રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગેસ પર પેન મા ઘી મુકી ઠળીયા વગર ના ખજુરને સાંતડો,ખજુર પહોચો પડી જાય પછી તેમા પલાડેલ અંજીર નાખી હલાવો,બધુ એકરસ થ્ઇ જાય પછી સુકોમેવો ઉમેરો, બધુ મીકસ થ્ઈ જાય પછી ઉતારી લેવુ....થોડુ ઠંડુ પડી જાય પછી તેના રોલ વાળી લો, તે રોલ પર ખસખસ તથા સુકોમેવો ભભરાવો,પછી તે રોલ ને પાતરા ની જેમ કટ કરો. #sg#
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર રોલ ખાવાથી આયર્ન મળે. આયર્ન સરીર માટે જરૂરી છે. બનાવવા માં પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
કાજુ અંજીર રોલ
#મીઠાઈ#Goldenapron#post-12#india#Post-8રક્ષાબંધન હોય કે ઈદ હોય કે દિવાળી હોય આ મીઠાઈ બધાને ખૂબ જ ભાવતી હોય છે બજારમાં આનો જે ભાવ છે એના કરતાં ઘણા ઓછા ભાવમાં એને ઘરે બનાવી શકીએ છીએ Bhumi Premlani -
-
અંજીર અને ખજૂરનો હલવો
#RB7સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને શક્તિ પ્રદાન કરતો આ હલવો છે. Maitri Upadhyay Tiwari -
-
ખજુર ડ્રાયફૃટ શિખંડ (Khajur Dry Fruit Shrikhand Recipe In Gujarati)
#Trendડાયાબિટીક રેસિપી/શુગર ફી્ રેસિપી Megha Pota -
-
-
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
ખજુર અંજીર ડ્રાય ફ્રૂટ રોલ (Khajur Anjeer Dry Fruit Roll Recipe In Gujarati)
આ વાનગી શિયાળા માટે ની હેલ્ધી રેસીપી છે અને ખાસ ખાંડ ફ્રી છે તેથી ડાયાબિીસવાળા પણ ખાઈ શકે છે અમારી પ્રિય વાનગી છે Hema Joshipura -
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર અંજીર રોલ . ઠંડી ૠતુ માં ખવાતું અને બાળકો ને પણ ભાવતું એવું એક વસાણું. જે પ્રોટિન થી ભરપૂર છે. asharamparia -
-
-
-
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
-
-
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
-
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ખજૂર અંજીર રોલ આ મીઠાઈમાં પણ ખજૂર અને અંજીરની નેચરલ શુગરમાં જ બને છે એટલે હેલ્થી પણ છે. આ મીઠાઈ નાના મોટા બધા ને ભાવે તેવી છે. Sonal Modha -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9912271
ટિપ્પણીઓ (4)