ઓરેન્જ ચોકલેટ વિથ લીચી જેલી ચોકલેટ

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#XS

ઓરેન્જ ચોકલેટ વિથ લીચી જેલી ચોકલેટ

1 કમેન્ટ કરેલ છે

#XS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ઓરેન્જ ચોકલેટ કમ્પાઉન્ડ
  2. લીચી જેલી ચોકલેટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓરેન્જ ચોકલેટ કમ્પાઉન્ડ તેને ઝીણું સમારી લો. લીચી જેલી ચોકલેટને વેપરમાંથી કાઢી તૈયાર કરો

  2. 2

    ચોકલેટને માઇક્રોવેવ માં એક મિનિટ સુધી ગરમ કરીને તેને મેલ્ટ કરો (ડબલ બોઇલર દ્વારા પણ ચોકલેટ મેલ્ટ કરી શકાય)

  3. 3

    ડીપ ચોકલેટ મોલ્ડ લઇ તેમાં 1 ચમચીઓરેન્જ ચોકલેટનું લિક્વિડ ઉમેરો પછી તેમાં લીચી જેલી મૂકી ઉપરથી ફરી ચોકલેટથી કોટિંગ કરો

  4. 4

    તૈયાર ચોકલેટ મોલ્ડને ફ્રીઝમાં 10 થી 15 મિનિટ સેટ થવા દો, સેટ થઈ જાય એટલે ચોકલેટને અનમોલ્ડ કરી લો

  5. 5

    તો તૈયાર છે ઓરેન્જ ચોકલેટ વીથ લીચી જેલી ચોકલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes