કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)

કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બધી સામગ્રી ભેગી કરી લો. શાક ઝીણા સમારી લો. પેન માં તેલ અને બટર લઇ ગરમ થાય એટલે એમાં જીરૂ ઉમેરી લો.
- 2
જીરું થોડું તતડે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને ડુંગળી ઉમેરો.
- 3
બધું મિક્સ કરી થોડું શેકાય પછી એમાં કેપ્સીકમ ઉમેરી થોડું સોટે કરી ટામેટાં ની પ્યુરી સાથે મીઠું પણ ઉમેરી લો.
- 4
આ બધું બરાબર મિક્સ કરી શેકી લો શેકાયા બાદ તેમાં બધા મસાલા ઉમેરી લો.(હળદર,મરચું,ધાણાજીરું) હવે આમાંથી તેલ છૂટું પડે પછી એમાં મકાઈ ના દાણા ઉમેરી લો.
- 5
સાથે 1 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 20 મિનિટ થવા દો.
- 6
હવે આમાં કાજુ ની પેસ્ટ ઉમેરી લો. પનીર મે છીણી લીધું છે.
- 7
થોડી વારે થાય બાદ તેમાં પનીર પણ ઉમેરી 2 મિનિટ થવા દો.
- 8
હવે બીજી બાજુ કોલસા ને ગરમ કરવા મૂકો દેવું. 2 મિનિટ બાદ પેન માં વાટકી મૂકી એમાં કોલસો મૂકી દો. અને ઉપર ઘી નાખી દો તરત ઢાંકણ ઢાંકી 2 મિનિટ દમ આપી દો.
- 9
હવે વાટકી કાઢી લો.
- 10
હવે શાક માં ગરમ મસાલો,કસૂરી મેથી અને લીલાં ધાણા ઉમેરી લો. થોડી વારે પછી લીંબુ નીચોવી લો. ગેસ બંધ કરી લો. તૈયાર છે કોર્ન દમ મસાલા. 🌽🌽
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ પનીર બટર મસાલા(cheese panner butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ 17 Vandana Darji -
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
વેજ. કોફતા કરી(Veg. Kofta kari recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 6 Sudha Banjara Vasani -
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
-
-
-
-
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel -
-
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
બોમ્બે બ્રેડભાંજી(bombay pav bhaji recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ_6#મુંબઈ સ્ટાઈલ બટરભાંજી#માઇઇબુક#પોસ્ટ 21 Vandana Darji -
મશરૂમ મસાલા (Mashroom Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૪ Urmi Desai -
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
ચીઝ કોર્ન સબજી(cheese corn sabji recipe in Gujarati)
#સુપરસેફ૧#શાક&કરીસ#માઇઇબુક#પોસ્ટ૧૧ Dipali Kotak -
-
-
-
-
કોર્ન કેપ્સીકમ નું શાક (Corn Capsicum Shak Recipe In Gujarati)
આ શાક એકદમ ફટાફટ તૈયાર થતું અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
રીંગણ ના રવૈયા(rigan ના raviya recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ16 Vandana Darji -
More Recipes
ટિપ્પણીઓ (12)