રાંધવાની સૂચનાઓ
- 1
પુરી બનાવા માટે એક વાસણમાં રાવો ચાલી લો.ત્યારબાદ તેમાં તેલ અને મીઠું નાખી પાણી થી રોટલી જેવો લોટ બાંધવો.
- 2
ત્યારબાદ લોટ ને ૫ મિનિટ રાખી નાના નાના લુવા કરવા.ત્યારબાદ પુરી વની ગરમ તેલ માં તળવી.
- 3
પિત્ઝા સોસ બનાવવા માટે ગેસ પર એક કઢાઈ મૂકી તેલ મુકો ત્યારબાદ તેમાં ખમણીને લસણ અને ઝીણી સમારેલી ડુંગળી નાખો.ડુંગળી સાતળાઈ જય પછી ઝીણું સમારેલું ટામેટું નાખી ચડવા દેવું ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ,મીઠું, મિક્સ હબ્સ,ટમેટા કેચપ નાખવો.આ બધું હલાવી ગેસ બધ કરવો
- 4
સ્ટુફિનગ બનાવવા માટે ગેસ પર એક કઢાઈ માં ઓલિવ ઓઇલ મૂકવું ત્યારબાદ તેમ ડુંગળી અને સિમલા મિર્ચ ઝીણું સમારેલું નાખવું.થોડું ચડે પછી તેમાં ચીલી ફ્લેક્સ,મીઠું, મિક્સ હબ્સ,પિત્ઝા સોસ એન્ડ ચીઝ નાખી હલાવી ગેસ ઓફ કરવો.
- 5
હવે પુરી માં હાથ થી કાણું પાડી પિત્ઝા સોસ ૧ ચમચી નાખવો પછી તેમાં સ્ટુફિનગ ભરવું અને ઉપર ચીઝ ખમણી ને નાખવું.ત્યારબાદ પુરી ને માઇક્રોવેવ માં ચીઝ ઓગળી જાય ત્યાં સુધી રાખવું.અને ત્યારબાદ પિત્ઝા સોસ થઈ ગાર્નિશ કરી સોડા સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
માર્ગારીટા પીઝા
#JSR#RB16#week16 આ એક પીઝા નો જ પ્રકાર છે.જે ઘરે પણ જલદી બની જાય છે.અને બધાને ભાવે તેવો સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
વેજીટેબલ લજાનીયા (vegetables Lasagna recipe in gujarati)
#goldenapron3#week 5Italian Anjali Zaveri Dholakiya -
-
-
-
-
-
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch -
-
-
મિની બિસ્કીટ પિત્ઝા (Mini Biscuit pizza recipe in Gujarati)
#goldenapron3 #week18 #bisucit #chilly Vidhya Halvawala -
પીઝા પુરી
#ડીનરફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે. asharamparia -
-
-
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)