કોબી નો સંભારો

H S Panchal @cook_15769872
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી ને જીણી અને પાતળી ઊભી કટ કરી લો. એમાં ચમચી મીઠું નાખીને બરાબર ચોળી ને એનું પાણી નીતારી ને બાજૂ પર રાખો. રાઈ, લીમડાના પાન, લીલા મરચા તૈયાર રાખો.
- 2
તેલ મુકી એમાં હળદર અને નીચવેલી કોબી નાખીને ચપટી મીઠું નાખીને હલાવો તૈયાર છે કોબી નો સંભારો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ હાંડવો
ખૂબ જલ્દી બની જાય અને મોસ્ટ ઈમપોટન મારા બાબા ને વેજીટેબલ નથી ભાવતા તો આ ટ્રેીક થી બનાવુ છુ🤫 H S Panchal -
-
-
કોબી નો સંભારો
કોબી કાચી ને તેનું શાક બનાવી ને ખવાય છે. આ રીતે સંભારો ક્યારેકજ બનાવાય છે ને તેને સલાડ તરીકે પીરસાય છે. Rachna Solanki -
-
-
-
-
-
-
-
-
-
મલ્ટીગ્રેન મલ્ટીપલ્સીસ એડ વેજીટેબલ ખીચડી
#ખીચડીઆ ખૂબજ હેલ્થી રેસીપી છે મે મારા મન થી કઈક નવુ ટ્રાય કર્યુ છે ખૂબજ સ્વાદિષ્ટ થય...બાળકો, મોટા અને વૂઘ્ઘો ને પણ ખૂબ ભાવશે આશા છે મીત્રો તમને આ હેલ્થી ખીચડી ગમશે 🙂 H S Panchal -
-
-
કોબી નો સંભારો
સંભારો એટલે સાંતળી ને બનાવેલી વાનગી. એમાં શાક ને રંધાતું નથી. માત્ર સાંતળી લેવાનું હોઈ છે. Leena Mehta -
-
-
-
-
-
-
-
-
-
શીલીયા
#લીલીઆ એક લીલી ભાજી છે એ ઘઉં ના સાથે ઉગે એની કઢી, શાક થાય મે એના મુઠીયા કર્યા છે.. ખુબજ હેલ્થી અને શિયાળામાં સારી અસર કરે. દેશી રેસીપી છે આશા છે તમને ગમશે. H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10373936
ટિપ્પણીઓ