
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
ક્રિસમસ ન્યુ યર સ્પેશિયલ રેસીપી ચેલેન્જ 🎉
ક્રિસમસ અને ત્યાર પછી આવતું ન્યુ યર દુનિયામાં સૌથી વધારે ઉજવાતા તહેવારોમાં ના એક છે. ગુજરાતીઓ કોઈપણ તહેવાર ને ખૂબ ઉત્સાહ થી ઉજવે છે. મૂળ પાશ્ચાત્ય દેશોનો આ તહેવાર હવે ભારત અને ગુજરાતમાં પણ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે.
ક્રિસમસ & ન્યુ યર રેસીપી માં તમે કેક , કૂકીઝ, બ્રાઉની, પ્લમ કેક, મફીન્સ, હોટ ચોકલેટ, પુડિંગ, પાઈ, ફજ, સ્પગેટી, ગ્રનોલા બાર્સ, ગાર્લિક બ્રેડ, નુડલ્સ, ક્લબ સેન્ડવીચ, બાર્બેક્યુ જેવી અનેક રેસીપીસ બનાવી શકો છો. 🥯🍞🥖🥞🍰🎂🥠🥧🍮🍩🥮
આ ચેલેન્જ મા 26th ડિસેમ્બર - 2nd જાન્યુઆરી બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #XS મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે










































