જયૂસી આઇસ (juicy ice recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

જયૂસી આઇસ (juicy ice recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
1 સર્વિંગ
  1. ૧ નંગપાકી કેરી પછી તેના નાના-નાના ટુકડા કરી તેમાં એક ચમચી ખાંડ અને પાણી ઉમેરી પ્લાન્ટથી ક્રશ કરો
  2. ૧ ચમચીખાંડ
  3. ૧/૪ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ પાકી કેરી અને સરખી રીતે ધોઇને છોલી લો. પછી તેના નાના-નાના ટુકડા કરી તેમાં ખાંડ અને પાણી ઉમેરી બ્લેન્ડરથી ક્રશ કરો.

  2. 2

    હવે આ કેરીના જ્યૂસને આઈસ્ ટ્રે માં કાઢી ચારથી પાંચ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકો. તો તૈયાર છે આપણા જયૂસી આઇસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal kotak
Sonal kotak @cook_22001641
પર

Similar Recipes