રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ ચાળી ને તેમાં ૧૦૦ ગ્રામ તેલ,૩ ચમચી પીસેલા મારી,૩ ચમચી અજમો,મીઠું સ્વાદ અનુસર ને ૧/૪ ચમચી ટાટા નો સોડા નાખી પાણી થી મીડીયમ લોટ બાંધો
- 2
તળવા માટે ગેસ પર તાવમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ આવતા ચંપાકલી ગાંઠિયા નો જારો લઈ તાવાપર મૂકી બાંધેલા લોટ ને જારા પર લઇ મસળવો ગાંઠીયા મીડિયમ આંચ પર તળો, હવે
તળાઈ જતા ગાંઠિયા બહાર કાઢી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
-
-
-
-
ગાંઠીયા (Ganthiya recipe in Gujarati)
ગાંઠીયા ગુજરાતી ઓ ના ખૂબ જ ફેવરિટ.અહી મેં ઝટપટ બની જતા ગાંઠીયા ની રેસીપી બનાવી છે.#GA4 #CookpadIndia Nirixa Desai -
ગાર્લિક ફ્લેવર્ડ તીખાં ગાંઠીયા
#ટીટાઈમફ્રેન્ડસ, સ્પાઈસી તીખા ગાંઠીયા માં ગાર્લિક ની ફલેવર ઉમેરી ને વઘુ ટેસ્ટી બનાવી શકાય છે. જે ચા, કોફી કે દૂઘ સાથે ખુબ જ સરસ લાગે છે. asharamparia -
-
-
ફાફડી ગાંઠીયા
#લોકડાઉન ગાંઠીયા એટલે ગુજરાતી ની ઓળખ રવિવાર ની સવાર ગાંઠીયા વગર ન પડે લોકડાઉન માં બહાર મળે નહીં પણ ગુજરાતી બૈરું ગાંઠીયા ઘરે બનાવે અને સાથે તળેલા મરચા ઘરમાં બધા ખુશ... mamtabhatt829@gmail.com Bhatt -
વર્ષાડોડી(વાંછેટી) ના ફુલ ના ભજીયા
#Cookpad India#Cookpad gujarati#Monsoon recipe#Varshadodi's Flower'pakodaવાંછેટી,વર્ષાડોડી, જીવન્તી,રુડા રુડી ....એમ ઘણાં બધા નામ પ્રચલિત આ વનસ્પતિ વેલા સ્વરૂપે જોવા મળે છે.ખાસ ચોમાસા દરમ્યાન જ એના ફુલ મળે છે...શરીર માટે અને ખાસ આંખો માટે ખૂબ જ ગુણકારી છે...બાળકો શાક ઓછું પસંદ કરે એટલે હું આ ફુલ ના ભજીયા, પુડલા,રાઇતું, થેપલા, મુઠીયા...બનાવીએ તો હોંશ થી ખાય...એટલે મેં વર્ષાડોડી ના ફુલ ના ભજીયા બનાવી ને એની રેસીપી મૂકી રહી છું...ખરેખર સ્વાદ માં સરસ લાગે છે. Krishna Dholakia -
-
-
ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
#DTR#Cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
ગાઠીયા(gathiya recipe in gujarati)
#પોસ્ટ૧૦કાઠીયાવાડ માં સવારનો પેલો નાસ્તો ગાઠીયા હોય છે નાના થી લય ને મોટા વડીલો ને પણ પ્રિય હોય છે ખુબજ વખાણ છે. Chudasma Sonam -
-
ચંપાકલી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)
#MBR1#week1#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
ચંપાકલી ગાંઠિયા (champakli gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતગુજરાતી હોય ને સાતમમાં ઘરે ગાંઠિયા ના બને ,,,બને જ નહીં ,,,,,એમાં પાછુંઅત્યારે ચાલતી કોરોના કાળ ની પરિસ્થિતિ ,,,બહારનું તૈય્યાર લાવીને તહેવારઉજવવા તેના કરતા જેવું બને તેવું ઘરનું તાજું ,ચોખ્ખું તો ખરું જ ,,એમ વિચારીદરેકે દરેક રેસીપી પર ગૃહિણી એ હાથ અજમાવી લીધો ,,અને સફળતા પણ મળી ,અમારા ઘરમાં દરેકને ગાંઠિયા બહુ જ ભાવે એમ કહોને કે ગાંઠિયાનો જમણવાર જકરે તો પણ ચાલે ,,મારા સાસુમાને પણ એટલા જ વ્હાલા ,,,,biju ના હોય તો ચાલે,પણ ગાંઠિયા તો જોઈએ જ ,,ગાંઠિયા પણ કેટલીયે જાતના બનાવીયે,,વણેલા ,જીણા,ભાવનગરી ,તીખા ,કડક ,ફાફડિયા ,શાકમાટેના ભાવનગરી ,મસાલાવાળા ,ચંપાકલી ,,,આ વખતે અમે ચમ્પકલી જ બનાવ્યા ,,દેખાવ અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે ,અને પોચા તો એવા બને કે મોમાંમુકો ને તરતજ ઓગળી જાય ,ચંપાકલી બનાવવા માટે તેનો જારો આવે છેતે જારા થી જ સરસ બને છે ,,અને બહુ ઝડપ થી બની જાય છે , Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9934960
ટિપ્પણીઓ (4)