રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાટી માટે ની સામગ્રી મિક્સ કરી પાણીથી બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવી કણક બાંધો. ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. ત્યારબાદ ફરીથી મસળીને ગોળા વાળી બાટી તૈયાર કરો.
- 2
બધી બાટી ને પ્રીહીટ કરેલા ઓવનમા ૨૦૦°સે પર ૪૫-૫૦ મિનિટ સુધી અથવા સોનેરી થાય ત્યાં સુધી બેક કરો. બેક થઈ જાય એટલે ૪-૫ બાટી ને ચુરમા માટે અલગ મૂકી બાકીની બધી બાટી ને ઘી માં ૧૫-૨૦ મિનિટ સુધી ડૂબાડી રાખો.
- 3
બધી દાળ ને ધોઈ ૧-૨ કલાક સુધી પાણીમાં પલાળી રાખી કૂકરમાં બાફી લો.
- 4
હવે એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ અને સૂકા લાલ મરચાં ઉમેરો. ડુંગળી ની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. ઝીણું સમારેલું ટમેટું ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરો. લગભગ ૮-૧૦ મિનિટ સુધી ધીમા તાપે થવા દો.
- 5
હવે ત કરેલી ૪-૫ બાટી ને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે ઘી અને ખાંડ ઉમેરી મિક્સ કરો. ઈલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરો. ઉપરથી બદામની કતરણ ભભરાવી પરોસો.
- 6
દાળ અને બાટી ને ચુરમા અને લસણ મરચાં ની ચટણી સાથે પરોસો.
- 7
નોંધ:- મેં બાટી માં સહેજ હળદર નાખી કણક તૈયાર કરી છે જેને કારણે તેનો રંગ પીળો છે. પરંતુ જો ચુરમુ બનાવવું હોય તો હળદર નાખવી નહીં.
Similar Recipes
-
-
-
દાલ-બાટી
#રેસ્ટોરન્ટઆ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની અસ્સલ રાજસ્થાની ટેસ્ટ ની દાલ-બાટી. Kalpana Solanki -
-
-
-
-
-
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
-
બાફલા બાટી સાથે ચુરમા
#જોડીઆ રાજસ્થાન ની પ્રખ્યાત બાફલા બાટી ની સાથે ચુરમા ખાવાની મજા કંઇક ઓર છે. મિત્રો અને એકવાર જરૂર ટ્રાય કરજો Bhumi Premlani -
-
-
-
-
-
-
-
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ત્રીવેણી દાલ, બાટી અને ચુરમુ (જૈન વાનગી)(bati recipe in gujarati)
સુપરશેફ4અહીં મેં ત્રણ દાળ ને ભેગી કરીને ત્રીવેણી દાલ બનાવી છે અને તેની સાથે અપ્પમ નાં સ્ટેન્ડ માં બાટી બનાવી છે, સાથે સાથે બદામ ઉમેરી ને ચુરમુ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
દાલ-બાફલા બાટી
#goldenapron2ફ્રેન્ડસ, મઘ્યપ્રદેશ ની ટ્રેડિશનલ રેસિપી માં "બાફલા બાટી "મોખરા નું સ્થાન ધરાવે છે. જેને મિક્સ દાલ સાથે સર્વ કરવા માં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
More Recipes
ટિપ્પણીઓ