બટાકા વડા #ગુજરાતી

ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ...
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને કૂકર મા બાફવા માટે મૂકી દો. ૫ થી ૬ સિટી વગાડી લેવી. ઠંડા પડે પછી છાલ કાઢી માવો કરી લો.
- 2
તેમાં બધા સુકા મસાલા ઉમેરો. તલ, લીલા ધાણા, પણ નાખો. વઘાર માટે તેલ ગરમ કરી લો અને તેમા રાઈ અને ચપટી હળદર નાખી બટાકા ના માવા મા ઉમેરો અને બરાબર હલાવી મિક્સ કરી લો.
- 3
બટાકા ના સટફીંગ માથી નાના નાના ગોલા બનાવવા. મિડિયમ સાઈઝના કરવા.
- 4
ખીરું તૈયાર કરવા માટે એક બાઉલમાં ચણા નો લોટ લઈ તેમા મીઠું અને ચપટી હળદર નાખી જરૂર મુજબ પાણી ઉમેરો અને બરાબર હલાવી દો. ગાઠા ના હોવા જોઈએ.
- 5
તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય પછી ચણા ના ખીરામાં મા ખાવા નો સોડા નાખી ઉપર ૨ ચમચી ગરમ તેલ નાખી બરાબર હલાવી દો. બટાકા વડા ને ખીરામાં બોળી ધીમે તાપે તળી લેવું.ટીસ્યુ પેપર પર કાઢી લેવાનું
- 6
ગરમ ગરમ બટાકા વડા ને લીલા ધાણા ની ચટણી સાથે કે ટામેટા સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા
#RB14વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે.. Sunita Vaghela -
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
#GA4#week12#Besan ખરેખર ગુજરાતી બટાકા વડા એકલા જ એક ખૂબ જ સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ છે અને તમારે તેની સાથે કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. ગુજરાતી ભજીયા ખૂબ જ લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે અને લોકોને વિવિધ પ્રકારના ભજીયા જેવા છે કે બટાકા વડા, મેથી ના ગોટા, મિર્ચી વડા (ભરેલા માર્ચા), દાળ વડા, લસાણીયા બટાકા, વગેરે ખાવાનો ખુબ જ શોખ હોય છે..તો આપને સુરતી બટાકા વડા ની રેસિપી જોયસુ... Twinkal Kalpesh Kabrawala -
બટાકા વડા
#સ્ટ્રીટબટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે. Bhumika Parmar -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 week2 છપ્પન ભોગ ગુજરાતી સ્વાદ માં બટાકા વડા. ગરમ મસાલા અને ખાટ્ટા મીઠા સ્વાદ વાળા ચટપટા બટાકા વડા.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત વેજીટેરીયન સ્ટ્રીટ ફૂડ. ભારત માં અલગ અલગ ક્ષેત્રમાં બટાકા વડા જુદા જુદા નામે પ્રખ્યાત છે બનાવવાની રીત માં પણ થોડો ફેરફાર હોય છે. મે આજે ગરમ મસાલા વાળા ખાટ્ટા મીઠા ગુજરાતી સ્વાદ માં બટાકા વડા બનાવ્યા છે.બટાકા વડા નાસ્તામાં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો Dipika Bhalla -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCookઆજે શરદ પૂનમ છે તો દૂધ પૌંઆ તો ખાવાના જ, સાથે બટાકા વડા ખાવા પણ એટલા જ લોકપ્રિય છેતો આજે મે બટાકા વડા બનાવ્યા અને દૂધ પૌઆ સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
ખાટા રવૈયા
#કૂકરખરેખર આ કૂકર ખૂબજ કામની વસ્તુ છે.સવારે ઘરે મહેમાન આવ્યા તો ટીફીન બનાવવામાં મોડું થઈ ગયુ. શું બનાવુ એ વિચાર તા ફ્રીજ ખોલ્યું તો રવૈયા દેખાયા તો ફટાફટ કૂકર મા છાસ વાળા રવૈયા બનાવી દીધા. ૨ સીટી મા શાક તૈયાર. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
બટેટા વડા (bateta vada recipe in Gujarati)
#GA4 #Week4 ભજીયા નું નામ આવતાજ ગુજરાતી ઓ પહેલા બટેટા વડા જ પસંદ કરે છે બટેટા વડા ગુજરાતી ઓના ફેવરીટ છે. Kajal Rajpara -
બટાકા વડા
#MFF#RB12વરસાદની સીઝનમાં ગરમ ગરમ બટાકા વડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Maitri Upadhyay Tiwari -
મરચાં વડા
#લીલીપીળી આ વડા એકદમ સરસ અને આકર્ષક મહેમાન આવે એટલે આપણે બટાકા વડા એને બદલે આ બનાવજોબનાવી આ વાનગી થી મહેમાન ખુશ Rina Joshi -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
રાજસ્થાની મિર્ચી વડા
#Indiaરાજસ્થાનનાં જોધપુર શહેરનાં પ્રખ્યાત એકદમ ટેસ્ટી મિર્ચી વડા. Nigam Thakkar Recipes -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
બટાકાવડા
#RB20ગુજરાતી ઓ નું પ્રિય ફરસાણ એટલે બટાકા વડા. ખુબ ટેસ્ટી અને ખાવા માં મઝા પડે એવા બટાકાવડા ની રીત મારી રીતે. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ