બેક્કડ વેજ ઔ - ગ્રતિન !

#નોનઇન્ડિયન
બેક્કડ વેજ ઔ - ગ્રતિન , આ એક પ્રખ્યાત કોંટિનેંટલ વાનગી છે. આ અલગ અલગ વેજીટેબલ ને બેક કરીને અને વ્હાઈટ સૌસ અને ઉપ્પર થી ચીઝ થી કોટ કરીને બને છે. આ બ્રેડ કે તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે.
બેક્કડ વેજ ઔ - ગ્રતિન !
#નોનઇન્ડિયન
બેક્કડ વેજ ઔ - ગ્રતિન , આ એક પ્રખ્યાત કોંટિનેંટલ વાનગી છે. આ અલગ અલગ વેજીટેબલ ને બેક કરીને અને વ્હાઈટ સૌસ અને ઉપ્પર થી ચીઝ થી કોટ કરીને બને છે. આ બ્રેડ કે તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજિટેબલ ને બારીક સમારીને બાફી લો. પાઈનેપલ ને બાફવા નહિ.
- 2
હવે એક કડાઈમાં, ધીમી ગેસ પર, ૧ મોટી ચમચી બટર ગરમ કરવા મૂકો. કઢાઈ માં હવે બાફેલા બધા વેજિટેબલ નાખીને સારી રીતે મિક્સ કરો અને ૧ મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં મીઠું અને કાળી મરી પાઉડર નાખીને બધું સારી રીતે મિક્સ કરીને, હજી ૧ મિનિટ સુધી પકાવો અને ગેસ બંધ કરી દો.
- 3
વ્હાઈટ સૌસ બનાવવા માટે, એક મોટી કઢાઈ માં એક મોટી ચમચી બટર, ધીમી ગેસ પર ગરમ કરો. હવે મેંદો નાખી ને બરાબર ચમચા થી હલાવીને એક મિનિટ સુધી પકાવો. પછી તેમાં દૂધ નાખો અને ચમચા થી સતત હલાવતા રહેવું જેથી કે તેમાં ગાઠીયા ના પડે. હવે તેમાં મીઠું, કાળી મરી પાઉડર અને એક નાની ચમચી ખમણેલું ચીઝ નાખી ને સારી રીતે મિક્સ કરીને, સૌસ થોડું જાડું થાય ત્યાં સુધી પકાવો.
- 4
હવે પેહલા બટર માં તૈયાર કરેલા વેજિટેબલ વ્હાઈટ સૌસ માં નાખી દો. પાઈનેપલ પણ નાખો. બધું સારી રીતે મિક્સ કરીને, ૨ થી ૩ મિનિટ સુધી પકાવો. ગેસ બંધ કરી દો.
- 5
હવે વ્હાઈટ સૌસ માં તૈયાર કરેલા વેજિટેબલ ને એક બેકિંગ ના ટ્રેય (tray) માં નાખી દો. ઉપ્પર થી ખમણેલું ચીઝ નાખો.
- 6
હવે ટ્રેય ને પેહલા થી ગરમ કરેલા ઓવન માં, ૨૦૦ ડિગ્રી તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરો.
- 7
ગરમ ગરમ બેક્કડ વેજ ઔ - ગ્રતિન, બ્રેડ કે તંદૂરી રોટી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મેક્રોની વીથ પાઈનેપલ (Cheese Macaroni With Pineapple Recipe In Gujarati)
આ એક બેક ડીશ છે જનરલી બેક ડીશ ઓવનમાંજ બનતી હોઉં છે પરંતુ મેં આ બેક ડીશ ઓવનમાં બેક નથી કરી.આમાં પાઈનેપલ મેક્રોની અને ચીઝ ના ઉપયોગથી બનતી વાનગી છે. આ ડીશ મારા ઘરમાં બધાની ફેંવરેટ ડીશ છે મારી પણ મોસ્ટ ફેંવરેટ ડીશ છે. તો ચાલો બનાવીએ ચીઝ મેક્રોની વિથ પાઈનેપલ.#RC2White Recipe Tejal Vashi -
બેક્ડ વેજી રાઈસ વિથ બેસિલ પોટેટો
આ ડિશ વ્હાઈટ સોસ માં potatoes અને બેસિલ નાખી એક flavorful ટેસ્ટ આપ્યો છે. અને mild ફ્લેવર્ડ વેજી રાઈસ સાથે મેં તેને સર્વ કર્યું છે. લેયર્સ કરી ચીઝ નાખી અને બેક કરેલો છે. Disha Prashant Chavda -
બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ (Baked Veg in Cheesy Garlic sauce Recipe In Gujarati)
#AsahiKaseiIndia બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ એક કોન્ટિનેન્ટલ ડીશ છે. આ વાનગી બનાવવા માં મિક્સ વેજિટેબલ્સ અને ચીઝી વ્હાઈટ ગાર્લિક સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ને ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. બેક થયા પછી મેલ્ટેડ ચીઝનું ટેક્સચર અને સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ (Tirangi Paneer Mayo Veg Toast Recipe In Gujarati)
#TR#cookpadgujarati#cookpadindia#cookpad બ્રેડ ટોસ્ટ આપણે ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ ટોપિંગ સાથે બનાવતા હોઈએ છીએ. મેં આજે ત્રણ કલરના બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે. સેફરોન, વ્હાઈટ અને ગ્રીન એમ ત્રણ કલરના આ બ્રેડ ટોસ્ટ ગાજર, ડુંગળી અને કેપ્સીકમ જેવા વેજીસ ઉમેરીને બનાવ્યા છે. આ ઉપરાંત તેના ટોપિંગમાં પનીર, મેયોનીઝ અને ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે. 15 ઓગસ્ટની ઉજવણી નિમિત્તે બનાવેલા આ ત્રિરંગી પનીર મેયો વેજ ટોસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બન્યા છે. Asmita Rupani -
મેક્સિકન ચીઝી વેજ કેસેડિયા (Mexican Cheesy Veg Quesadilla Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ કેસેડિયા ચીઝ બટર કોર્ન મેક્સિકન રેસીપી લોકો ખૂબ પસંદ કરે છે. ત્યાંની રેસીપી માં કોર્ન નો અધિકતમ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં લોકો વેજ અને મસાલેદાર વાનગી પસંદ કરે છે. કેસેડિયા એક પ્રકાર ના મેક્સિકન પરાઠા છે. એનું સ્ટફિંગ પણ ચીઝ, કોર્ન અને વેજીટેબલ નું બનાવ્યુ છે.ખૂબ સરળતાથી બનતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેસેડિયા દરેક ને ભાવશે. Dipika Bhalla -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
🥬બેક્ડ પાલક પનીર બહાર🥬 (Baked Palak Paneer Bahar Recipe in Gujarati
#GA4#Week4કીવર્ડ: Bakedપાલક, મિક્સ વેજ. અને પનીર ચીઝ ના કોમ્બિનેશન થી બનેલ આ બેક ડિશ એક indi-fusion છે. Kunti Naik -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
કોર્ન કેપ્સીકમ રીસોટો
મૂળ ઇટાલિયન વાનગી છે. રાઈસ, ચીઝ અને વેજીટેબલ થી બને છે. સ્વાદ માં એકદમ ચીઝી અને માઈલ્ડ ટેસ્ટ આપે છે. તેમાં અલગ અલગ વેજીટેબલ નો ઉપયોગ પણ કરી શકાય છે. Disha Prashant Chavda -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB વીક 8વેજ કોલ્હાપૂરી એ ભારતના મહારાષ્ટ્રના કોલ્હાપુર ની પરંપરાગત વાનગી છે. તે મસાલેદાર ગ્રેવી થી સાકભાજી તૈયાર કરવામાં આવે છે. રેસ્ટોરેન્ટ માં બેઝ ગ્રેવી સાથે પહેલેથી જ તૈયાર કરીને રાખવામાં આવે છે. જે પ્રક્રિયા વેજ કોલ્હાપૂરી પરંપરાગત વાનગી થી અલગ છે. વેજ કોલ્હાપૂરી chapati,તંદુરી અથવા નાનસાથે પીરસવામાં આવે છે. Varsha Monani -
ઈટાલિયન વેજ સેન્ડવીચ
#નોનઈન્ડિયન#આ ઈટાલિયન સેન્ડવીચ માં વ્હાઇટ સોસ બનાવી તેમાં સાતંળેલી શાકભાજી મીકસ કરી સ્ટફિંગ બનાવ્યું છે. Harsha Israni -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
વ્હાઈટ સોસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
હેલ્થી બીન્સ વ્હાઈટ સોસ પાસ્તા બનાવા સરળ અને ફટાફટ ડિનર તૈયાર. Sushma vyas -
પાઈનેપલ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Pineapple Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSRપાઈનેપલ અને ચીઝ એક બીજા ના પુરક છે . આ સેન્ડવીચ બહુ જ સ્વાદિષ્ટ અને અલગ લાગે છે .એક વાર છોકરાઓ ને આપશો તો વારંવાર માંગશે.Cooksnap@nidhi_cookwellchef Bina Samir Telivala -
ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
મેક્રોની કે બીજા કોઇપણ પાસ્તા એટલે બાળકોની બહુ જ ભાવતી વાનગી. તેમાં સાથે ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ અને એક્ઝોટીક ફ્રૂટ્સ નું કોમ્બીનેશન હોય તો કોઇને પણ ભાવે જ....#GA4#ઇટાલીયન#week5#post1 Palak Sheth -
નાચોસ કેસરોલ
#નોનઇન્ડિયનઆ એક સ્વાદિષ્ટ મેક્સિકન વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Deepa Rupani -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
ચીઝ ચિલી કોર્ન ટોસ્ટ (Cheese chilli corn toast Recipe in Gujarati)
#goldenapron3 #week_18 #Chilli#આ મારી સૌપ્રથમ પાંચ વર્ષ પહેલાં બનાવેલી બેક્ડ ડીશ છે. ત્યાર બાદ તેમાં અલગ-અલગ વેરિએશન કરી ધણી વખત બનાવી છે. પણ Cookpad Gujrati માં જોડાઈ પછી પ્રથમ વખત જ બનાવી. Urmi Desai -
પીઝા (Pizza)
#julyપીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો. Gaurav Patel -
ચીઝ ઓનિઓન સેન્ડવિચ (Cheese onion sandwich recipe in Gujarati)
#GA4#Week3ચીઝ ઓનિયન કેપ્સીકમ ઓલીવ અને મિક્સ herbs થી બનતી આ ટોસ્ટ સેન્ડવીચ બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અહીંયા મોઝરેલા ચીઝ થી મેં આ સેન્ડવીચ બનાવી છે. વ્હિટ બ્રેડ માં બનાવ્યું છે અને સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પીરસ્યું છે. Disha Prashant Chavda -
-
-
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
વેજ લઝાનીયા(Veg lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#weekend ઇટાલિયન ફૂડ બધા ને ભાવતું જ હોય છે. પણ એમાં જો ચીઝ થી ભરપુર વાનગી મળે તો તો ખાવાની મજા પડી જાય.. તો આવો આવી જ એક ચીઝ થી ભરપુર વાનગી હું તમારી સામે પિરસુ છું..🙂🙂🙂 Kajal Mankad Gandhi -
મેક્સીકન કેસેડિયા (Mexican Quesadilla recipe in Gujarati)
#JSR#MFF#cookpadgujarati#cookpadindia#cookpad કેસેડિયા એક મેક્સીકન વાનગી છે આ વાનગી બનાવવા માટે ટોર્ટીલા એટલે કે એક પ્રકારની રોટી બનાવવી જરૂરી છે. આ ટોર્ટીલા બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે તેને ઘરે પણ ઈઝીલી બનાવી શકીએ છીએ. ટોર્ટીલાને અગાઉથી રેડી કરીને પણ રાખી શકાય છે. કેસેડિયાનું ફિલિંગ અલગ અલગ ઘણી વેરાયટીમાં બનાવી શકાય છે. મેં આજે મેક્સિકન ટેસ્ટ પર કેસેડિયા બનાવ્યા છે જેનું ફિલિંગ બેલપેપર, અમેરિકન કોર્ન અને સ્પાઈસીસ થી ખુબ જ સ્વાદિષ્ટ બનાવ્યું છે. કેસેડિયાનું એક મેઈન ઇન્ગ્રેડિયન્ટ ચીઝ છે. કેસેડિયા બનાવવા માટે ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે જેથી આ વાનગી બાળકોની પણ હોટ ફેવરિટ હોય છે. ચોમાસામાં ગરમા ગરમ ચીઝી કેસેડિયા ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ