સ્ટફ્ડ વેજ બેક પોટેટો

Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977

#શાક અને કરીસ
#સ્ટફ્ડ વેજ બેક પોટેટો
#20.07.19

સ્ટફ્ડ વેજ બેક પોટેટો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#શાક અને કરીસ
#સ્ટફ્ડ વેજ બેક પોટેટો
#20.07.19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 4-5નંગ બટાકા
  2. ડુંગળી, કેપ્સિકમ, ગાજર જરૂર મુજબ
  3. લીલાં મરચાં-લસણ જરૂર મુજબ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. લીલાં ધાણા જરૂર મુજબ
  6. પનીર ટીક્કા મસાલો 2 ટી સ્પુન
  7. બટર જરૂર મુજબ
  8. ચીઝ અને કેચપ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકાને બાકી લેવા.
    પછી ડુંગળી, કેપ્સિકમ, ગાજર ને ઝીણા સમારી લીલા મરચાં, લસણ, મીઠું, લીલાં ધાણા, પનીર ટીક્કા મસાલો, નાખીને બટર માં સાંતળવું.
    પછી બટાકામાં વચ્ચે સ્ટફિંગ ભરીને ઉપરથી બટાકાના જ કાઢેલા ઉપરના ભાગથી બન્ધ કરીને ગેસ પર બેક કરવું.
    પછી વધેલા મસાલામાં બટાકા નાખીને હલાવી લેવું
    ઉપરથી ચીઝ અને કેચપ નાખી સર્વ કરવું

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swapnal Sheth
Swapnal Sheth @cook_15895977
પર

ટિપ્પણીઓ

Similar Recipes