ઇટાલિયન પૂરી (Italian Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં લોટ લો. હવે લોટમાં મીઠું ચીલી ફ્લેક્સ બટર ચીઝ એડ કરી પાણી નાખી લોટ બાંધી લો. લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
હવે લોટના ગોળા પાડી નાની નાની પૂરી વણી લો. હવે એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે પૂરીને તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 3
તો તૈયાર છે આપણી ઇટાલિયન પૂરી. આ ગરમાગરમ પૂરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન તવા પ્લેટર(Italian tava plater recipe in Gujarati)
#GA4#week5#Italian#COOKPADGUJ#COOKPADINDIA ક્રીમી ચીઝી પાસ્તા અને અરેબિતા ટેન્ગી પાસ્તા એમ બે પ્રકાર ના પાસ્તા, ચીઝ પનીર બોલ્સ, હર્બસ્ બ્રેડ ફ્રેંચ ફ્રાઈસ થી આ પ્લેટર મેં તૈયાર કરેલ છે. જે મારા ઘરે બધાં ને બહુ પસંદ છે. Shweta Shah -
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
-
-
-
-
-
-
-
-
-
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi -
-
ઇટાલિયન ખીચું
ગુજરાત મિત્સ ઈટલીનોર્મલી આપણે સાધુ ખીચું તો બનાવતા જ આ કંઈક નવી રીતે બનાવ્યું ઇટાલિયન ખીચું#સ્ટ્રીટ Tejal Hiten Sheth -
-
-
-
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
ઇટાલિયન મીનીસ્ટ્રાઉની સૂપ વિથ ઇટાલિયન પાર્ટી બોલ્સ
#સ્ટાર્ટઇટાલિયન સૂપ અને સ્ટાર્ટર નુ કોમ્બિનેશન લીધું છે, ખૂબ જ મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
-
-
-
ઇટાલિયન પરાઠા
#tasteofgujart#ફુયુઝનવીકઆ રેસીપી માં મે ઇન્ડિયન પરાઠા ને ઇટાલિયન ટચ આપ્યો છે. તેમાં મે પિત્ઝા માં યુસ થતાં સ્ટફિંગ થી બનાવ્યા છે. આશા છે તમને પસંદ આવશે. Khyati Viral Pandya -
ઇટાલિયન પીઝા(Italian pizza recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ પિઝા મે ઘરે બનાવ્યા છે... એકદમ બહાર જેવા જ ટેસ્ટ માં લાગે છે... Janvi Thakkar -
-
ઇટાલિયન પોટેટો (Italian Potatoes Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiઈટાલિયન પોટેટો આ રેસીપી મેં MONIKA JAIN Ketki Dave -
ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)
#italian#maska_bun#mornigbreakfast#butter#Tengy#fusion#ઇન્સ્ટન્ટ#CookpadIndia#COOKPADGUJRATI આજકાલ મોટાભાગના ચા ની લારીવાળા ચા સાથે બન રાખતા જ હોય છે અને ગ્રાહકની પસંદગી મુજબ તે બટર સાથે, જામ સાથે, ચીઝ સાથે વગેરે સાથે બનાવીને ચા સાથે તેનું વેચાણ કરતાં હોય છે. મેં એક અહીં ચટપટા ટેસ્ટનું મસ્કાબન બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં મેં એક fusion રેસીપી તૈયાર કરી છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15656925
ટિપ્પણીઓ (2)