ફરાળી પાણી પૂરી

Radhika Nirav Trivedi @cook_15819773
#ફરાળી
ઉપવાસ માં ક્યારેક ચટપટું ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે ..
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયા ને એક કલાક પાણી નાખી પલાળી રાખવો, ત્યારબાદ મિક્સર મા પાણી એડ કર્યા વગર જ એની પેસ્ટ તૈયાર કરવી, આ પેસ્ટ ને પેન માં લઈ ધીમા તાપે શેકવી, લચકા પડતું થાય એટલે એક પ્લેટ માં લઇ એક ચમચી ઘી એડ કરી ખું મસળી લોટ બાંધી લેવો..તેલ ગરમ મૂકવું, લોટ માંથી નાના લુઆ વાળી લેવા, એક પ્લાસ્ટિક માં મૂકી હાથે થી પ્રેસ કરી પૂરી તૈયાર કરવી અને હાઈ ફ્લેમ પર કડક તળી લેવી.
- 2
બાફેલા બટાકા ને મેશ કરી તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું અને કોથમીર એડ કરી માવો રેડી કરવો.
- 3
પાણી બનાવવા માટે મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, લીલાં મરચાં, આદુ, સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચું, લીંબુ નો રસ એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી પેસ્ટ બનાવી લેવી..અને પેસ્ટ માં પાણી ઉમેરી રેડી કરી, સર્વ કરવું...
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ફરાળી અપ્પમ
#ફરાળી#જૈનભૂખ લાગી હોય તો ફટાફટ બનાવી ખાઈ શકાય એવી રેસિપી છે... Radhika Nirav Trivedi -
ફરાળી સમોસા(farali samosa recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ચટપટું ખાવાનું બહુ જ મન થતું હોય છે તમે બનાવ્યા છે ફરાળી સમોસા જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Vishwa Shah -
ફરાળી લીલી ચટણી (Falhari Green Chutney Recipe in Gujarati)
#CookpadGujarati#ફરાળી અત્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આપણા બધા ના ઘર ના સભ્યો વ્રત કે ઉપવાસ કે એકટાણું કરતા જ હોઈએ છીએ. તો આ વ્રત માં કંઇક ચટપટું ખાવાનું મન થતું હોય છે. જો આ રીત ની ફરાળી ચટણી બનાવી ને સ્ટોર કરી લો તો કોઈ પણ ફરાળી વાનગી માં વાપરી શકાય છે. ને ફરાળી વાનગી નો ટેસ્ટ વધારી સકાય છે. Daxa Parmar -
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati હવે શ્રાવણ મહિના ની શુરુઆત થઈ ગઈ છે ત્યારે પૂરા એક મહિના સુધી ઉપવાસ કરનાર લોકો ફરાળી ખાવાનું જ ખાશે. એટલે કેટલાક દિવસો પસાર થશે પછી તેઓ રોજનું એકનું એક ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જશે. તો આની માટે જો આપણે ફરાળી વાનગીઓ અલગ અલગ રીતે બનાવીએ તો ખાવાનું મન પણ થશે. વ્રત કે ઉપવાસ માટે બ્રેડ ની પણ સેન્ડવીચ ભૂલી જાવ એવી નવી રીતે બ્રેડ વગર ની ફરાળી સેન્ડવીચ બનાવતા શીખીશું. Daxa Parmar -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
#SFR#SJRઉપવાસ માં કઈક તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય છે.અહીયાં મેં ફરાળી ફરસાણ સાથે સર્વ કરવા માટે ફરાળી ચટણી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.તો ચોક્કસ ટ્રાય કરશો.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
મીની સમોસા (મીની સમોસા Recipe in Gujarati)
#GA4#week21#samosaટિફિન માટે અથવા કોઈ પાર્ટી માં સ્ટાર્ટર માટે આ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Thakker Aarti -
-
-
ફરાળી અપ્પે (Farali Appe Recipe In Gujarati)
#SJRફરાળી અપ્પે ઍ, એક નાસ્તો છે જે નાનીમોટી ભુખ માટે બેસ્ટ ઓપ્શન છે.અપ્પે એકદમ ઓછા તેલ માં બને છે અને બહુજ હેલ્થી છે. Bina Samir Telivala -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
પૂરી-ભાજી
કંઇક જલ્દીથી, ઓછી મહેનતમાં મનભાવતું ખાવાનું મન થાય તો આ એક સારુ ઓપ્શન છે. તીખી લોચા પૂરી, સૂકી ભાજી, રાજભોગ શ્રીખંડ અને છૂંદો....#વીકમીલ૩#પોસ્ટ૬#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ૧૪ Palak Sheth -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
અગિયારશ કે ઉપવાસ મા બહુ તળેલું નખાવું ન હોય ત્યારે ફરાળી હાંડવો સારો વિકલ્પ છે જેનાથી પેટ પણ ભરાય અને પૌષ્ટિક લાગે છે Pinal Patel -
ફરાળી બોલ્સ વીથ ચટણી (Farali Balls Chutney Recipe In Gujarati)
સાબુદાણા અને બટાકા થી ઉપવાસ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ફરાળી વડા Avani Suba -
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
ફરાળી દહીંવડા
#ફરાળીદહીં વડા તો સૌ ને ભાવતા હોય છે અને જો ફરાળ માં દહીંવડા ખાવા મળે તો કેવી મજા આવે તો ચાલો ફરાળી દહીંવડા બનાવીયે Kalpana Parmar -
ફરાળી ઉપમા
#ઉપવાસશ્રાવણ માસ માં ખાઓ સુપર હેલ્ધી ફરાળી ડીશ 'ઉપમા'.દક્ષિણ ભારત ની આ વાનગી ને આપણી ફરાળી વાનગી માં રુપાંતર કર્યુ છે.બનાવવા મા ખૂબ જ સરળ છે.અને નાના મોટા સૌ કોઈ ને પસંદ આવે તેવી વાનગી છે.કોઈપણ ઉપવાસ મા તમે આ ફરાળી ડીશ બનાવી શકો છો. Mamta Kachhadiya -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar -
દહીંવાલે આલુ (ફરાળી)
#મિલ્કી આજે અગિયારસ છે તે નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસનાં દિવસે આપણે ફરાળમાં સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ તો આજે મેં સૂકી ભાજીમાં થોડું ટ્વીસ્ટ કરીને દહીંવાલે આલુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ફરાળી મસાલા ઢોંસા વિથ સંભાર (farali masala dhosa in gujarati)
શ્રાવણ મહીના માં ઉપવાસ એકટાણા કરતા હોઈએ ત્યારે જુદું જુદું ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. એક નું એક સાબુદાણા ની ખીચડી, સૂકી ભાજી, મોરૈયો ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ ફરાળી મસાલા ઢોંસા અને સંભાર ચોક્કસ ટ્રાય કરજો. કૈંક નવું અને એકદમ ટેસ્ટી લાગશે.#upwas #ઉપવાસ Nidhi Desai -
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff2 #EB ઉપવાસ સ્પેશિયલ ફરાળી ફા્ઇડ વાનગી Rinku Patel -
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
-
ફરાળી ચિપ્સ નું શાક ❣️
#શ્રાવણમારા ઘર માં બધા ને આ શાક બહુ જ ભાવે છે. ફરાળી સૂકી ભાજી કરતા આ જુદું લાગે છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
ચટપટું ખાવા ની ઈચ્છા થઇ હોય તો સૌથી બેસ્ટ ઓપ્શન Smruti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10347909
ટિપ્પણીઓ