કાજુ કતરી

Sweta Kanada
Sweta Kanada @cook_18534427

કાજુ કતરી એક પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. જે નાના થી મોટા સુધી સૌને પસંદ હોય છે. સારી, સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી વાનગી છે

કાજુ કતરી

કાજુ કતરી એક પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. જે નાના થી મોટા સુધી સૌને પસંદ હોય છે. સારી, સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
20-25 નંગ
  1. 200 ગ્રામકાજુ પાવડર
  2. 100 ગ્રામખાંડ
  3. 1 ટી સ્પૂનઘી
  4. વરખ
  5. પા કપ પાણી

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    એક વાસણ માં ખાંડ ડૂબે એટલું પાણી નાખી ચાસણી કરવી. મેલ હોય તો સહેજ દુધ નાખી કચરો કાઢવો. ટપકું મૂકી ખસે નહીં તેવી 2 તાર ની ચાસણી બનાવો.

  2. 2

    હવે કાજુ પાવડર ને ચાસણી માં નાખી સતત હલાવો. મિશ્રણ ઘટ્ટ થઈ ને ગોળો વળે ત્યાં સુધી હલાવો.

  3. 3

    રોટલો વણાય તેવું થાય એટલે 1 ટી સ્પૂન ઘી નાખી બરાબર હલાવી નીચે ઉતારવું. અને બે પ્લાસ્ટીક વચ્ચે મૂકી વણવું. વરખ લગાડી ને કાપા કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Kanada
Sweta Kanada @cook_18534427
પર

ટિપ્પણીઓ

Similar Recipes