછી લીલું તેના અલગ અલગ સ્વરૂપના ઉપયોગ પણ અલગ જ હોય છે. કોકોનટમાં શરીર ને સ્વસ્થ રાખતા પોષ્ટિક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આજે મેં હેલ્ધી કોકોનટની બરફી બનાવી. મસ્ત બની. જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
-
દૂધી હલવા ઈન કોકોનટ ટાર્ટ (Bottlegourd Halwa In Coconut Tart Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#instant#ફરાળી#dessert#દૂધીહલવોઆજે રામનવમી છે તો સ્વીટ માં દૂધી નો હલવો બનાવ્યો સાથે ટાર્ટ પણ મીઠાઈ તરીકે જ ઉપયોગ માં લેવાશે . Keshma Raichura -
નારિયેળ લાડુ (Nariyal Ladoo Recipe In Gujarati)
#DFT#CB3દિવાળી ના કામ માં ઝટપટ બનતી આ રેસિપી તમને ગમશે આ લાડુ જલદી અને ખુબ ઓછી સામગ્રી માં બની જાય છે અને ખાવા માં ખુબ જ સરસ લાગે છે Harsha Solanki -
-
-
કોકોનટ રોઝ ડિલાઈટ
#ગુજ્જુશેફ#પ્રેઝન્ટેશન#,વીક 3આ રેસીપી બનાવવામાં ખૂબ આસાન છે અને ઝડપથી બની જાય છે R M Lohani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9507199
ટિપ્પણીઓ