કોકોનટ -કાજુ બરફી

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#મીઠાઈ
#આ મીઠાઈ બનાવવામાં તાજા નારિયેળ અને કાજુનો ઉપયોગ કર્યો છે.

કોકોનટ -કાજુ બરફી

#મીઠાઈ
#આ મીઠાઈ બનાવવામાં તાજા નારિયેળ અને કાજુનો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 વ્યક્તિ
  1. 1/2 કપપલાળેલા કાજુ
  2. 1 1/2 કપતાજા નારિયેળના નાના ટુકડા
  3. 1 1/2 કપદૂધ
  4. 1 1/2 કપખાંડ
  5. 4 નાની ચમચીધી
  6. 1/2 ચમચીઈલાઈચી પાવડર
  7. 2-3ટીંપા પીળો (યેલો) ફુડ કલર
  8. સજાવવા માટે-
  9. 1/2 કપખોપરાની છીણ, બદામ-પીસતાની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા નારિયેળના ટુકડા અને કાજુને પીસી લો

  2. 2

    એક પેનમાં કાજુ અને નારિયેળના મિશ્રણને સાતંળો,એક ઉકાળો આવવા દો.

  3. 3

    પછી તેમાં દૂધ,ખાંડ,ધી,પીળો ફુડ કલર,ઈલાઈચી પાવડર નાખો.

  4. 4

    મિશ્રણને ઘટ્ટ થવા દેવુ.૬

  5. 5

    પછી આ મિશ્રણને ધી થી ગ્રીસ કરેલા મોલ્ડ માં પાથરી લો અને 2-3 કલાક સેટ થવા દો. (ફ્રીજમાં સેટ થવા મૂકી શકાય છે.)

  6. 6

    સેટ થયા પછી મનગમતાે આકાર આપી તેને ખોપરાની છીણમાં રગદોળીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes