ચટપટાં બ્રેડ પકોડા

asharamparia @Asharamparia
ચટપટાં બ્રેડ પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ગરમ પાણી માં ટામેટાં પલાળી રાખો.5મિનિટ પછી ટામેટાં ની સ્કીન કાઢી સમારી લો.મિક્સી જાર માં ટામેટાં, લાલ મરચું પાવડર,જીરું લીલું મરચું,મીઠું,ખાંડ લીંબુ નો રસ ઉમેરી ક્રશ કરી લો.
- 2
ત્યાર બાદ ચણા ના લોટ માં બઘાં મસાલા કરી મિક્સ કરી લો અને ખીરું તૈયાર કરો. હવે બ્રેડ ની એક સ્લાઈસ પર ટામેટાં ની ચટણી લગાવી બીજી બ્રેડ ઉપર મુકો અને ખીરા માં ડુબાડી હળવે થી ગરમ તેલ માં તળી લો.તૈયાર છે ગરમાગરમ"ચટપટાં બ્રેડ પકોડા" કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી મેગી ફલેવરડ પોપકોર્ન
#કુકર#goldenapron3rd week recipeવરસાદી વાતાવરણમાં ચટપટું ખાવા નું મન થાય અને એ પણ ફટાફટ બની જાય તો?ફ્રેન્ડસ તો હું એક એવી રેસીપી લઇને આવી છું કે જે કુકર માં ઝડપથી બની જશે અને વરસાદી વાતાવરણ ને પણ માણી શકાશે. asharamparia -
મીક્સ દાળ પકોડા (Mix Dal Pakoda Recipe In Gujarati)
#ફટાફટ, જ્યાં ફટાફટ ની વાત હોઇ મારાં હબી નૂં ફેવરાઇટ ફુડ પકોડા જ યાદ આવે,, Kinnari Rathod -
પોટેટો સેન્ડવીચ પકોડા (Potato Sandwich Pakoda Recipe In Gujarati)
#GA4#Week3ફ્રેન્ડ્સ , ફટાફટ બની જાય એવા પોટેટો ચીપ્સ ના પકોડા તો આપણે બનાવતાં જ હોય છીએ.આજે મેં એક અલગ ટેસ્ટ ઉમેરી ને સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
#SD આ પકોડા ફટાફટ તૈયાર થઈ જાય છે અને બટાકા કે કોઈ હેવી વસ્તુ નો ઉપયોગ પણ નથી માટે ગરમી માં ખાવા માટે ખૂબજ મજા આવે અને ટેસ્ટી પણ છે તો જરૂર ટ્રાય કરો એકવાર. Manisha Desai -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)
#મોમ# પોસ્ટ ૨મધર્સ ડે સ્પેશ્યલ માં આજે હું મારી મમ્મી સ્પેશિયલ બ્રેડ પકોડા ની રેસીપી શેર કરી રહી છું. મારા તો ફેવરેટ છે.હું જ્યારે પણ હોસ્ટેલ થી ઘરે આવતી તો મમ્મી તૈયાર જ રાખતી મારા માટે. આજે મેં એના માટે સ્પેશ્યલ બનાવ્યા છે. Kripa Shah -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#POST3 વરસાદ ની સિઝન માં કંઈક ચટપટુ ખાવા નું મન થાય તો પૂના મિસળ બેસ્ટ ઓપ્શન છે, ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
#જોડી સ્વાદિષ્ટ હરિયાળા બટાકા વડા સાથે લાલ ચટણી અને લીલી ચટણી.
આ વરસાદી માહોલ માં જો ગરમાગરમ ભજીયા, ગોટા, પકોડા, વડા મળી જાય તો મજા જ કંઈક અલગ હોય છે....તો આવો આજે હું આપ સૌ ની માટે લઈને આવી છું હરિયાળા બટાકા વડા.... Binaka Nayak Bhojak -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
ડુંગળી ના વડા(dungri vada recipe in gujarati)
ધોધ માર વરસાદ પડતો હોય તો કૈંક ચટાકેદાર ખાવા નું મન થાય,એટલે તરત જ ભજીયા યાદ આવે. તો તેમાં જ નવું કૈંક બનાવી એ ડુંગળી ના વડા. Hemali Devang -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
બટેટા,અજમા અને મરચા ના પકોડા
#ડિનર #સ્ટાર ચોમાસાની સિઝન આવતા જ બધાને આ પકોડા બહુ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો ફટાફટ બની જાય છે. Mita Mer -
-
બ્રેડ પકોડા
#સુપરશેફ૩#વિક૩#મોન્સૂન સ્પેશ્યલહેલો, ફ્રેન્ડ્સ આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે. જેમાં મેં બટેટાના મસાલાનું સ્ટફિંગ કર્યું છે. ચોમાસામાં તળેલું અને તીખું ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં જો ઝરમર વરસાદ આવતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. તો મોન્સુન સ્પેશિયલ આજે હું બ્રેડ પકોડા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
હેલ્ધી બ્રેડ પકોડા
#કઠોળ#ફાસ્ટફૂડબ્રેડ પકોડા ભારત ની પ્રખ્યાત સ્ટ્રીટફૂડ વાનગી છે.. અને એ ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે.. આજે હું હેલ્ધી બ્રેડ પકોડા બનાવવા જઈ રહી છું. જેમાં મગ મઠ લીલાં ચણા ના સ્પ્રાઉટસ અને ઓટ્સ ના બ્રેડ પકોડા બનાવશું.. તે પણ તળવા વગર.. ડીપ ફ્રાય કરવા વગર પણ આ પકોડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
બ્રેડ પકોડા
બ્રેડ પકોડા અમારા ઘરમાં બધા ને ખુબજ પ્રિય છે ચોમાસા. મા બ્રેડ પકોડા ખાવા ની મજા કઈ અલગ જ હોઇ છે પકોડા ના લેયર મા મેં ઘવ નો જાડો લોટ નાખીયો છે તેથી પકોડા ક્રિસ્પી બને છે#જુલાઈ#સુપરસેફ2Roshani patel
-
ટોમેટો ફ્લેવર્ડ પાત્રા
#ટમેટાફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં અળવી નાં પાતરા ખાવા ની મજા આવે. પાંદડા નું ખીરું ખટમીઠું હોવું જોઈએ. મેં આ ખીરુ લીંબુનો રસ તેમજ ટામેટા નો પલ્પ ઉમેરીને બનાવ્યુ છે. ટામેટા બાળકો ને બહુ ભાવે નહીં ત્યારે આ રીતે કોઈ વાનગી બનાવી એ તો ઝટપટ ખવાઈ જાય . ખરેખર ટામેટા ફ્લેવર્ડ પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
-
બ્રેડ વગરના બ્રેડ પકોડા ને સાથે કોથમીર - ટામેટાં ની ચટણી
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ બ્રેડ પકોડા તો વિવિધ બનાવી શકાય ને મોજ થી આરોગી શકાય પણ આજે મેં બ્રેડ નો ઉપયોગ કર્યા વગર બ્રેડ પકોડા બનાવ્યાં છે...મસ્ત થયાં હતાં ને સાથે બનાવેલ ચટણી પણ મસ્ત થઈ હતી. Krishna Dholakia -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પનીરના પકોડા ટેસ્ટ અને હેલ્થને માટે બહુ સરસ છે.જ્યારે કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તૈયાર થઇ જાય છે. Kashmira Solanki -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
-
ઓનયન રીંગ ભજીયા
#Tasteofgujarat#તકનીકવરસાદ ની મૌસમ માં ચટપટું ખાવાનું મન થાય છે.આ ભજીયા ફટાફટ બની જાય છે.અને ઘરમાં કંઈપણ વસ્તુ ના હોય તો બે જ વસ્તુ થી બની જાય છે. Dharmista Anand -
બ્રેડ પકોડા - તળ્યા વગર (Non fried Bread Pakoda Recipe In Gujarati)
વરસાદ પડે એટલે પકોડા ખાવાનુ મન થાય પણ હેલ્થ નુ પણ જોવુ પડે ને, તો મે બનાવ્યા છે તળયા વગર બ્રેડ પકોડા#જૂન #સ્નેક્સ #Healthy #પકોડા Bhavisha Hirapara -
આલુ બ્રેડ પકોડા
#goldenapron3#week 11Pazal werd -પોટેટો #લોકડાઉન આલુ બ્રેડ પકોડા .. લોક ડાઉન માં આજે 5 માં દિવસ માં બ્રેડ મળ્યા અને ગોલ્ડનપરોન માં પોટેટો ઘટક મળ્યો તો આલુ બ્રેડ પકોડા બનાવ્યા ... Krishna Kholiya -
મિર્ચી પકોડા (Mirchi Pakoda Recipe In Gujarati)
મે મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ વચ્ચે આજે મિર્ચી પકોડાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ પકોડા જે એકદમ સરળ અને સહજ રીતે બનાવી શકાય છે. Urmi Desai -
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10366662
ટિપ્પણીઓ