રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ૨ ટે.સ્પૂન ઘી લઈ ગરમ થાય એટલે રવો નાખી શેકવો બ્રાઉન રંગ થાય ત્યાં સુધી(૮-૧૦ મિનિટ શેકવો) તેમાં કાજુ બદામ ની કતરણ, સૂકી દ્રાક્ષ, એલચી પાઉડર, જાયફળ પાવડર અને માવો નાખી ૨-૩ મિનિટ માટે શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી ખાંડ પાવડર નાખી મિક્સ કરો.
- 2
મેંદા ના લોટ મા ૧ ટે.સ્પૂન ઘી નાખી મિક્સ કરો અને થોડા ગરમ પાણી થી લોટ બાંધો(થોડો કડક રાખવો). લોટ બંધાયા પછી ૧૦-૧૫ મિનિટ રેસ્ટ આપવો.
- 3
એક સરખા લુઆ બનાવી ગોળ વણવા તેમાં સ્ટફિંગ ભરી ઘુઘરા નો આકાર આપવો.
- 4
તેલ મા તળી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
ગુજરાતી પારંપારિક દિવાળીની મીઠાઈ એટલે કે મીઠા ઘુઘરા. માવા અને રવાના ઘુઘરા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. ઘુઘરા વગર અમારા ઘરે દિવાળી અધૂરી રહી છે. એટલે પહેલી મીઠાઈ માવાના ઘુઘરા બનાવ્યા.#cookbook#post3#diwali Chandni Kevin Bhavsar -
-
-
-
ગુજીયા (ઘુઘરા)
#માર્ચ#clubહોળી ના તહેવાર પર ઘણા ના ઘેર બનતા હોય છે ઘણી જાત ના બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે.p Thaker
-
મોહનથાળ
દિવાળી માં બધા ની ખૂબ પ્રિય એવી એક પ્રચલિત ગુજરાતી મિઠાઈ મોહનથાળ... ખૂબ જ સરળ પ્રક્રિયા છે તો તમે પણ જરૂર બનાવજો...#દિવાળી#ઇબુક#day25 Sachi Sanket Naik -
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla -
-
માવા માલપુઆ
#માસ્ટરક્લાસ#૨૦૧૯રાજસ્થાન ની આ વાનગી જે ટેસ્ટ માં એકદમ રીચ અને બનાવવા મા સરળ છે... Radhika Nirav Trivedi -
-
-
માવાના ગુલાબજાંબુ
#મીઠાઈઅમારા ઘરે હમેશા રક્ષાબંધન અને દિવાળી મા માવા ના ગુલાબજાંબુ બનાવામાં આવે છે. અને ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને મારા તો ફેવરિટ છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10321122
ટિપ્પણીઓ