રાંધવાની સૂચનાઓ
- 1
લઝાનીયા સીટ બનાવવા માટે : સૌ પ્રથમ 2 કપ મેંદો લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલસ્પૂન તેલ અને થોડું પાણી લઇ લોટ બાંધી લો. આ બાંધેલા લોટને ૨૦ મિનિટ રાખો. અને એક પેન નામ આ પ્રમાણે ની મેંદા ના લોટ ની સીટસ વણી લો. ત્યારબાદ મેંદાની એક એક સીડ્સ ને ગરમ પાણીમાં થોડું તેલ નાખી અને બાફી લો... તૈયાર.
- 2
વેજીટેબલ બનાવવા માટે: એક પેનમાં થોડું તેલ નાખી, 2 ટેબલ સ્પૂન ગાર્લિક નાખી સાંતળી લો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સીકમ, બટેટા અને ફણસી નાખો અને બાફેલી મકાઈ. હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી લો. વેજીટેબલ તૈયાર.
- 3
વ્હાઈટ સોસ માટે: એક પેનમાં થોડું બટર લઈ તેમાં લસણ નાંખી અને સાંતળી લો. ત્યારબાદ તેમાં મેંદો શેકી લો શેકાઈ ગયા બાદ તેમાં દૂધ નાખીને ગાંઠા ન પડે તેમ હલાવી લો. પછી તેમાં મીઠું, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ત્રણ ચમચી ખાંડ નાખી જરૂર મુજબ ચીઝ નાખી હલાવી લો. વ્હાઈટ સોસ રેડી..
- 4
રેડ સોસ માટે: એક પેનમાં બટર લઇ તેમાં લસણ સોટડી ત્યારબાદ તેમાં કેચઅપ, ચીલી ફ્લેક્સ, થોડું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, ઓરેગાનો નાખીને હલાવી લો. રેડ સોસ રેડી..
- 5
બનાવવાની રીત:- સૌપ્રથમ એક પેનમાં થોડું બટર નાંખી. રેડ એન્ડ વ્હાઈટ સોસ પાથરી તેમાં થોડાક વેજીટેબલ નાખી અને તેનું લેયર કરો હવે મેંદાની બનાવેલી સીડ્સ મૂકો અને તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો.. ત્યારબાદ પાછું એક વાર રેડ એન્ડ વ્હાઈટ સોસ પાથરો તેની ઉપર થોડાક વેજીટેબલ નાખી અને તેને તૈયાર કરો અને એક મેંદાની સીટ મૂકી અને તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો.. આવી રીતે જેમ ઉપર મુજબ બે લેયર લીધા એવી જ રીતે સેમ પ્રોસેસમાં ચાર લેયર તૈયાર કરો. અને છેલ્લે રેડ સોસ અને વાઇટ સોસનું લેયર કરી. વધારે ચીઝ સ્પ્રેડ કરી અને 20
- 6
અને ૨૦ મિનિટ ધીમા ગેસ એ કુક થવા દો. હવે ૨૦ મિનિટ કુક થયા બાદ તેને સર્વ કરો.....😋 તો હવે રેડી છે ચીઝી ઇટાલિયન વેજી લઝાનીયા 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
-
-
-
જૈન વ્હાઇટ સોસ (પાસ્તા, મેક્રોની, લઝાનીયા) બધામાં યુઝ થઇ શકે
#મોમ #માતા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
-
-
મેક્સીકન ચીઝીપુરી
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકપાણીપુરી કહો કે પુચકા કે પછી ગોલગપ્પા ભારતીયો ની પ્રિય વાનગી છે જેને રાજમા અને કોર્ન નું મિશ્રણ સાથે ચીઝ સૉસ ભરી આ ચીઝીપુરી મેકસીકન રીતે બનાવી છે. Pragna Mistry -
-
બ્રેડ લઝાનીયા
#FD#Cookpadindia#Cookpadgujarati#breadlasagnaલઝાનીયા ઈટાલિયન વાનગી છે . અમે હંમેશા તેની સ્પેશિયલ સીટ આવે છે તેમાંથી લઝાનીયા બનાવીએ છીએ પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ Disha..જેમણે મને દિશા બતાવી કુક પેડ ની..તો આજે Disha ની સ્પેશિયલ ફેવરિટ વાનગી બ્રેડ લઝાનીયા બનાવીયા અને એ પણ Disha ની રેસિપી જોઈને બનાવીયા. વેજિસ અને વાઇટ- રેડ સોસ ના કોમ્બિનેશન થી બનેલ આ લઝાનીયા ખુબ જ ટેસ્ટી બન્યા!!! Ranjan Kacha -
-
-
-
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
-
-
-
-
સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ
#નોનઇન્ડિયન#પોસ્ટ5ઇટાલિયન બ્રેડસ હંમેશા ખાવામાં મઝા આવતી હોય છે. અને જો ઈ મસાલેદાર અને બટર ચીઝ થી ભરપૂર હોય તો પછી તો પૂછવું જ સુ. બાળકો થી લઇ ને નાના મોટા બધા ને મઝા આવે એવી બ્રેડ ઘરે આસાની થી બનાવી શકાય છે. Khyati Dhaval Chauhan -
-
😋ચીઝ ચીલી પોટેટો 😋
#Testmebest#પ્રેઝન્ટેશન મિત્રો, આજે હું આપની માટે ચીઝ ચીલી પોટેટો ની રેસીપી લાવી છું... જેને મેં મારી રીતે બનાવી છે .. અંદર થી ક્રીસ્પી અને બહાર થી ચીઝી.... એકદમ ટેસ્ટી લાગે છે 😋... તમે પણ બનાવજો 🙏 Krupali Kharchariya -
ઇટાલિયન ચીઝી હાર્ટ
#લવહેલો ,ફ્રેન્ડ્સ આ વાનગી વેલેન્ટાઇન ડે સ્પેશિયલ બનાવી છે. મારા હસબન્ડ ને ખૂબ જ ભાવે છે. મારી રીતે ઇનોવેશન કરીને આ વાનગી બનાવી છે. જેમાં મેં ઇટાલિયન સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya
More Recipes
ટિપ્પણીઓ (5)