સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_26429094
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ સોજી
  2. ૧૫૦ ગ્રામ ઘી
  3. ૧૧૦ ગ્રામ ખાંડ
  4. કાજુ... બદામ.. દ્રાક્ષ.. ઇલાયચી.. અંજીર
  5. ૪ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કળાઈ મા ઘી મૂકી ને રવો અને દ્રાક્ષ સાથે શેકવા.. રવો શેકાશે એટલે દ્રાક્ષ ફૂલશે... અને લાઈટ બ્રાઉન થઇ જશે. પછી બાકી ના ડ્રાયફ્રુટસ કટ કરી નાખી દેવામાં જેથી તે પણ થોડા શેકાઈ જાય.

  2. 2

    પછી દૂધ ગમે કરી રેડી દેવું. રવા મા દૂધ શોષાઈ જાય એટલે ખાંડ એડ કરવી. ખાંડ નુ પાણી શોષાય એટલે ઇલાયચી પાઉડર નાખી હલાવી લેવુ.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Patel
Amita Patel @cook_26429094
પર

Similar Recipes