રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ધોઈ ને અડધી કલાક પલાળી દેવા. ગોળ ને ઓગાળી પાણી બનાવી લેવુ.કાજુ બદામ અંજીરના નાના ટૂકડા કરવા. કૂકરમાં ઘી ગરમ કરી તજ,લવિંગ અને એલચી ઉમેરો. પછી ડ્રાય ફૂ્ટ ઉમેરી સાતળવુ.
- 2
પછી તેમાં ગોળ વાળુ પાણી ઉમેરી ૧ ઉભરો આવે એટલે પલાળીને રાખેલા ચોખા ઉમેરો. હવે કૂકર બંધ કરીને ૪ સીટી કરવી.ગોળવાળા ભાત ને ઉપરથી ઘી નાખીને ગરમ પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કનિકા રાઈસ (Kanika Rice Rcipe In Gujarati)
કનિકા રાઈસ એ મૂળ ઓડિશાની રેસિપી છે. ભગવાન જગન્નાથને પ્રિય છે અને તેનો ભોગ ધરાવવામાં આવે છે .અલગ રીતે બનાવવામાં આવતા આ રાઈસ ખરેખર સ્વાદિષ્ટ લાગે છે. પૂર્ણિમા તથા ગુરુવારના દિવસે કનિકા રાઈસનો ભોગ બનાવી શકાય. Mamta Pathak -
-
-
-
-
નારળી ભાત (Narli Bhat Recipe In Gujarati)
#AM2રાઈસ રિસિપીઝનારળી ભાતઆ special સ્વીટ ડિશ કોંકણ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે ખાસ કરીને રાખી પૂર્ણિમા પર બનાવે છે.આમાં ફ્રેશ ખોબ્રુ નાકાય છે. ભરપૂર સુખો મેવો નંખાય . આની વિશેષતા છે કે આ ગોળ થી બનેછે અને ખૂબ ખુબ સરસ સ્વાદ હોય છે. મને ખૂબ ગમે છે આ મીઠો ભાત છે Deepa Patel -
-
-
-
-
-
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
-
લાપસી (કૂકરમાં બનાવેલ) (Lapsi In Cooker Recipe In Gujarati)
#સામાન્ય રીતે શુભ પ્રસંગે કે સારા દિવસે મોં મીઠું કરવા માટે કંઈક ગળ્યું બનાવે છે અને આજે તો અખા ત્રીજ. અમારે ત્યાં આ દિવસે ઘઉંના ફાડાની લાપસી રાંધીએ છે. આ લાપસી કૂકરમાં બનાવેલ છે એટલે વાંરવાર હલાવવું કે ચોંટશે નહિ. તેમજ એકદમ દાણાદાર થશે. Urmi Desai -
-
-
-
-
-
-
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
-
-
ગોળની પેંદ (Jaggery Pend Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujarati હું પેંદ હંમેશા સાકરની બનાવુ છું.... પહેલીવાર ગોળ ની પેંદ બનાવી .... થોડી ઓછી ભાવી.... Its ok.... Ketki Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10307455
ટિપ્પણીઓ