રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ મુકી તેમાં રાય,હિંગ નાખી તેમાં ડુંગળી નાખી ને સાંતળી લો પછી તેમાં લસણીયો મસાલો નાખી ને બધાજ મસાલા એડ કરી ને ટામેટા નાખી ને હલાવી ને ઢાંકી ને ધીમી આંચ પર થવા દૌ
- 2
ટામેટા ચઢી જાય એટ્લે એમા જરુર મુજબ પાણી નાખી ને ખાંડ નાખી ને પાણી ઉકળે એટ્લે એમા રતલામી સેવ નાખી ને સેજ ગરમ થાય એટ્લે ગેસ તરત બંદ કરી દેવો અને 2 મિનીટ ઢાંકી ને મુકી રાખવું તૌ રેડી છે આપણું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેવ શબ્જી
ફટાફટ બને તેવું શાક છે 5 મીનીટ માં શાક રેડી થઈ જાય છે ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે#લોક્ડાઉન Pragna Shoumil Shah -
-
-
-
-
-
લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)
શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Aditi Hathi Mankad -
-
-
-
-
સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)
આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.#HP Roshani Prajapati -
-
-
-
-
છોલે ચણા
#શાકઆમાં મે ટામેટા કે ડુંગળી ,લસણ કાંઇ પણ નથી નાખ્યું તૌ પણ ટેસ્ટ ફુલ શાક બન્યુ છે Daksha Bandhan Makwana -
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
-
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
-
-
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9824362
ટિપ્પણીઓ