સરગવા બેસન નું શાક (Drumstick Besan Shak Recipe ઇn Gujarati)

#GA4
#Week25
સરગવાનું શાક મને ભાવે એટલે હું મારા માટે ખાસ બનાવું છું. આમતો કઢી માં,સાંભર માં નાખીને બનાવીએ છે. સરગવાનું સૂપ પણ ખૂબ જ ગુણકારી છે. પ્રોટીન ની માત્રા સારી છે. અને વા ના રોગ હોઈ તેના માટે તો બેસ્ટ છે. અને મેદસ્વિતા હોય તે જો આનું સેવન કરે તો ઘણો ફર્ક જોઈ શકાય છે.તો ,આજે મેં બેસન ના સાથે સરગવાનું શાક બનાવ્યું છે.. તો તમે રેસીપી ચોક્કસ બનાવજો.
સરગવા બેસન નું શાક (Drumstick Besan Shak Recipe ઇn Gujarati)
#GA4
#Week25
સરગવાનું શાક મને ભાવે એટલે હું મારા માટે ખાસ બનાવું છું. આમતો કઢી માં,સાંભર માં નાખીને બનાવીએ છે. સરગવાનું સૂપ પણ ખૂબ જ ગુણકારી છે. પ્રોટીન ની માત્રા સારી છે. અને વા ના રોગ હોઈ તેના માટે તો બેસ્ટ છે. અને મેદસ્વિતા હોય તે જો આનું સેવન કરે તો ઘણો ફર્ક જોઈ શકાય છે.તો ,આજે મેં બેસન ના સાથે સરગવાનું શાક બનાવ્યું છે.. તો તમે રેસીપી ચોક્કસ બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાના ટુકડા કરી ને મીઠું નાખી બાફી લેવા.
- 2
બફાઈ જાય એટલે ડીશ માં લઈ લેવા.અને લસણ ની ચટણી વાટી ને રાખવી.છાસ માં બેસન નાખી મિક્સ કરો.પેન માં તેલ મૂકી હિંગ,અને લસણ ની ચટણી નાખો.
- 3
હવે તેમાં હળદર ને ધાણાજીરું નાંખો.
- 4
પછી પેન માં મસાલા ને હલાવો. તેમાં છાસ માં મિક્સ કરેલો લોટ નાખો.મીઠું નાખો.
- 5
લોટ ને ધીમા તાપે ઘટ્ટ થવા દો. પછી સરગવાની શીંગ નાખો.
- 6
પછી બરાબર હલાવી ડીશ ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવું. લોટ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો.
- 7
તો તૈયાર છે મસ્ત સરગવાનું બેસન વાળું શાક..રોટલી, રોટલા સાથે સારૂ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
#GA4 #Week25DrumstickRoti સરગવો કેલ્શિયમ થી ભરપૂર અને વિવિધ ઔષધીય ગુણો ધરાવે છે સુપર ફૂડમાં ગણાય છે સરગવાના સેવન થી સાંધાના દુઃખાવા તેમજ લોહીની ઉણપ દૂર કરી નવજીવન બક્ષે છે...સરગવાનું બેસન વાળુ શાક ખૂબ લોકપ્રિય વાનગી છે... Sudha Banjara Vasani -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
-
સરગવાનું લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#Fam#post2#EB#week6#cookpadindia#cookpad_gujસરગવાનું લોટવાળું શાક (battered drumstics recipe in Gujarati)સરગવો એક અનેક પોષકતત્વો છે જે સારા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે. સરગવાની શીંગ જ નહીં પરંતુ તેના પાન પણ એટલા જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સરગવાના પાન ને સુકવી ને તેનો પાઉડર ઔષધિય ઉપયોગ માં પણ લેવાય છે. સાંધા ના દુખાવા માટે એ બહુ અકસીર માનવા માં આવે છે.સામાન્ય રીતે સરગવાની શીંગ ને આપણે સાંબર, કઢી, શાક માં ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારત માં સરગવાનો ઉપયોગ વિવધ વાનગીઓ માં ઘણો વધારે થાય છે.સરગવાની શીંગ નું લોટ વાળું શાક બહુ પ્રચલિત છે અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. મારા કુટુંબ માં બધાને બહુ પસંદ છે. Deepa Rupani -
સરગવા નું લસણીયું શાક (Saragva Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#Week6 સરગવાનું શાક અલગ અલગ રીતે બને છે .સરગવો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.તેની શીંગ, તેના પાન, ફૂલ બધુ વિટામિન્સ થી ભરપૂર છેલસણયુ સરગવા નું શાક Alpa Pandya -
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
સરગવાનું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drumstick#Drumstick#સરગવા નું બેસન એ પુરે ગુજરાતી ઓથેન્ટિક વિસરાતી વાનગી છે મારા પરિવાર ની ફેવરિટ છે આ ડીશ ખૂબ ઓછા તેલ માં બનવાની સાથે મૂળ સર્જવા સથે બનતી ખૂબ હેલ્ધી વાનગી છે સરગવો હેલધ માટે ખૂબ ફાયદાકારક છે સાંધા ના દુ:ખાવા અંગ જકડાઈ જવું બી પી ની કે ડાયાબિટીસ ની કોઈ પણ તકલીફ હોય એ માં ખીબ ઉપયોગ માં લેવા માં આવે છે ફાઇબર થઈ ભરપૂર આ શાક ના પણ સુધી બસાધુ જ ઉપયોગ માં લેવા માં આવે છે. તો બનાવી એ આ માં થી એક સ્વાદિષ્ટ ડીશ બેસન. Naina Bhojak -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#SVC#RB2સરગવાની શીંગ માં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.. એટલે સુપ અને શાક બનાવીને ખાવું જોઈએ.. Sunita Vaghela -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોશિયાળામાં બધા શાક આવે છે તેવી જ રીતે સરગવો પણ ખૂબ જ ફ્રેશ અને સરસ મળે છે. સરગવો એ nutrients થી ભરપૂર છે અને શરીરમાં ખાવાથી ઘણા રોગો દૂર રહે છે માટે કાયમી ખોરાકમાં સરગવાના પાન તથા સરગવાનું શાક અને સરગવાનું સૂપ જરૂર લેવું જોઈએ મેં આજે દહીંવાળું સરગવાનું શાક બનાવ્યું છે જે બહુ જ સરસ અને ટેસ્ટી બન્યું છે. Jyoti Shah -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week 6#Thim6આજે મે સરગવાનું શાક બનાવ્યું છે તો શેર કરું છું બહુ જ ભાવે છે Pina Mandaliya -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
કાઠિયાવાડી સરગવા બટેટાનું શાક (Drumstick Potato Subji Recipe in
#EB#week6#cooksnap_challenge#લંચરેસિપી#week2 સરગવાની શીંગ એ ઔષધીય ગુણોથી ભરેલો છે. સરગવાના માં ખૂબ જ પ્રમાણ માં કૅલ્શિયમ હોય છે. આ સરગવાના શીંગ માંથી અવનવી વાનગીઓ પણ બને છે..જેમ કે શાક, પરાઠા, સૂપ કે શંભર માં પણ આનો ઉપયોગ થાય છે. સરગવો કેન્સરને પણ મ્હાત આપી સકે છે. આમાં અનેક રોગોને મટાડવાની તાકાત છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવા મોટા રોગો ને મ્હાત આપે છે. તેમાં વિટામિન એ બી સી ઘણી મોટી માત્રા મા છે. આપના શરીર નું વધારાનું કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ કરે છે. સરગવો આપણી શરીર ની immunity boost kare છે. સરગવો એક સંજીવની બૂટી છે. Daxa Parmar -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4 #Week25DRUM STICKS સરગવાનું શાક અલગ અલગ રીતે બનાવાય છે ઘણા લોકો તેની કઢી ની જેમ બટાકા નાખીને પણ બનાવે છે મેં તેને બેસન ના શાક ની જેમ થીક અને ટેસ્ટ માં ખાટું અને મસાલેદાર બનાવવાનો પ્રયત્ન કરેલો છેચણાના લોટને છાશમાં કે દહીંમાં ના ઓગળતા તેલમાં શેકીને આ શાક બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છેતે રોટલા રોટલી કે ભાખરી ગમે તેની સાથે સારું લાગે છે Rachana Shah -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
સરગવા બટેટા નું શાક
#એનિવર્સરી#વીક3#મૈનકોર્ષ#પોસ્ટ2#cookforcookpadમૈનકોર્ષ એટલે કોઈ પણ પ્રકાર ના ભોજન માં પીરસતી મુખ્ય વાનગીઓ. ભારતીય ભોજન માં , કોઈ પણ રાજ્ય કે પ્રાંત માં ,કોઈ પણ સમય ના ભોજન માં શાક એ મુખ્ય વાનગી છે.આજે મેં મુખ્યત્વે રાત ના ભોજન માં ,પરોઠા રોટી સાથે પીરસાતી એક સબ્જી બનાવી છે. Deepa Rupani -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#Tips. મિત્રો સરગવાનો ઉપયોગ કરવાથી ઘણા બધા રોગ મટી શકે છે જેમકે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કિડની કબજિયાત હાડકાંની મજબૂતી વગેરે રોગોથી મુક્ત થવાય છે કારણકે સરગવામાં વિટામીન સી ,એ ભરપૂર પ્રમાણમાં હોય છે તો આપણે તેનો ઉપયોગ કરી આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખીએ તો હોસ્પિટલનું પગથિયું ચડવું ના પડે મિત્રો જરૂરથી આપણે બધા સરગવાનું સેવન કરીશું તેવો મક્કમ પણે તેનું પાલન કરીશું Jayshree Doshi -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
સરગવાનું ખાટું શાક(Drumstick nu khatu shak recipe in gujarati)
#EBWeek6 સરગવો વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપૂર હોય છે તે બ્લડ સ્યુગરને નિયંત્રિત કરી લોહી ને શુદ્ધ કરે છે...હાડકાને મજબૂત કરી સાંધા ના દુઃખાવા માં રાહત આપે છે અને રોગપ્રતિકારક શક્તિ આપે છે. Sudha Banjara Vasani -
બેસન ઢોકળી (Besan Dhokali Recipe in Gujarati)
#GA4#week12બેસનઢોકળી નું શાકબેસન બધા ના કિચન માં જરૂર થી હોય જ છે. આપણે બેસન ને અલગ - અલગ રીતે ઉપયોગ માં લઈએ છીએ. ભજીયા,ભરેલા શાક, ભરેલા મરચાં, ભાજી બનાવીએ છીએ આજે મે બેસન ની ઢોકળી નું શાક બનાવ્યું છે. જે ભાખરી, પરોઠા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Jigna Shukla -
મેથી નું શાક(Methi nu shak recipe in gujarati)
#વેસ્ટ#india2020#પોસ્ટ2મેથી નું શાક કાઠિયાવાડી રસોઈ માં પ્રખ્યાત છે. મેથી કડવી હોઈ છે પણ ખૂબ જ ગુણકારી હોવાથી તેનું સેવન કરવું જ જોઈએ. મેથી નું નામ સાંભળતા જ કડવો સ્વાદ યાદ આવે પરંતુ આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક વાર જરૂર થી બનાવજો. Shraddha Patel -
ફણગાવેલા મઠ નું શાક (Fangavela Moth Beans Shak Recipe In Gujarati)
કઠોળ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.જેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે. Varsha Dave -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
આ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું, અને આ શાક મારું ફેવરીટ છે આ શાક હેલ્ધી છે જેને હાથ પગનો દુખાવો હોય કે શરીરનો કોઈ દુખાવો હોય તો એના માટે બહુ જ હેલ્ધી છે.. અને બનાવવામાં પણ બહુ ખૂબ સરળ છે....#GA4 #WeeK25 Megha Shah -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવો સરગવો એન્ટી ઓક્સિડન્ટ છે. સરગવામાં વિટામિન A-C-B1-B6, કેલ્શિયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ, આયર્ન, એમિનો એસિડ, બીટાકેરોટિન જેવા અઢળક પોષક તત્વો છે.સરગવાની સિંગો, પાન, ફૂલ બધા પોષક તત્વોથી ભરપૂર છે. તો આજે આપણે સુપરફૂડ એવા સરગવાની સિંગનું શાક બનાવીએ... Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ (4)