મીઠા ભાત (Mitha bhat recipe in gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

મીઠા ભાત (Mitha bhat recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ ચોખા
  2. બાઉલ પાણી (ચોખા ના માપ કરતા ૩ ગણું પાણી લેવું)
  3. ૨ ચમચીઘી
  4. ૫-૬ કાજુ
  5. ૫-૬ બદામ
  6. ૩-૪ લવિંગ
  7. તજ
  8. ૧/૨નાનો બાઉલ ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કુકર મા ૨ ચમચી ઘી મૂકી તજ લવિંગ ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ ગોળ મા પાણી ઉમેરી મિશ્રણ બનાવો. હવે તે મીઠા પાણી ને કુકર મા નાખો.

  3. 3

    ત્યાર બાદ ચોખા ને સરખી રીતે ધોઈ ને ઉમેરો અને સાથે ૩ ગણું પાણી ઉમેરી લો.

  4. 4

    બધું બરોબર રીતે હલાવો અને કુકર બંધ કરી ૩ વિસલ થવા દો ત્યાર બાદ ૫ મિનિટ એકદમ ધીમી આંચ પર ચડવા દો.

  5. 5

    તૈયાર છે થોડી જ મિનિટોમાં મા બનાવેલ મીઠા ભાત. ઉપર થી પસંદ મુજબ કાજુ બદામ વડે ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes