વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ બાફેલા પાસ્તા
  2. 2 ચમચીમેંદાનો લોટ
  3. 1વાટકો દૂધ
  4. 1વાટકો ખમણેલું પ્રોસેસ ચીઝ
  5. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  6. 1નાનો સમારેલો કાંદો
  7. 1નાનું ઝીણું સમારેલું કેપ્સીકમ
  8. 1/2 ચમચીમરીનો ભૂકો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  11. 1/2 ચમચી ઓરેગાનો
  12. 1/2 ચમચી ક્સ હરબ્સ
  13. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં બટર નાખો. સહેજ ગરમ થાય એટલે આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો બે મિનીટ સુધી સાંતળો.

  2. 2

    પછી તેમાં સમારેલા કાંદા અને કેપ્સિકમ ઉમેરો બે મિનીટ સાંતળો.

  3. 3

    હવે તેમાં બે ચમચી મેંદાનો લોટ ઉમેરી થોડીવાર શેકો.

  4. 4

    પછી તેમાં દૂધ એડ કરો.

  5. 5

    ઉકડી જાય એટલે તેમાં ચીઝ નાખી દો.

  6. 6

    પછી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મીઠું મરીનો ભૂકો નાંખી હલાવો

  7. 7

    ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા એડ કરો.

  8. 8

    હલાવી ગરમાગરમ સર્વ કરો. ઉપરથી ચીઝ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ગાર્નીશ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Yum..yum
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes