ચીઝી વાઈટસોસ પાસ્તા

#goldenapron3
#week -5
#ઇટાલિયન
ઇટાલિયન ડીશ માં વાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે બાળકો ને મોટા સૌ કોઈ ના ફેવરેટ છે જલ્દી બની જાય છે અને ચીઝી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે ..
ચીઝી વાઈટસોસ પાસ્તા
#goldenapron3
#week -5
#ઇટાલિયન
ઇટાલિયન ડીશ માં વાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે બાળકો ને મોટા સૌ કોઈ ના ફેવરેટ છે જલ્દી બની જાય છે અને ચીઝી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા પાસ્તા ને 7 થી 8 મિનિટ માટે બાકી લો બફાય જાય એટલે ગરણી માં કાઢી ને એમાં 1 નાની ચમચી તેલ નાખીને મિક્સ કરી સાઈડ માં રાખી દો..
- 2
એક પેન ગરમ કરો એમાં 1 નાની ચમચી તેલ નાખો તેલ ગરમ થ્સ્ય એટલે એમાં લસણ નાખીને સાંતળી લો ત્યારબાદ એમાં ડુંગરી ને કેપ્સિકમ મીઠું નાખીને ને 2 મિનિટ માટે સોતે કરી સાઈડ માં રાખી દો
- 3
એક પેન ગરમ કરો એમાં 2 ચમચી બટર નાખો એમાં મેંદો નાખીને ધીમા તાપે સેકી લો મેદાનો કલર બદલાવો ના જોઈએ
- 4
ત્યાર બાદ એમાં ગરમ દૂધ અને પાણી નાખીને સતત હલાવતા મિક્સ કરી લેવું ગાંઠા ના રહેવા જોઈએ એમાં ચીઝ મીઠું મરી પાવડર ચીલીફ્લેક્સ ને પિઝા સિઝલિંગ નાખી મિક્સ કરી સોસ ગાઢો થાય એટલે એમાં બાફેલાપાસ્તા ને ડુંગરી કેપ્સિકમ નાખીને મિક્સ કરી 1 મિનિટ કુક કરી ગેસ ઑફ કરી ને સર્વિંગ પ્લેટ માંકાઢી લો
- 5
ઉપર ચિલિફ્લેક્સ ને પીઝ્ઝાસિઝનિંગ નાખીને ગરમા ગરમ સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્ડિયન સ્ટાઈલ પાસ્તા
રેડ અને વાઈટ સોસ થી બનાવ્યા છે.ઘઉંના પાસ્તા લીધા છે.#ઇબુક૧ Bhavita Mukeshbhai Solanki -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)
#GA4#Week12#MAYONNAISE- મેયોનિસ બાળકો અને મોટા બધા ને પસંદ હોય જ. ઇટાલિયન પાસ્તા માં એનો ઉપયોગ બહુ જ ટેસ્ટી લાગે છે. અહીં મેયોનીઝ ના અલગ ફ્લેવર્સ લીધા છે જેનાથી ડીશ વધુ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
ચીઝી પાસ્તા ઇન રેડ ગ્રેવી(cheese pasta in red gravy recipe in Gujarati)
નાના બાળકો તથા યંગ જનરેશન પાસ્તા, નૂડલ્સ જેવા ફાસ્ટ ફૂડ ખુબ પસંદ કરે છે. અને તેમા પણ ફુલ્લ ઓફ ચીઝ હોય તો તો મજા જ પડી જાય. આજે મે ચીઝી પાસ્તા બનાવ્યા છે જેમાં ટોમેટો ની રેડ ગ્રેવી છે, એકદમ ચીઝી અને ટેન્ગી ટેસ્ટ આવે છે. તમે પણ જરૂર બનાવજો ચીઝી રેડ ગ્રેવી પાસ્તા...#સુપરશેફ3#મોનસૂન#માઇઇબુક_પોસ્ટ28 Jigna Vaghela -
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
ચીઝી પાસ્તા
#ટીટાઈમપાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું.. Pratiksha's kitchen. -
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
વાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta recipe in Gujarati)
*Fettuccine Alfredo*ફેટેચીની આલફે્ડો મારી Daughter ના સૌથી ફેવરેટ પાસ્તા છે.આમ તો આ પાસ્તા માં બહુ બધી ચીઝ નાંખી ને વાઈટ સોસ બનાવવા માં આવે છે. મને એટલી બધી ચીઝ નાંખી ને પાસ્તા બનાવવાનું યોગ્ય નથી લાગતું, એટલે મેં જરા અલગ રીતે વાઈટ સોસ બનાવ્યો છે. આ રીતે બનાવેલ પાસ્તા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. ઘરમાં બધાને ખુબ જ ભાવે છે.તમે પણ મારી આ રીત થી વાઈટ સોસ પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં?? Suchi Shah -
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ચિઝી કોર્ન એન્ડ પાઈનેપલ મેકરોની પાસ્તા
પાસ્તા એ બાળકોની ખુબજ ભાવતી વાનગી છે.આજે આપડે મેકરોની પાસ્તા બનાવીશું.અને તેમાં પાઈનેપલ ને કોર્ન અને ચિઝી સોસ લીધા છે .ટેસ્ટ માં ખુબજ સરસ લગે છે.અને ફટાફટ બની જાય છે.#goldenapron3#એનિવર્સરી#વીક6 Sneha Shah -
ચીઝી બટરફ્લાય પાસ્તા (ફારફલ્લે પાસ્તા)
#પાર્ટી#પોસ્ટ 2આ એક ઇટાલિયન ડીશ છે. ફારફલ્લે એટલે બટરફ્લાય શેપ ના પાસ્તા છે. Khyati Dhaval Chauhan -
ચીઝી પાસ્તા શોટ્સ
પાસ્તા અનેક રીતે બનતા હોય છે,મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ અનેવ્હાઇટ ગ્રેવીથી બનાવ્યા.#રેસ્ટોરન્ટ#goldenapron3#રેસિપિ_5 Rajni Sanghavi -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
ચીઝી મેક્રોની(Cheesy Macaroni recipe in gujarati)
#GA4#Week10#CHEESEઆમ તો દરેક ને ઇટાલિયન ડીશ ભાવતી જ હોય છે, અને જો એમાં ખૂબ ચીઝ વાળા પાસ્તા મળી જાય તો તો મજા પડી જાય. ચાલો મારી સાથે ચીઝી પાસ્તા ખાવા તૈયાર થઈ જાઓ.😋 Mauli Mankad -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel -
ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia પાસ્તા એ ઇટાલિયન વાનગી છે જે રવા/ઘઉં /મેંદા માંથી જુદા જુદા આકાર નાં બને છે. જે સ્વાદ માં બ્લેન્ક હોવા થી જુદા જુદા સોસ સાથે તૈયાર કરી શકાય છે. અને જુદા જુદા ફ્લેવર્સ નાં તૈયાર કરી શકાય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ