શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ ચોખા
  2. ૧ ચમચી મીઠું
  3. ૧/૨ કપ ખમણેલું નાળિયેર
  4. પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ૧ કપ ચોખા ને ૪ થી ૫ કલાક પલાળવા. ત્યારબાદ એને ૧/૨ કપ પાણી થી ગ્રાઇન્ડ કરવા.

  2. 2

    તેમાં તાજા નાળિયેર નું ખમણ ઉમેરવું પછી ફરીથી ગ્રાઇન્ડ કરવું.

  3. 3

    તેમાં ૨ કપ પાણી ઉમેરી ડોસા ઉતારવા. ડોસા ને એક સાઈડ જ ચડવા દેવું.

  4. 4

    ડોસા ને ચટણી અથવા ગ્રેવી વાળા કોઈ પણ શાક સાથે ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes