શામ સવેરા. (Sham Savera Recipe In Gujarati)

Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
Bhavnagar

શામ સવેરા. (Sham Savera Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી માટે
  2. 7ટામેટાં (ટામેટાં ને મિક્સર માં પીસી ને પેસ્ટ બનાવી લ્યો)
  3. 1 ચમચીઆદું અને લીલા મરચા ની પેસ્ટ
  4. 1તજ
  5. 2સ્ટાર
  6. 2સૂકા લાલ મરચાં
  7. 1 ચમચીજીરું
  8. 15કાજુ
  9. 1 ચમચીમગજતરી ના બીજ
  10. 1 ચમચીખસખસ
  11. 2 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીકસૂરી મેથી
  14. 1/2હળદર
  15. 1 ચમચીઘી
  16. મીઠું
  17. તેલ
  18. કોફતા માટે
  19. 100 ગ્રામપનીર
  20. 1 ચમચીકોર્નફ્લોઉ ર
  21. મીઠું
  22. પલાક કવરીગ માંટે
  23. 2ઝૂડી પાલક ને બાફી ને તેની પેસ્ટ બનાવી લ્યો
  24. 1 ચમચીજીરું
  25. 1/2 ચમચીલાલ મિર્ચ
  26. ગરમ મસાલો
  27. 1/2 કપબેસન
  28. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ લ્યો તેમાં તેલ ગરમ કરો હવે તેમાં જીરું,બધા આખા મસાલા નાખી ને સાંતળો

  2. 2

    હવે તેમાં આદુ,મરચાં ની પેસ્ટ, નાખી ને સાંતળો હવે તેમાં ટામેટાં ની પેસ્ટ નાખીને ને 5-7 મિનિટ માટે પકકવો, તેલ છૂટ પડે ત્યારે તેમાં બધા મસાલા, white gravy (કાજુ, ખસખસ,મગતરી ના બીજ ને દૂધ માં પળાવી રાખી,ને તેની પેસ્ટ બનાવી લ્યો), પાણી નાખી ને સારી રીતે મિક્સ કરો,ધીમી આંચ પર 5 મિનીટ માટે પકકવો

  3. 3

    હવે તેમાં કસૂરી મેથી, ઘી,નાખી ને મિક્સ કરો ત્યારે છે આપણી ગ્રેવી

  4. 4

    હવે એક કડાઈ લ્યો તેમાં તેલ ગરમ કરો, તેમાં જીરું, સાંતળી ને હવે તેમાં પાલક ની પેસ્ટ અને ચણા નું લોટ નાખી ને મિક્સ કરો,હવે તેમાં લાલ મરચું, મીઠું નાખી ને મિક્સ કરો અને ધીમી આંચ પર 5 મિનિટ માટે પક્કવો,અને એક dough ત્યાર કરો

  5. 5

    પનીર ને ખમરેલું લ્યો,તેમાં મીઠું,કોર્નફ્લોઉર નાખી ને મિક્સ કરો હવે તેમાં થી નાના balls બનાવો

  6. 6

    હવે પાલક dough માંથી લોઈ લ્યો,તેને વચ્ચે પનીર ના balls રાખો, હવે પાલક ના balls બનાવી લ્યો, હવે balls ને ગરમ તેલ માં તળી લ્યો,અને ચાકું ની મદદ વડે વચ્ચે થી કાપી લ્યો

  7. 7

    હવે સેરવિંગ ડીશ માં ગ્રેવી નાખી ને balls રાખો,ત્યાર છે શામ સવેરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita Rajai Aahara
Anita Rajai Aahara @cook_14025141
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes