કિવિ માેઇતાે

Ami Adhar Desai @amidhar10
કિવિ માેઇતાે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કિવિની છાલ કાડી એક સરખા નાના ટુકડા કરી લાે.
- 2
ત્યારબાદ એક નાની તપેલીમાં ફુદીના, લીંબુ અને સુગર સીરપ ઉમેરી કાેઇ પણ ભારે ચમચાથી બધું બરાબર છુંદી મેસ કરી લાે.
- 3
પછી એમા કિવિની ટુકડા ઉમેરી લાે.હવે એક શેકર લાે. એમા કિવિનુ મીક્ષચર લઇ લાે અને એમા થાેડા બરફના ટુકડા ઉમેરી બરાબર શેક કરી લાે.
- 4
ત્યાર પછી સવીઁગ કપ મા બધુ લઇ લાે, પછી સાેડા ઉમેરી લાે એમા અને જરુર લાગે તાે બરફ ના ટુકડા ઉમેરાે અને ઠંડું જ પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ મીન્ટ મોકટેઇલ
#GH#હેલ્થી#india#પોસ્ટ4આ ઉનાળામાં માટે ક્ષેષ્ટ પીણું છે,તેમજ હેલ્થી પણ છે. Asha Shah -
બ્રોકોલી પરાઠા
#હેલ્થી#indiaબ્રોકોલી ખૂબ જ હેલ્થી છે, વિટામિન, ફાયબર થી ભરપૂર હાેય છે. કેન્સર સામે પણ રક્ષણ કરે છે, બલ્ડ સુગરને બરાબર રાખે. ખાેરાકમા લેવું ખૂબ જ જરુરી છે. અહીં બ્રોકોલીના પરાઠા બનાવ્યા છે. Ami Adhar Desai -
-
રીફ્રેશીંગ ડ્રીન્ક (Refreshing Drink Recipe In Gujarati)
#Summer#cookpadgujrati#cookpadindiaઅહીં મે ચાર કલરફુલ રીફ્રેશીંગ ડ્રીન્ક લેમન ફુદીના મોઇતો અને શિકંજી ની સાથે જામફળ અને પાઈનેપલ નુ શરબત સર્વ કર્યુ છે જેની રેસીપી મે કુકપેડ મા પહેલા મુકી છે અને જે ખાંડ અને લેમન સીરપ બનાવ્યુ છે એ વધારે બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી તમે લીંબુ શરબત તરીકે કે બીજા કોઈ પણ શરબતમાં નાખી શકાય Bhavna Odedra -
કિવિ શોટ્સ (Kiwi Shots Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#Cookpadgujratiવિટામિન c એ શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારે છે . ખાટા fruits ma વિટામિન સી સારા પ્રમાણ માં રહેલું હોય છે.વિટામિન સીથી ભરપૂર કિવિમાં પુરતું એન્ટીઓકિસડન્ટ મળી આવે છે. જે વિવિધ પ્રકારના ચેપથી શરીરને રક્ષણ આપવામાં મદદરૂપ બને છે.100 ગ્રામ કિવિ માં 61 ગ્રામ કેલેરી,1 ગ્રામ પ્રોટીન,3 ગ્રામ ફાઈબર,14.66 ગ્રામ કાર્બહાઈડ્રેટ,25 ગ્રામ માઇક્રો ફોલિક એસિડ અને બીજા ફાઈબર હોય છે .જો શરીર માં સેલ્સ ની ઉણપ થાય તો આ ફળ ખાવાથી બહુ જ ફાયદો થાય છે. ડોક્ટર્સ પણ કહે છે. Bansi Chotaliya Chavda -
-
એગલેસ કિવિ સ્ટ્રોબેરી અપસાઈડ ડાઉન કેક પુડડીંગ
#પાર્ટીપોસ્ટ 5કિટ્ટી પાર્ટી માં તીખા ચટપટા વ્યંજનો જોડે મીઠાં માં કંઈક પુડડીંગ સર્વ કરવામાં આવે તો તેની મઝા જ કંઈક અલગ હોય છે. ફેન્સી અને દેખાવ માં સરસ એવુ અપસાઈડ ડાઉન કેક બનાવી ને તમે ચોક્કસ કિટ્ટી પાર્ટી માં રોનક લાવી શકશો. Khyati Dhaval Chauhan -
રોઝ એન્ડ ચિયા સીડ લસ્સી (Rose chia seed lassi recipe in Gujarati)
લસ્સી ખુબ જ સ્વાદિષ્ટ પીણું છે જે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની શકે છે. ઉનાળામાં લસ્સી એક રિફ્રેશિંગ ડ્રીંક તરીકે કામ કરે છે. લસ્સી ઘણા બધા અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય. મેં અહીંયા રોઝ સીરપ અને તકમરીયા ઉમેરીને ખૂબ જ સ્વાદિષ્ટ લસ્સી બનાવી છે.#GA4#Week7#buttermilk spicequeen -
-
લાલ ચાેખાનાે દૂધપાક
#હેલ્થીલાલ ચાેખા પાેલીસ વગરના હાેવાથી ખૂબ જ હેલ્થી હાેય છે અને ખડા સાકર પણ શરીર માટે ફાયદાકારક છે. Bhavna Desai -
પાઇનેપલ મીન્ટ પંચ (pineapple mint punch recipe in Gujarati)
#સમરપાઇનેપલ માં વીટામીન A અને C સેલેનિયમ હોય છે.આ તત્વ રોગ પ્રતિકારક ક્ષમતા વઘારે છે.કેલ્શિયમ અને ફાઈબર પણ હોય છે.તેનાથી શરીર અલગ અલગ પ્રકારના રોગના વાયરસ સામે લડવામાં સક્ષમ બને છે.પાઇનેપલ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. grishma mehta -
-
-
-
કિવિ 🥝 નો કરાચી હલવો
#હેલ્થી#પોસ્ટ3કરાચી હલવો બધા નો પ્રિય હોય છે. અને મુખ્ય રૂપે આપણે એને બજાર થી ખરીદતા હોઈએ છીએ જે ફૂડ કલર દ્વારા બનાવેલો હોય છે. અહીં આપણે નેચરલ ફ્રૂટ ના પોષકતત્વો લઇ ને કોઈ જાત ના ફૂડ કલર વગર હેલ્થી કરાચી હલવો બનાવશુ. અહીં મેં કિવિ નો ઉપયોગ કર્યો છે. તમે સ્ટ્રોબેરી, ઓરેન્જ કે કોઈ પણ ફ્રૂટ નો ઉપયોગ કરી ને બનાવી શકો છો. Khyati Dhaval Chauhan -
કેશરીયા આમ પન્ના
#મેંગોઆમ પન્ના ,બાફલો એ કાચી કેરી માંથી બનતું એક પીણું છે. જે ગરમી અને લુ સામે રક્ષણ આપે છે. ઘણા એમાં ફુદીનો પણ ઉમેરે છે. મેં એમાં કેસર ઉમેર્યું છે. Deepa Rupani -
રોઝીમિન્ટ મોકટેલ (Roseimint recepie in Gujarati)
#સમર #મોમ રોઝીમિન્ટ મોકટેલ Roseimint recepie in gujarati ગરમીમાં ઠંડક આપે એવું, મોકટેલ 🍹 Nidhi Desai -
બુસ્ટર ડ્રીન્ક (Booster Drink Recipe In Gujarati)
દુધી તાસીરમા ઠંડી અને વજન પણ ધટાડે છે ફુદીનો પાચન કરવામાં મદદ કરે છે તુલસી ના આયુર્વેદ માં ધણા બધા ફાયદા ઓ છે આમળા મા વીટામીન c ભરપુર માત્રા મળે છે Jigna Patel -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
-
વર્જિન બ્લેક મોજીતો
#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ મોજીતો માં કોલા પણ આવે છે અને ખુબજ લીંબુ તેમજ ફુદીના નો ઉપયોગ કર્યો છે ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
ઈમ્યૂનિટી બુસ્ટર ઉકાળો (Immunity Booster Ukala Recipe in Gujarati)
#Immunity#Cookpadianઆ ઉકાળો પીવાથી શરદી, ખાંસી અને માથું દુખે ત્તયારે રાહત રહે છે. કોરોના ના સમયે આ ઉકાળો 3 ટાઈમ પીવો જોઈએ. જેનાથી આપણે વાઇરસ સામે લડવાની રક્ષણ મળે છે. Richa Shahpatel -
-
મલ્ટી વિટામિન એપલ જ્યુસ(Multi vitamin apple juice recipe in Gujarati)
#CookpadTurns4આ જ્યુસ ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરવા નું કામ કરે છે. સાથે સાથે કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે અને અને વજન પણ ઓછું કરવા માં પણ કામ કરે છે. Vaidehi J Shah -
-
વર્જિન મોઈતો (VIRGIN MOJITO)
#માઇઇબુક#પોસ્ટ15આ વર્જિન મોઈતો મારુ ફેવરીટ રીફ્રેશીંગ ડ્રીંક છે અને આ નોન-આલ્કોહોલિક ડ્રીંક છે, તમે, તમે કોઈ પણ પાર્ટી માં કોઈ પણ ફંકશન માં વેલકમ ડ્રીક તરીકે આપી શકાય છે. khushboo doshi -
થીક એપલ શેક વીથ આઈસક્રીમ
શેકમાં આઈસક્રીમ બહુ જ સરષ અને રીચ લાગેછે,તેથી મહેમાન આવે ત્યારે અવારનવાર બને.#ઇબુક૧#વેલકમ#goldanapron3#31 Rajni Sanghavi -
કાેકાેનટ પાન શાેટ્સ
#ફરાળીએકદમ સરળ અને જલદી બની જતી વાનગી છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. અને ફરાળમાં થાેડું અલગ પણ લાગે છે. Ami Adhar Desai -
ટાઈગર બિસ્કીટ મિલ્ક શેક (Tiger Biscuit Milkshake Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10071981
ટિપ્પણીઓ