બટેટા ના પુડલા

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#ફરાળી# જૈન બટેટા ના આં પુડલા બનાવવા મા ખૂબ જ સરળ છે વળી ખૂબ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી.
બટેટા ના પુડલા
#ફરાળી# જૈન બટેટા ના આં પુડલા બનાવવા મા ખૂબ જ સરળ છે વળી ખૂબ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બટેટાની છાલ કાઢી ખમણી લો.પછી તેમાં મારી, મીઠું,મરચું-કોથમરી બારીક સમારેલી તેમાં ઉમેરી બરાબર મિકસ કરી પાણી નિતારી લો.
હવે એક લોઢી કે નોનસ્ટિક તવા ઉપર અડધી થી ઓછી ચમચી તેલ મૂકી ધીમો તાપ રાખી આં કાચા બટેટા ના પુડલા બંને બાજુ સરસ સેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા ના પાપડ
#કૂકર#indiaઆં પાપડ બનાવવા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ તો ચાલો જાણીએ રેસિપી Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
બટેટા ના ફરાળી થેપલા
#પરાઠાથેપલા અહી ખુબજ જડપથી અને સ્વાદિષ્ટ એવા બટેટા ના થેપલા બનાવીશું નાસ્તા મા અને ફરાળ તરીકે પણ ખવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
કેળાં ની ખીચડી (Banana Khichadi Recipe In Gujarati)
#GA4#Week2#cookpad#cookpadindia#cookpadgujarati#september2020કેળાં બટેટા ની ખીચડી ખૂબ જ સરળ રીતે બની જાય છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળી વાનગી પણ છે. Dhara Lakhataria Parekh -
સાબુદાણા કટલેટ
#ફરાળી #જૈન આં સાબુ દાણા ની કટલેટ ખરેખર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તથા ક્રિસ્પી બને છે .ફરાળ ના ખાય શકાય અને જૈન લોકો પણ ખાય સકે છે. Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી આલું ચાટ
#ઇબુક #day6 બટેટા માંથી ફરાળી આલું ચાટ બનાવવું સરળ છે અને સ્વાદિષ્ટ પણ. Varsha Karia I M Crazy About Cooking -
કોથમીર મરચા ની લીલી ચટણી
#ઇબુક#day28 આં લીલી ચટણી બનાવવા મા પણ સરળ અને સ્વાદિષ્ટ છે વળી નાસ્તામાં ,જમવા મા બંને મા લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
બટેટા ના પુડલા
#HM ધરે અચાનક મહેમાન આવ્યા અને તેમને ફરાળ છે એવુ શુ બનાવી ઓછા સમયમા બની શકે અને નાના મોટા બધા ને ભાવે hetal Rupareliya -
"સમોસા"
#રસોઈનીરંગત #તકનીક આં વાનગી તળી ને બનાવી છે. સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ છે.નાસ્તા મા કે જમણવાર હોય ત્યારે લોકો બહુ પસંદ કરે છે. જરૂર બનાવજો Varsha Karia I M Crazy About Cooking -
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
પુડલા
#ઇબુક #day31 અહી ચણા ના લોટ ના પુડલા જે નાસ્તા મા અને ખાસ કરીને રાત ના ભોજન મા ખૂબ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
આલું મટર પૌવા
#ઇબુક૧#૧ #નાસ્તો આલું મટર પૌવા એ સવાર મા નાસ્તા માટે ની ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વળી સહજ પાચય વાનગી કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
રવા બેટર સેન્ડવીચ
#ઇબુક૧#૨૦ આં સેન્ડવીચ બ્રેડ સેન્ડવીચ ના જેવી જ છે પણ અહીં રવા ના ખીરા નો ઉપયોગ થયો છે.સ્વાદ મા મસ્ત અને બનવા મા પણ સરળ ચ. Varsha Karia I M Crazy About Cooking -
-
મગ ની દાળ ના વેજ પુડલા
ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી " મગ ની દાળ ના વેજ પુડલા" MyCookingDiva -
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
બાજરા ના રોટલા
#india#હેલ્થી આબજરા ના રોટલા પચવા મા અને બનાવવા મા સરળ છે બોડી વળાલોકો પણ ખાય સકે .વળી સમય પણનાથી લાગતો.તેલ કે મસાલા પણ નથી .બોડી વાળા લોકો મલાય વગર ના દૂધ સાથે પણ ખાય સકે. Varsha Karia I M Crazy About Cooking -
શાહી કઢી
#india શાહી કઢી જીરા રાઈસ અથવા ખીચડી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવા મા ખૂબ જ સરળ છે વળી જલ્દી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
બટેટા વડા (bateta vada recipe in Gujarati)
#GA4 #Week4 ભજીયા નું નામ આવતાજ ગુજરાતી ઓ પહેલા બટેટા વડા જ પસંદ કરે છે બટેટા વડા ગુજરાતી ઓના ફેવરીટ છે. Kajal Rajpara -
ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)
પુડલા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ શિયાળામાં આ પુડલા બનાવવામાં આવે તો ખૂબ જ મજા પડી જાય છે#GA4#Week11#Green OnionMona Acharya
-
અજમા ના પાન ના પુડલા(ajma pan pen pudla in Gujarati)
#માઇઇબુક#5પોસ્ટ#૧વિકમીલ#સ્પાઈસી પુડલા બનાવાની જુદી જીદી રીત છે જેમા જુદા જુદા ,લોટ મા વેરીયેશન સાથે બનાવા મા આવે છે. અજમા ના પાન ,અને ડુગરી ના મે પુડલા બનાવયા છે ,અને બેસન સાથે ચોખા ના લોટ લીધા છે. quick n easy recipe છે.નાસ્તા,બ્રેકફાસ્ટ, ડીનર ,લંચ મા લઈ શકાય છે... Saroj Shah -
લસણીયા પુડલા (Lasaniya Pudla Recipe In Gujarati)
#GA4#Week24 આ પુડલા અમારા ઘર મા બધા ને ખૂબ પસંદ છે Kirtee Vadgama -
-
-
રાજકોટી ગ્રીન પુડલા(rajkoti green pudla recipe in gujarati)
#વેસ્ટરાજકોટ ના મહીકા ગામના ફેમસ ગ્રીન પુડલા.આ પુડલા ખુબ જ સ્વાદિષ્ટ અને પણ હેલ્ધી છે. Ila Naik -
પૌવા બટેટા(pauva recipe in gujarati)
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10375069
ટિપ્પણીઓ