રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામછોલે (5-7 કલાક પળાવી અને બાફી લ્યો)
  2. 7ટમેટા ને મીક્ષર માં પીસી લયો તેની પેસ્ટ બનાવો
  3. 1 ચમચીઆદુ,લીલા મરચા ની પેસ્ટ
  4. 1તમાલપત્ર
  5. 1તજ નું ટુકડો
  6. 2લાલ સૂકા મરચાં
  7. 1/2 ચમચી જીરું
  8. 1બંધિયા
  9. કસ્તુરી મેથી
  10. 2 ચમચીલાલ મરચું પાવડર
  11. 1.5 ચમચીગરમ મસાલા
  12. મીઠું
  13. 1 ચમચીઘી
  14. 15કાજુ,1 ચમચી ખસખસ,1 ચમચી મગજતરી ના બીજ(પાણી માંં1 પળાવી રાખ1/2 કલાક માટે,પછી તેને મીક્ષર માં પીસી લ્યો ત્યાર છે white ગ્રેવી)
  15. 1/2વાટકી દહીં લ્યો તેમાં મીઠું,લાલ મરચું નાખું ને મિક્સ કરો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક કડાઈ લ્યો તેમાં તેલ નાંખો અને ગરમ કરો તેમાં બધા આખા ગરમ મસાલા નાખો, પછી તેમાં આદુ, લીલા મરચા ની પેસ્ટ નાખીને 1-2 મિનિટ સાંતળી લ્યો,ત્યાર બાદ તેમાં ટમેટા ની પેસ્ટ નાંખો 8-10 મિનિટ સુધી ધીમી આંચે પકાવો

  2. 2

    તેલ છૂટું પડે એટલે તેમાં બધા મસાલા, કસ્તુરી મેથી, white ગ્રેવી, દહીં, ઘી નાખી ને મિક્સ કરો 4-5 મિનિટ સુધી ધીમી આંચે પકકવો

  3. 3

    હવે તેમાં છોલે નાખી ને મિક્સ કરો, ત્યાર છે આપણાં સ્વાદિષ્ટ છોલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes