ઇન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક

#india
Post-13
આ કન્ડેન્સ્ડ મિલ્ક બે મિનિટ માં ઘરે આસાની થી ,જડપ થી બની જાય છે.સસ્તું પણ બને છે.
ઇન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક
#india
Post-13
આ કન્ડેન્સ્ડ મિલ્ક બે મિનિટ માં ઘરે આસાની થી ,જડપ થી બની જાય છે.સસ્તું પણ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આ રીતે બધી સામગ્રી તૈયાર રાખવી.એક માઇક્રોવેવ સેફ બાઉલ માં મિલ્ક પાઉડર,સાકર,સોડા, બટર અને કોર્ન ફ્લોર મિક્સ કરવુ.તેમાં પહેલા અડધો કપ પાણી નાખી બરાબર મિક્સ કરવું.ધ્યાન રહે એક સાથે બધું પાણી ન નાખવું.થોડું થોડું નાખતા જવું.
- 2
ફરીથી પા કપ પાણી નાખવું અને મિક્સ કરવું.મિશ્રણ ફ્લોવિંગ હોવું જોવે.હજી પા કપ પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું. માઇક્રોવેવ માં એક મિનિટ માટે હાઈ તાપમાન પર ગરમ કરવું.હલાવી જોઈ લેવુ.ફરીથી એક મિનિટ માટે માઇક્રોવેવ માં ગરમ કરવું. ફલોવિંગ હોવું જોવે.ઠંડુ થશે પછી હજી જાડું બનશે.ઠંડુ થવા દેવું.કાચ ની બોટલ માં ભરી ફ્રિજ માં મૂકવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
હમણા લોકડાઉન ને લીધે કન્ડેન્સ્ડ મિલ્ક મળવું મૂશ્કેલ છે તો તમે દૂધ વગર ૧૦ મિનિટ માં આ કન્ડેન્સ્ડ મિલ્ક બનાવી શકો છો. જે તમે કેક બનાવવા માં કે મિઠાઈ બનાવવા માં ઉપયોગ કરી શકો છો Sachi Sanket Naik -
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade Condensed Milk Recipe In Gujarati)
#mr કન્ડેન્સ્ડ મિલ્ક આજકાલ દરેક મીઠાઈ બનાવવામાં વપરાય છે. ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવા માટે કન્ડેન્સ્ડ મિલ્ક ખૂબજ ઉપયોગી છે. કન્ડેન્સ્ડ મિલ્ક એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે. તો હવે બહારથી ખરીદવા કરતા કન્ડેન્સ્ડ મિલ્ક ઘરેજ બનાવો. Vaishakhi Vyas -
કન્ડેન્સ્ડ મિલ્ક
#દૂધ #જૂનસ્ટારકેક માં નાનખટાઇ બિસ્કીટ માં વપરાતું કન્ડેન્સ્ડ દૂધ ઘરે બનાવો Mita Mer -
મેસુબ (mesub recipe in Gujarati)
#trend#week2#મેસુબમેસૂબ આમ તો ગુજરાતી પરંપરાગત મીઠાઈ છે છતાં આંજે પણ પ્રસન્ગો માં ખુબ જાણીતી છે બધાને ભાવતી સ્વીટ કહી શકાય ઘરે બહુ જ આસાની થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બટર મિલ્ક વ્હિટ ફ્લાર પેનકેક
#GA4#Week7#FoodPuzzle7words_buttermilk,breakfastબટર મિલ્ક અને ઘઉં ના લોટ ના પુડલા સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને પોષક છે. Jagruti Jhobalia -
ઇન્સ્ટન્ટ હોમમેડ માવો (Instant Homemade Mava Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆ માવો સરળ રીતે તમે ઘરે જ બનાવી શકો છે. ફક્ત 10 મિનિટ માં જલ્દી થી બની જાય છે. કોઈ પણ સ્વીટ ડીશ માં તેનો ઉપયોગ કરી શકાય છે. મે આવા માવા થી chocolate dryfruits fudge બનાવ્યું છે. જે ખુબ જ સરસ બન્યું છે. Payal Sachanandani (payal's kitchen) -
થાબડી પેંડા
#RB12#week12 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Nita Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ માવો (Instant mawo Recipe In Gujarati)
#GA4#Week8# મિલ્કમાવો લગભગ અમુક મીઠાઈ બનવા માં ઉપયોગ મા લેવામાં આવે છે પણ ઘણી વાર સહેલાઇ થી મળતો નથી અથવા લેવા જવાનો સમય ના હોય તો ઘર માં સહેલાઇ થી ૫ થી ૧૦ મિનિટ માં તૈયાર કરી શકાય છે Hema Joshipura -
કન્ડેન્સ્ડ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
#DIWALI2021#mr#LOઆજે આપણે બનાવીશું હોમમેડ કન્ડેન્સ મિલ્ક.જે બજાર કરતા 1/2કિંમત માં ઘરે તૈયાર થાય છે.અને બહુ સહેલાઇ થી ઘરે બનાવીશું.કન્ડેન્સ મિલ્ક બનતા થોડી વાર લાગે છે. પણ મહેનત જરા પણ નથી.કંઇપણ બીજું કામ કરતા હોય તો તમારી પાસે દૂધ વધારે હોય ત્યારે તેને બાજુ માં બનવા મુકી દો.તમે જાત જાતની મીઠાઈ બનાવી શકો છો. તમારું કામ 1/2 થઈ જાય છે. કે તમારે પેંડા બનાવા હોય કે ઘણી વખત કેક માં અને અલગ અલગ રીત નું ઉપયોગ છે.કોપરા ના લાડુ બનાવવા હોય ઇન્સ્ટન્ટલી બની જાય છે. જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક તૈયાર પડ્યુ હોય તો.આ કન્ડેન્સ મિલ્ક તમારું ઘરે ૬૦ થી ૭૦ રૂપિયા માં બની જશે. અને જે બહાર લેવા જશો. તો એટલું કન્ડેન્સ મિલ્ક ૧૨૦ રૂપિયા ની આજુબાજુ માં આવશે.અને અહીંયા આપણે 1/2 લીટર ના દૂધ માંથી જ બનાવીએ છે.આને તમે વિવિધ ઉપયોગ માં લઇ શકો છો. તમારે દૂધ વધારે હોય તેમાંથી કન્ડેન્સ મિલ્ક બનાવી ને રાખી શકો છો. તો કોઈપણ મીઠાઈ માં તમારો ટાઈમ ખૂબ જ બચશે અને જ્યારે મન થાય ત્યારે આઈસ્ક્રીમ કે પછી રબડી કે પેંડા , બરફી અને હલવા માં પણ યુઝ કરી શકો છો.અને જરૂર થી ટ્રાય કરજો.દિવાળી નજીક આવી રહી છે તો જરૂર તો પડવાની જ મીઠાઈ બનાવવા ,,, Juliben Dave -
હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્ક ( Homemade Condensed Milk Recipe in Guj
#Cookpadindia#સમર.આ કન્ડેન્સ્ડ મિલ્ક ઘણી સ્વીટ વાનગીઓ બનાવવા માટે ઉપયોગી છે. જે ત્રણ વસ્તુઓ થી બનાવેલુ છે.તેમજ ઓછા સમયમાં બજાર કરતાં પણ ઓછી કિંમતમાં બની જાય છે. Urmi Desai -
-
મિલ્ક પાઉડર બરફી
#RB6#WEEK6( મિલ્ક પાઉડર બનાવવામાં ખૂબ જ ઇઝી છે ગમે ત્યારે અચાનક ઘરે મહેમાન આવે અને બારેથી મીઠાઈ લાવવાનો ટાઈમ ના હોય તો ફટાફટ મિલ્ક પાઉડર બની જાય છે.) Rachana Sagala -
મિલ્ક મલાઈ ડ્રાય ફ્રુટ કસ્ટર્ડ (Milk Malai Dryfruit Custard Recipe In Gujarati)
#WDC#Cookpad#Cookpadgujarati#Coopadindia#Women's Day Virtual Celebration આ કસ્ટર મલાઈ કેક ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પ્રસંગની શોભા માં અભિવૃદ્ધિ કરે તેવી આ વાનગી બને છે આ વાનગી દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે ખૂબ જ ઓછા ખર્ચમાં બને છે Ramaben Joshi -
મિલ્ક કેન્ડી(Milk Candy Recipe in Gujarati)
#GA4 #Week18 આ કેન્ડી નાના મોટા બધા ને ભાવે છે ને ભાવે અને આની માટે ખાલિ ચાર વસ્તુ જ જોઇએ છે તો આ ખુબ જ જલદી બની જાય છે.krupa sangani
-
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
-
ઇન્સ્ટન્ટ કીસ્પી જલેબી (Instant Crispy Jalebi Recipe In Gujarati)
જયારે જલેબી ખાવાનુ મન થાય ફટાફટ બની જાય એવી ઈ ન્સટેન્ટ જલેબી.જે ઘરે સરલતા થી મળી જાય એવી સામગ્રી થી બની જાય છે.તો ચાલો આપણે ઝટપટ બનાવી ને જલેબી ની મજા માળીયે. Saroj Shah -
ઇન્સ્ટન્ટ મિલ્ક કેક
આપડા જ ગ્રૂપ ના અનુભવી હોમ સેફ ની રેસીપી થી પ્રેરાય ને મે આ રેસિપી બનાવી છે.ઘી બનાવતા નીકળતા કિટુ અથવા બગરૃ માંથી તરત બની જાય છે.#મિલ્કી Viraj Naik -
ગુલાબજાંબુ (Gulabjambu recipe in Gujarati)
ગુલાબ જાંબુ આપણા સૌની ભાવતી મીઠાઈ છે. રેડી પ્રિમિક્સ વાપરીને ગુલાબજાંબુ જલ્દી બની શકે. મેં અહીંયા મિલ્ક પાઉડર માં થોડી વસ્તુઓ ઉમેરીને ગુલાબજાંબુ બનાવ્યા છે. આ રીત પણ એકદમ સરળ અને જલ્દી બની જાય એવી છે.#trend spicequeen -
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.#NRC#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્કકેક (ઇન્સ્ટન્ટ)
#ઝટપટરેસિપીમિલ્ક કેક, દૂધ નો હલવો, માવો એ જાણીતી મીઠાઈ છે. દૂધ ને ઉકાળી ને બનાવાય છે. અહીં મેં કન્ડેનસેડ મિલ્ક અને ક્રિમ થી બનાવી છે જે બહુ જલ્દી બની જાય છે. Deepa Rupani -
ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી (Instant Chocolate Kaaju Katli Recipe
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati આ ઇન્સ્ટન્ટ ચોકલેટ કાજુ કતરી એ ગેસ ની આંચ સળગાવ્યા વિના જ ઝટપટ બની જતી આ રેસીપી છે. જો ઘટ માં અચાનક જ મહેમાન આવી જાય ને ઘર માં મીઠાઈ ના હોય તો આ મીઠાઈ તમે ઝટપટ બનાવી સકો છો. ના કોઈ ગેસ ની ઝંઝટ કે કોઈ ચાસણી બનાવવાની ઝંઝટ. બસ થોડી જ મિનિટો માં આ ચોકલેટ કાજુ કતરી બની જાય છે. Daxa Parmar -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
ઇન્સ્ટન્ટ પેંડા
આપડે બહારથી લાવીને પેંડા તો ખાતાજ હોઈએ છીએ. પણ ઘરે પણ આપડે બહાર જેવાજ પેંડા બનાવી શકીએ છીએ.એ પણ દૂધ અને મવા વગર ખૂબજ ઝડપથી માત્ર 10 મિનિટ માજ. જે ટેસ્ટ માં પણ બહાર જેવાજ લગે છે.#ઈબુક#દિવાળી Sneha Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai
More Recipes
ટિપ્પણીઓ