સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું

#સંક્રાતિ
#ઇબુક૧#૧૨
ફ્રેન્ડસ, ગુજરાતી ની એક ખાસિયત છે કે નાના મોટા દરેક તહેવાર ઘામઘૂમ થી ઉજવે. વળી, કેટલાક તહેવાર નું તો સ્પેશિયલ મેનુ હોય અને એ વાનગી ઓ વગર તો જાણે તહેવાર અઘુરો લાગે ખરું ને? એમાં પણ આજે મકરસંક્રાંતિ નો ખાસ પર્વ હોય અને બઘાં ને ત્યાં બનતું ટ્રેડિશનલ ગુજ્જુ સ્પેશ્યલ ઉંધીયુ અને જલેબી વગર પણ ઉતરાણ અઘુરી રહે અને મારી ઈ-બુક પણ. માટે મેં અહીં ટ્રેડિશનલ કાઠીયાવાડી ઊંધિયાની રેસીપી રજૂ કરી છે.
સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયું
#સંક્રાતિ
#ઇબુક૧#૧૨
ફ્રેન્ડસ, ગુજરાતી ની એક ખાસિયત છે કે નાના મોટા દરેક તહેવાર ઘામઘૂમ થી ઉજવે. વળી, કેટલાક તહેવાર નું તો સ્પેશિયલ મેનુ હોય અને એ વાનગી ઓ વગર તો જાણે તહેવાર અઘુરો લાગે ખરું ને? એમાં પણ આજે મકરસંક્રાંતિ નો ખાસ પર્વ હોય અને બઘાં ને ત્યાં બનતું ટ્રેડિશનલ ગુજ્જુ સ્પેશ્યલ ઉંધીયુ અને જલેબી વગર પણ ઉતરાણ અઘુરી રહે અને મારી ઈ-બુક પણ. માટે મેં અહીં ટ્રેડિશનલ કાઠીયાવાડી ઊંધિયાની રેસીપી રજૂ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બઘાં જ શાકભાજી ઘોઇ ને સાફ કરી સમારી લેવા. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ, મેથી અને મુઠીયા માટે ના બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ લઈ જરૂર મુજબ પાણી ઉમેરી સરસ રીતે મિક્સ કરી નાની લાડુડી બનાવી ને રેડી કરવી. હવે તેલ ગરમ કરી તેમાં ક્રિસ્પી તળી ને એક પ્લેટમાં કાઢી લો.
- 2
ત્યારબાદ કુકરમાં ૧ કપ તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરીને લવિંગ, તમાલપત્ર, સુકાં મરચાં ઉમેરી ટામેટા એડ કરવા. ટામેટા સોફ્ટ થઈ જાય પછી બઘાં જ મસાલા(લીંબુનો રસ સીવાય) ઉમેરી મિક્સ કરવુ.સરસ સુગંધ આવે પછી 😅 બઘાં શાક ઉમેરી મિક્સ કરી સીઝવા દો. જ્યારે શાક માંથી પાણી છૂટું પડે પછી જરૂર લાગે તો માપ કરતાં વઘુ મસાલા એડ કરી લીંબુનો રસ ઉમેરી ૧ જ વ્હીસલ વગાડી ગેસ ઓફ કરી ને સીઝવા દો. (બઘાં જ મસાલા અને શાક દરેક ઘર ના ટેસ્ટ મુજબ ફેરફારો સાથે લેવા.)
- 3
હવે જ્યારે જમવા નો સમય થાય ત્યારે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ અને લાલ મરચું, મસાલો ઉમેરી ઊંધિયું એ પેન માં ટ્રાન્સફર કરી ગરમ કરી લેવું. ઉપર થી કોથમીર અને દાડમના દાણા ભભરાવી ગરમાગરમ પુરી, કચોરી, જલેબી, સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
ઊંધિયું (સુરતી +કાઠીયાવાડી)
#સંક્રાંતિ#ઇબુક૧#૧૭મેં આજે સુરતી અને કાઠીયાવાડી બંને સ્ટાઈલ મીક્સ કરીને સ્પેશ્યલ બનાવ્યું છે. સુરતી ઉંધીયું લીલો મસાલાનો & અને વિવિધ શાક સાથે વિવિધ કંદ નો ઉપયોગ કરીને બનાવાય છે અને કાઠીયાવાડી ઊંધિયું લાલ મસાલો ઉપયોગ કરીને બનાવી છે અને કંદનો ઉપયોગ નથી થતો. મેં આજે લાલ મસાલો, વિવિધ શાક અને કંદ નો ઉપયોગ કરી અને ઉંધિયું બનાવ્યું છે. Bansi Kotecha -
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat -
ભજીયા વિથ ચટણી
#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે. Kala Ramoliya -
શાહી ઠંડાઇ (હોલી સ્પેશિયલ)
#હોળી#એનિવર્સરીફ્રેન્ડસ,ભારત નો એક એવો તહેવાર કે જેમાં વિવિધતા માં પણ એકતા જોવા મળે છે અને દરેક પ્રદેશમાં આ તહેવાર ની રંગેચંગે ઉજવણી પણ કરવામાં આવે છે. આવા હોળી - ઘુળેટી ના તહેવાર નું ઘાર્મિક મહત્વ છે અને આ તહેવાર ની પૌરાણિક કથા પણ ખુબ જ પ્રચલિત અને માનનીય છે. અને સાથે એકબીજા ના અવગુણો ને હોળી માં હોમી ને ફરી નવા સંબંધો નું સ્થાપત્ય એટલે ઘુળેટી નો તહેવાર. એકમેકને રંગી ને એકબીજા ના સુખ- દુ:ખ માં સહભાગી થવાનો આડકતરો વાયદો એટલે ઘુળેટી . પરસ્પર પ્રેમ નો સ્વીકાર એટલે ઘુળેટી .વાહ, ચારેતરફ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે અને સાથે- સાથે કેટલીક ટ્રેડિશનલ વાનગી અને પીણાં ની રમઝટ.... મેં પણ આપણા ઉત્સાહ ભર્યા દિવસ ને વઘાવવા તહેવાર સ્પેશિયલ "શાહી ઠંડાઈ "બનાવી છે કે જેના વગર આ તહેવાર ખરેખર અઘુરો લાગેશે. તો ફ્રેન્ડ્સ, ઠંડાઈ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ઉંધીયુ-પુરી(સંક્રાંતિ સ્પેશિયલ)
#સંક્રાંતિ ઊંધિયું-પૂરી સ્પેશ્યલ ઉતરાયણના દિવસે ખાવામાં આવે છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
ઊંધિયું
#goldenapron2Week1Gujaratઊંધિયુંએ એક મિશ્ર શાકની વાનગી છે, કે જે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી ક્ષેત્રીય વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે.આ એક શિયાળુ વાનગી છે, જેમાં દક્ષિણ ગુજરાતમા ઉગાડવામાં આવતાં શાકભાજીઓ વપરાય છે.સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે. જેને ગુજરાતમા લગ્ન આદિ પ્રસંગે પૂરી સાથે પીરસાય છે.આ પણ એક મિશ્ર શાક છે આને રોટલી કે ભાત સાથે ખવાય છે.ગુજરાતમાં ઉતરાણ પર અને દશેરા પર પણ ઉંધીયુ ખૂબ જ ખવાય છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી બનાવીએ. Khushi Trivedi -
માટલા ઊંધિયું
શિયાળા માટેનું સૌથી સ્વાદિષ્ઠ શાક એટ્લે “ઉંધા માટલાનું ઊંધિયું” જાણી લો તેની રેસીપી. Hiral Vaibhav Prajapati -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KS#ઉંધીયુRecipe no 169ઊંધિયું એવું શાક છે. એક જ શાકમાં અનેક શાક આવી જાય છે. શિયાળામાં મળતાં દરેક દાણાવાળા, મેથીની ભાજી વગેરે શાકનો ઉપયોગ કરીને ઉંધીયુ બનાવવામાં આવે છે. જે દરેક ને ખુબ જ ભાવે છે. Jyoti Shah -
જામનગર (ચોવીસી)નો સ્પેશિયલ ઘુટટો
#શિયાળાફ્રેન્ડસ, દરેક પ્રદેશ ની પોતાની સ્પેશિયલ વાનગી હોય છે. જામનગર ની સ્પેશિયલ વાનગી ઓનું લિસ્ટ પણ ઘણું મોટું છે. જેમાં જામનગર નજીક નું જોડિયા ગામ અને તેની આજુબાજુના નાના -નાના ૨૪ ગામ ની પ્રખ્યાત દેશી વાનગી એટલે ઘુટટો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉત્તમ એવી આ રેસિપી માં દરેક પ્રકારના શાક , લીલી ભાજી , ખાટામીઠા ફળ નો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઈનગ્રીડિયન્ટસ્ એના માપ પ્રમાણે લેવા માં આવે છે જેથી ઘુટટા નો સ્વાદ જળવાઈ રહે. કોઇવાર ઘુટટા ની પુરતી માહિતી ના હોય અથવા ટેસ્ટ ના કરેલ હોય તો પણ મિકસ વેજીટેબલ સૂપ ની સાથે સરખામણી થઈ જાય જ્યારે ઘુટટો તદ્દન અલગ ટેકસચર અને સ્વાદ , સોડમથી ભરપૂર હોય છે. મેં અહીં અવેલેબલ વસ્તુ વાપરીને આ રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ઇન્સ્ટન્ટ પાળેલા ગાંઠીયા નું તીખું શાક
#ફેવરેટફ્રેન્ડ્સ, મારા ઘર માં અવારનવાર બનતું અને ઘર નાં બઘાં નું ફેવરિટ એવું ઇન્સ્ટન્ટ "પાળેલા ગાંઠીયા" નું શાક ખુબ જ ટેસ્ટી અને તીખું હોય છે. જેની સાથે ગરમાગરમ રોટલી , ગોળ-ઘી અને છાશ એક પરફેક્ટ મેનુ બની રહે છે. asharamparia -
ચીઝ બર્સટ ગાર્લિક પોટેટો બાઉલ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, બટેટા માંથી બનાવેલ વાનગી મોટાભાગે બઘાં ને ભાવતી હોય છે. તેમાં પણ લસણીયા બટેટા તો સૌ કોઈ ના ફેવરિટ હશે.જેને મેં એક નવા ટેસ્ટ સાથે રજૂ કર્યા છે .સુપર સ્પાઈસી એવી આ રેસિપી નીચે મુજબ છે. જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ આ એક પરંપરાગત વાનગી છે જે બધાના ઘરે લગભગ બધી જ હશે. તેમજ હેલ્ધી તો ખરી જ.... Kala Ramoliya -
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
-
ઊંધિયું.(Undhiyu Recipe in Gujarati.)
# trend ઊંધિયું. ઊંધિયું દક્ષિણ ગુજરાત માં બને તે રીતે બનાવ્યું છે.ફક્ત સુરતી પાપડી અને તેના દાણા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ઊંધિયા સાથે પૂરી,જલેબી અને લીલા લસણ નો મઠો સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
રસીલી જલેબી
#ગુજરાતી ભારત ની ઓલ ટાઇમ ફેવરિટ જલેબી જે સૌ કોઈ ની પસંદ છે અને આ જલેબી ઇન્સ્ટન્ટ બની જાય તેવી છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ...... Kala Ramoliya -
-
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખીફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
તુવર દાલ શીરા
#પીળી#દાળકઢીફ્રેન્ડ્સ, તુવેરની દાળ અને ભાત એ લગભગ બઘાં ને ત્યાં બનતો રોજિંદો આહાર છે. મેં અહીં તુવર દાળ માંથી બનતો શીરો રજૂ કરેલ છે. કોઇવાર પુરણપોળી ખાવા નું મન થાય અને ટાઈમ નો અભાવ હોય તો તુવેર દાળ નો શીરો પણ બનાવી ને સર્વ કરી શકાય. નાના બાળકો કે જેમને દાંત ફુટી રહ્યા હોય તેમને પણ આ શિરો ખવડાવી શકાય . કારણકે દાળ માંથી મળતું પ્રોટિન અને ખાંડ માંથી મળતું કાર્બોહાઈડ્રેટ પણ થોડા અંશે બાળકો માટે જરૂરી હોય છે. asharamparia -
પાત્રા
#ટ્રેડિશનલપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
બરોડા સ્પેશિયલ લીલો ચેવડો
#દિવાળી#ઇબુક#Day-૨૯ફ્રેન્ડ્સ, ગુજરાત ના દરેક શહેર ને પોતાની સ્પેશ્યાલિટી છે. જેમાં આજે દિવાળી નિમિત્તે બનાવેલ નાસ્તા માં બરોડા નો સ્પેશિયલ ખટમીઠો લીલો ચેવડો અહીં રજૂ કરેલ છે. asharamparia -
-
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
સિંગાપુરી નૂડલ્સ
#જૈનડુંગરી અને લસણ વગર તો ચાલે જ નહીં. પરંતુ એના વગર પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે અને મેં બનાવ્યા છે નૂડલ્સ... એકદમ મસ્ત... Bhumika Parmar -
ઊંધિયું
#ગુજરાતીશિયાળા ના શાકભાજી ને મેથી ના મુઠીયા સાથે શિયાળા ના ખાસ મસાલા નાખી ને આ પરંપરાગત વાનગી ઊંધિયું બનાવા માં આવે છે. ખુબજ ધીરજ ને મેહનત થી બનાવશો તો સંપૂર્ણ પણે સ્વાદિષ્ટ વાનગી તૈયાર થશે. અહીં અમે નવીજ રીત કૂકર માં બનાવાય એમ લાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ