રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઊકળતા પાણીમાં પેને પાસ્તાને બાફી લેવાં. એમાં થોડું મીઠું અને તેલ નાખવું. પાસ્તા બફાઈ જાય એટલે ઠંડું પાણી રેડી નીતારી લેવા.
- 2
કોબી, ગાજર, કેપ્સીકમ, લીલા મરચા અને લીલા ધાણાને એકદમ બારીક સમારી લેવા. 2 ચીઝ ક્યુબ ને છીણી લેવી. પનીર ને ઝીણું ક્રમબલ કરી લેવું.
- 3
બધા શાકભાજી, ચીઝ અને પનીર ને મિક્સ કરી લો. 1 ટેબલ સ્પૂન ઓરેગાનો ઉમેરો. અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખો. મીઠું સ્વાદ મુજબ ઉમેરો. સ્ટફિંગ રેડી થઈ ગયું છે.
- 4
સ્ટફિંગ ને પાસ્તામાં ભરીને પાસ્તા રેડી કરો.
- 5
પાસ્તાને મેંદાની સ્લરી માં ડીપ કરીને બ્રેડક્રમ્સ માં રગદોળી લો.
- 6
રેડી કરેલ પાસ્તાને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરી લો. પાસ્તાને હલકા ગોલ્ડન બ્રાઉન રંગના થવા દેવા.
- 7
ફ્રાઈડ પાસ્તાને સ્ટીક માં પરોવીને ટોમેટો કેચપ સાથે સર્વ કરવા. માયોનીઝ સાથે પણ આ પાસ્તા ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
-
-
-
-
-
કેરેમલાઇસ ઓનિયન રોસ્ટેડ ટોમેટો પાસ્તા (Caramelized Onion Roasted Tomato Pasta Recipe In Gujarati)
#ATW3#TheChefStory- અહીં મેં શેફ સ્મિત સાગર દ્વારા એમના ફેસબુક લાઈવ પ્રોગ્રામ માં જે ડીશ પ્રસ્તુત કરવામાં આવી હતી તે જ ડીશ બનાવેલ છે.. એમની જ સ્ટાઇલ થી બનાવેલ આ પાસ્તા એકદમ અલગ ટેસ્ટ ના બન્યા.. એક નવો જ સ્વાદ મળ્યો.. thank you chef..! Mauli Mankad -
-
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
ચીઝી વાઈટસોસ પાસ્તા
#goldenapron3#week -5#ઇટાલિયનઇટાલિયન ડીશ માં વાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે બાળકો ને મોટા સૌ કોઈ ના ફેવરેટ છે જલ્દી બની જાય છે અને ચીઝી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prcઆની લાઈવ રેસિપી જોવા માટે khyati's cooking house na YouTube channel પર જાવ... (Alfredo) Khyati Trivedi -
હેલ્ધી ટ્રાય કલર પાસ્તા
હેલો ફ્રેન્ડ્સ આજે હુ લઈ ને આવી છૂ હેલ્ધી ટ્રાય કલર પાસ્તા. જે બાળકો ને ખૂબ જ પ્રીય હોય છે. તો ચાલો શીખીએ..# હેલ્ધી ફાસ્ટ ફૂડ Bhuma Saparia -
-
-
-
-
હરા ભરા મેક્રોની પાસ્તા
#લીલીગ્રીન વેજીટેબલ્સ છોકરાઓ ઓછા ખાતા હોય છે. તો આપણે તેની ભાવતી વસ્તુઓ માઉમેરીને છોકરાઓ ને આપી એતો તેમની ભાવતી વસ્તુ ખાઈ શકે અને ગ્રીન વેજીટેબલ્સ પણ. Namrata sumit -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેલાઈમ્સ ઓનિયન પેને પાસ્તા
#ATW3#TheChefStory#cookpadgujarati Ankita Tank Parmar -
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ