*મોમોઝ
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ,પાલકની પ્યુરી બનાવી લો.મેંદાના લોટમાં નમક,પાલકની પ્યુરી નાંખી લોટ બાંધો,બીજો લોટ બીટની પ્યુરી,નમક નાંખી લોટ બાંધો,3જામાં હળદર,,નમક નાંખી લોટબાંધોઅનેએક,ખાલી નમકનાંખી ચાર જાતનાં લોટ બાંધો.
- 2
સ્ટફિંગ બનાવવા કડાઈમાં બે ચમચી તેલ મુકી રાઈજીરું નાંખો,પછી ડુંગળી,બટેટા,કેપ્સિકમ સાંતળવું.મસાલો કરી લીંબુનો રસ,સુગર કોથમીર નાંખી સ્ટફિંગ રેડી કરો.
- 3
ઢોકળિયું મુકી બધા લોટની પુરી વણી એકઉપર એક ગોઠવી સ્ટફિંગ ભરી ગુલાબનો શેપ આપી સ્ટીમ કરી લો.સ્ટીમ થયા પછી લીલી ચટણી ટમેટો કેચપ સાથે સવૅકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
*મેથીના મુઠિયા*
#ગુજરાતીદુધીના મુઠિયાની જેમ જ મેથીના મુઠિયા બહુજ ટેસ્ટી તેમજ હેલ્દી વાનગી છે.મેથીનો ઉપયોગ કરવાથી ઘણાફાયદા થાય એમાય સ્ટીમ કરીને ખાવાથી બહુંંજ બેનીફીટ મળેછે. Rajni Sanghavi -
બીટપાલક સ્ટફ સ્પાૃઉટ પરાઠા
બીટ અને પાલક ખૂબજ હેલ્દી વળી સ્પાૃઉટ મગ નું હેલ્દી સ્ટફિંગ બાળકો ને નવા આકાર માં આપી ખવડાવીએ તો તે હોંશથી ખાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
*બીટ પાલક રાઈસ નુડલ્સ*
#india#હેલ્થીનુડલ્સ બાળકોને બહુ ભાવે પણ રાઈસનો ઉપયોગ કરી સાથે બીટ પાલકની પ્યુરી કરી હેલ્દી બનાવી આપીએતો હેલ્થમાટે સારું રહે. Rajni Sanghavi -
*ટમેટો આલુ કરી વીથ રાઈસ*
#જોડીકરી ચાવલ લાઈટ ડિનર તરીકે બહુંં જ પસંદ હોવાથી વધારે ખવાતી વાનગી છે.અને મને પણ વધારે ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
*સ્ટફ ટમેટો પૌંઆ
#હેલ્થીબટેટા પૌંઆબધાંના ઘેર બનતાંજ હોય હવે ટમેટો માં પૌંઆનું સ્ટફિંગ ભરી હેલ્દી ડીશબનાવો. Rajni Sanghavi -
*મગ પાલકની દાળ*
પાલક અનેમગ બંને હેલ્દી કહેવાય હેલ્દી ખોરાક શરીરને પોષક તત્વો પુરા પાડે અને પચવામાં સરળ.#હેલ્ધી Rajni Sanghavi -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
-
*દાળપોટલી*
#હેલ્થીદાળઢોકળી બનાવીએ છીએ તો હવે દાળ પોટલી બનાવો,હેલ્દી અને પૌષ્ટિક વાનગી. Rajni Sanghavi -
-
ઢોકળા બગૅર
બાળકો ને પાઉંને બદલે ઢોકળાના બગૅર આપીએતો હેલ્દી વાનગી ખવડાવી શકીએ.#હેલ્થીફુડ Rajni Sanghavi -
-
ડમ્પલિંગ વીથ રોસ્ટેડ ટમેટો ચટણી
બાળકોને નવીન કીતે વાનગી પીરસીએતો હોંશથી ખાયછે.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-18 Rajni Sanghavi -
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
-
મરચાં સમોસા
પાલક નો ઉપયોગ કરી નેચરલ કલર નાં સમોસા બનાવ્યા,જે બહું ટેસ્ટી લાગે છે.#ફ્રાયએડ #ટિફિન Rajni Sanghavi -
*પાલક બીટ કેન્ડી*
પાલક અનેબીટ બંને હેલ્દી હોવાથી કઇંક નવીન રીતે આપીઅે તો વાનગી મજેદાર બની ખાવાની મજા આવે.#30મિનિટ# Rajni Sanghavi -
પાલક ખીચડી
ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.# ખીચડી Rajni Sanghavi -
*પાકા કેળા અને લીલી મેથીનું ભરેલું શાક
#શાકપાકા કેળાનું શાક જૈન લોકો વધારે ઉપયોગ માં લેતા હોય છે.મારા સાસુમા પાસેથી શીખેલી ટૃેડીશનલ વાનગી છે. Rajni Sanghavi -
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
*વેજ મેયો સેન્ડવિચ*
#india#હેલ્થીસેન્ડવિચ બહુ જલ્દી બની જતી અને બધાની પસંદની વાનગી હોવાથી શાકભાજીનાંખી બનાવી. Rajni Sanghavi -
ઉંધિયું
ગુજરાતી લોકોની પ્રિય વાનગી શિયાળામાં શાકભાજી બહુંં સરસ મળે તેથી અવારનવાર બને.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
બ્રેડવડા
બહું જલ્દી બની જતી અને ટેસ્ટી,ટીફીનમાં પણઆપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ઇબુક૧#goldenapron3#30 Rajni Sanghavi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10071753
ટિપ્પણીઓ