પનીર ટિક્કા

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

#સ્ટાર્ટ

પનીર ટિક્કા

#સ્ટાર્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામપનીર
  2. 2કેપ્સિકમ
  3. 2ટમેટાં
  4. 2ડું ગળી
  5. 1.5 કપદહીં
  6. 1ટે સ્પૂન કાશમિરી મરચુ
  7. 1 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનજીીરા પાવડર
  9. 1 ટી સ્પૂનકિચનકિ ગ મસાલા
  10. 4-5તે સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ડુંગલી કેપસિકમ ટામેટા ને મોટા ચોરસ ટુકડા કરો.દહીં માં બધા મસાલા મિક્સ કરી પનીર અને શાકભાજી દહીં માં ઉમેરો હાથથી મિકસ કરો. અને ફ્રીઝ માં 1 કલાક મૂકો.

  2. 2

    1 કલાક બાદ બધાજ શાકભાજીને સ્ક્રુઅર માં ગોઠવી નોન સ્ટી ક તવા પર તેલ મૂકી શેકી લો.ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes