અડઇ ઢોંસા

Tejal Vijay Thakkar @cook_16330506
અડઇ ઢોંસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને બાધી દાળ ને 3 કલાક માટે પલાળી દો.. મગ દાળ અલગ પાલડવી.. દાળ ડૂબે એટલુંજ પાણી નાખવું..
- 2
હવે3 કલાક પછી બધું મિક્સ કરી(મગ દાળ નાં ફોતરાં કાઢી.) તેમાં મરચું અને જીરું નાખી મિક્સર માં વાટી દો.. ત્યારબાદ તેમાં ટામેટું, ડુંગળી, મરચું આદુ ની પેસ્ટ,મીઠું અને હળદર નાંખો. અને બરાબર મિક્ષ કરો..
- 3
હવે નોનસ્ટિક તવી પર તેલ લગાવી ખીરું પાથરો.. સામાન્ય લાલ થાય એટલે પલટાવી લો..
- 4
બંને તરફ લાલ થાય એ રીતે સેકો.. તૈયાર છે.. ઉડઇ ઢોંસા.. આને તમે દહીં, સોસ, સાંભર,કોકોનટ ચટણી ગમે તેની સાથે ખાઈ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મઠિયા ની દાળ ના પડીયા(mag dal na padiya recipe in gujarati)
# માઇઇબુક #પોસ્ટપ્રોટીન થી ભરપુર ટેસ્ટી હેલ્થી ડીશ Dt.Harita Parikh -
ફ્રાઇડ ઈડલી
#ઇબુક#Day25આપણે ઈડલી બનાવીએ અને વધે તો આ રીતે ફ્રાય કરી અલગ રીતે ટેસ્ટી બનાવી શકીએ.. બાળકો ને વધુ ગમશે આ ફ્રાઇડ ઈડલી.. Tejal Vijay Thakkar -
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
પાતળભાજી તે એક મહારાષ્ટ્રીયન ડીશ છે જેમાં મુખ્યત્વે પાલક ની ભાજી ચણાની દાળ અને શીંગ નો ઉપયોગ થાય છે પરંતુ આમાં મેં બધી જ દાળનો ઉપયોગ કર્યો છે...#TT2#Cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe in Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiપંચરત્ન દાળ ૧ ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી વાનગી છે. આમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ વાનગી ૫ દાળ થી બને છે એટલે એને "પંચરત્ન" કહેવાય છે.આ ૧ ખુબજ સરળ ડીશ છે જે આપડા ઘર મા મળી રહે તેવી દાળ માંથી બને છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
તીન દાળ ઢોંસા (Teen Dal Dosa Recipe In Gujarati)
પર્યુષણ સ્પેશ્યલ ઢોંસા. આ ઢોંસા આથો લીધા વગર બને છે અને ઇન્સ્ટન્ટ ઢોંસા છે. આ ઢોંસા પ્રોટીન રીચ વાનગી છે જે બહુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે તિથી, એકાસણા ,બેસણું માટે બેસ્ટ ઓપ્શન છે.#PR Bina Samir Telivala -
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
દાળ રસમ(Dal Rasam recipe in Gujarati)
#GA4#Week12દાળ રસમ એક હેલ્થી રેસિપી છે, જે સાઉથ ઇન્ડિયન લોકો રોજ જમવામાં લે છે. shital Ghaghada -
-
સરગવા નું ગ્રેવી વાળુ શાક (Saragva Gravy Valu Shak Recipe In Gujarati)
આ રેસિપી સાઉથ ઇન્ડિયન ગ્રેવી જેવી છે મિક્સ વેજિટેબલ સાથે....... Deepal -
મસાલા ઢોંસા(masala dosa recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગીઓ ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે અને લાઈટ ભોજન હોવાથી વધારે ખવાય છે.#દાળ#માઇઇબુક#સુપર શેફ Rajni Sanghavi -
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે ચાર પ્રકાર ની દાળ મિક્સ કરી ને બનાવી.સાથે બનાવ્યાં જીરા રાઈસ..લંચ ટાઈમ માં ખાવાની બહુ મજા આવી..ખૂબ જ હેલ્થી.. Sangita Vyas -
અડાઈ (Adai Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઅડદની દાળઅડાઈ એ દક્ષિણ ભારતમાં મુખ્યત્વે બ્રેકફાસ્ટમાં લેવાતી વાનગી છે. જે ચોખા અને ત્રણ કે ચાર પ્રકારની દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે. અડાઈ એ બે પ્રકારે બને છે. એક આથો લાવીને અને આથો લાવ્યા વગર. જ્યારે ઢોસા ખાવાની ઈચ્છા થાય અને સમય ના હોય ત્યારે ત્યારે તમે અડાઈ બનાવી શકો. અડાઈ ના ખીરા ને તમે સાત થી આઠ કલાક માટે આથો લાવીને બનાવતો અડાઈ ઢોસા બને છે. Unnati Desai -
ખાટા ઢોકળા નું પ્રીમિકસ
ના આથો લાવવાની ઝંઝટ કે ના કલાકો સુધી મથામણ કરવાની માથાઝિક..આવું પ્રીમિક્સ તૈયાર હોય તો મિનિટો માં ઢોકળાં તૈયાર થઈ જાય છે.અને આ પ્રીમિક્સ મહિના સુધી ફ્રીઝ માં સુરક્ષિત રહે છે.આ પરફેક્ટ માપ થી ઢોકળા બનાવશો તો સોફ્ટ અને હેલ્થી બનશે. Sangita Vyas -
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે. Arpita Shah -
-
#30મિનિટ રેસિપી --હક્કા નુડલ્સ
બાળકો ની પ્રિય ને સોં ને ભાવતી ચાઇનીસ ડીશ હક્કા નુડલ્સ થોડી તીખી થોડી ખાતી ને થોડી મીઠી ડીશ જે વેજિટેબલ સાથે બનાવાય છે Kalpana Parmar -
અડઈ
#સાઉથ#પોસ્ટ-4#અડઈ ચોખા અને વિવિધ પ્રકાર ની દાળ થી બને છે. દાળ નું પ્રમાણ અધીક માત્રા માં હોય છે. એટલે હેલ્થ માટે સારી છે. સ્વાદિષ્ટ છે. પૌષ્ટિક છે. બાળકો ને ટિફિન માં આપવા માટે એક હેલ્થી અને ટેસ્ટી વ્યંજન છે. બનાવવામાં સરળ છે. Dipika Bhalla -
-
-
પ્રોટીન દાળ સુપ (Protin Dal Soup Recipe In Gujarati)
#AM1આ સુપ માંથી ખુબ પ્રોટીન મળે છે અને ખૂબ હેલ્ધી છે ને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ક્રિસ્પી ઢોંસા (crispy dosa recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથસાઉથ ઇન્ડિયન ફૂડ ની વાત કરીએ તો ઢોંસા નું નામ તો પેહલાજ આવે.નાના મોટા સૌ ને ઢોંસા ખૂબજ ભાવતા હોય છે પરંતુ ઢોંસા ઘરે બનાવવાની વાત આવે તો ઘણા લોકો ને જંઝટ જેવું લાગતું હોય છે.એનું કારણ છે કે ક્યારેક ઢોંસા ઉખડતા નથી તો ક્યારેક સરસ ક્રિસ્પી નથી થતા.પરંતુ પરફેક્ટ ઢોંસા બનાવવા માટે ખૂબી તો એનું બેટર બનાવવા મા જ હોઈ છે બેટર બરાબર બને તો બધાજ ઢોંસા સરસ થાય છે. Vishwa Shah -
-
ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati)
#શાક#સાઉથઅત્યારે મસાલા ઢોસા તો અલગ અલગ બનાવવા આવે છે પરંતુ તેની ટિપિકલ સાઉથ ઇન્ડિયન રેસીપી તો બટાકા ના મસાલા ની જ હોય છે. એ પણ ટિપિકલ સાઉથ ઇન્ડિયન રીતે. મેં પણ મસાલા ઢોસાનો મસાલો ટિપિકલ સાઉથ ઇન્ડિયન બનાવ્યો છે જે ખુબ જ સરસ બને છે. Vishwa Shah -
#જોડી.. દાલ પકવાન
આ એક સિંધી ડીશ છે.. માટે જ્યોતિ મેમ ને ડેડીકેટ કરૂ છું.. નાસ્તા મા, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઇ શકાય.. Tejal Vijay Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10061228
ટિપ્પણીઓ