કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી નું ભૈડકુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી નું ભૈડકુ રેસીપી મુખ્ય ફોટો

બાજરી નું ભૈડકુ

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#હેલ્થી # પોસ્ટ-5
#India #પોસ્ટ -4
#ભૈડકુ એક સ્વાદિષ્ટ અને હેલ્થી વ્યંજન છે આ એક પૂર્ણ ભોજન છે. એમાં દાળ - ભાત રોટલી - શાક બધું આવી જાય છે. આ નાના મોટા બધા માટે હેલ્થી ભોજન છે. આ સવારના નાસ્તામાં અથવા બપોર ના કે સાંજના જમવામાં લઇ શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2 કપબાજરી
  2. 1 ટી સ્પૂનચણા ની દાળ
  3. 1 ટી સ્પૂનમગ ની પીળી દાળ
  4. 1 ટી સ્પૂનતુવેર ની દાળ
  5. 2 ટી સ્પૂનચોખા
  6. 1લીલુ મરચુ વચમાં થી ચીરેલું
  7. 1/4 ટી સ્પૂનઅજમો
  8. 1 1/2 ટી સ્પૂનમીઠુ
  9. 1 ચપટીહળદર
  10. 1 ટેબલ સ્પૂનફણસી જીણી સમારેલી
  11. 1 ટેબલ સ્પૂનગાજર પાતળી લાંબી
  12. 1 ટેબલ સ્પૂનવટાણા બાફેલા
  13. 1 ટેબલ સ્પૂનકેપસિકમ જીનું સમારેલું
  14. 1 ટેબલ સ્પૂનસીંગદાણા
  15. 6મોટા કપ પાણી (લોટ નું આઠ ગણું પાણી
  16. 1/4 કપકોથમીર
  17. લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરી અને દાળ ચોખા મીક્ષી ના નાના જાર માં વાટી લો.જીણી ચાયણી થી ચાળી લો.

    બાજરી નું ભૈડકુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મોટા વાસણ માં લોટ માપી ને આઠ ગણું પાણી ધીરે ધીરે નાખી ને મિક્સ કરતા જાઓ.

  3. 3

    હવે મીઠુ, બાફેલા વટાણા, ગાજર, ફણસી, હળદર, અજમો અને સીંગદાણા નાખો.

    બાજરી નું ભૈડકુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તપેલું ગેસ ઉપર મૂકી સતત હલાવતા રહો. મધ્યમ તાપે રાખવું જેથી ચોંટે નહીં.

  5. 5

    જાડું થવા આવે એટલે કેપ્સિકમ અને કોથમીર નાખો.

  6. 6

    કેપ્સિકમ થોડા નરમ થાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. ઉપર થી લીંબુ નો રસ નખો. ઘી પણ નાખી શકાય.

  7. 7

    નાની કે મોટી ઉમરના જેમને દાંત ના હોય તેમના માટે સીંગદાણા નાખવા નહિ. શાક બાફી ને મીક્ષી માં વાટી ને નાખવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર August 05, 2019 16:48
Mumbai

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દેશી બ્રુશેટા ડિસ્ક
  2. પ્રોટીન ઢોસા
  3. વેજીટેબલ ક્વિનોઆ બોલ્સ
  4. પનીર ભુર્જી.. પંજાબી સબઝી એકદમ ઓછા તેલ થી બનાવેલ.
  5. બાજરી ના મુઠીયા
  1. ઓટ્સ ચિલ્લા
  2. ફાડાની મિક્સ વેજ ખીચડી
  3. પાલક પુલાવ
  4. ડેટ સ ડીલા ઇટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10093037
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close