કાજુ અંજીર રોલ (Kaju Anjeer Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં થોડું હૂંફાળું ગરમ પાણી કરીને તેમાં અંજીર ને પાંચ મિનિટ પલાળી દો
- 2
પછી ખજૂરના ઠળિયા કાઢીને એક પેનમાં ઘી મૂકીને ખજૂર અને અંજીરને સોફ્ટ કરી લો પછી તેમાં ઉપર મુજબના ડ્રાયફ્રૂટ્સ ચોપ કરીને અડધા નાખીને મિક્સ કરી લો
- 3
પછી કાજૂને મિક્સર જારમાં લઈને તેનો ભૂકો કરી ને ચારણી ની મદદથી ચાળી લેવું
- 4
પછી એક પેનમાં ખાંડ લઇ તેમાં થોડું પાણી નાખીને એક તારની ચાસણી બનાવી ને તેમાં કાજુનો ભૂકો ઉમેરી બે ચમચી મિલ્ક પાઉડર અને એક ચમચી ઘી ઉમેરી દેવું પેન માંથી છૂટું પડવા લાગે ત્યાં સુધી હલાવવું પછી ગેસ બંધ કરી દેવો અને થોડીવાર માટે ઠંડું પડવા દેવું
- 5
ત્યારબાદ એક પ્લાસ્ટિક બેગ ઉપર આ મિશ્રણને પાથરીને વેલણની મદદથી પાતળું વણી લેવું
- 6
ત્યારબાદ તેના ઉપર ખજૂર - અંજીરનું મિશ્રણ પાથરી દેવું પછી તેની ઉપર ડ્રાયફ્રુટ્સ અને ખસ ખસ ના બી છાંટી ને વેલના મદદથી ફરી એકવાર વણી લેવું
- 7
પછી તેનો રોલ વાળીને થોડીવાર માટે સેટ થવા મૂકી દો દસ મિનિટ પછી તેના ચપ્પુની મદદથી કાપા પાડી લો તો તૈયાર છે આપણા કાજુ અંજીર રોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ અંજીર રોલ (Kaju Anjeer Roll Recipe In Gujarati)
#કૂકબુક #પોસ્ટ૨નેચરલ સ્વીટનર તરીકે ની સ્વીટ છે ફેટ જે પણ છે આ સ્વીટ માં નેચરલ છે . કોઈ ફૂડ કલર એડ કરેલા નથી Dr Chhaya Takvani -
-
-
-
ડ્રાય ફ્રુટ અંજીર રોલ(Dry fruit anjir roll recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં આપણે ડ્રાયફ્રુટ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી ઘણી રીતે ખાતા હોઈએ છીએ. અને ખજૂર પાક પણ ખૂબ બનાવતા હોઈએ છીએ આજે મેં આજ ખજૂર પાક ને અંજીર સાથે તેના રોલ બનાવ્યા છે અને એક ખજૂર પાક નું નવું વર્ઝન આપ્યું છે. Hetal Chirag Buch -
-
-
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
-
-
-
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
-
-
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
-
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
-
-
કાજુ રોલ(Kaju Roll Recipe in Gujarati)
કાજુ ની બધી રેસીપી બધાને ભાવે તેથી કાજુ રોલ બનાવ્યા.#GA4#week5#કાજુ Rajni Sanghavi -
-
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
કાજુ અંજીર રોલ
#મીઠાઈ#Goldenapron#post-12#india#Post-8રક્ષાબંધન હોય કે ઈદ હોય કે દિવાળી હોય આ મીઠાઈ બધાને ખૂબ જ ભાવતી હોય છે બજારમાં આનો જે ભાવ છે એના કરતાં ઘણા ઓછા ભાવમાં એને ઘરે બનાવી શકીએ છીએ Bhumi Premlani -
-
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#GA4 #Week4#Post 4આ શેક ખૂબ જ હેલ્ધી છે અને હવે તો નવરાત્રીના ઉપવાસ ચાલુ થશે તો આ શેક જો તમે સવારે પી લો તો આખો દિવસ તમને ભૂખ લાગતી નથી . Manisha Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)