ત્રેવટી મેથી દાળ (Trevti Methi Dal Recipe In Gujarati)

આ દાળ મા ચણા દાળ જરૂરી ingredients છે. બીજી તમે તમને મનગમતી દાળ મિક્સ લઈ શકો. મેં અહીં મોગર દાળ અને અડદ દાળ યુઝ કર્યું છે. તમે મસૂર, તુવેર પણ લઈ શકો. આ દાળ પરાઠા અને રાઈસ બંને સાથે ડિનર અને લંચ મા લઈ શકાય. મેં અહીં મેથી ની લીલી ભાજી નાખી બનાવી છે ખૂબ જ સરસ કોમ્બિનેશન અને ટેસ્ટ પણ. પ્રોટિન રીચ દાળ અને નાના મોટા સૌ ને ભાવતી. જોડે પાપડ, સલાડ અને છાશ પછી તો જલસા.
ત્રેવટી મેથી દાળ (Trevti Methi Dal Recipe In Gujarati)
આ દાળ મા ચણા દાળ જરૂરી ingredients છે. બીજી તમે તમને મનગમતી દાળ મિક્સ લઈ શકો. મેં અહીં મોગર દાળ અને અડદ દાળ યુઝ કર્યું છે. તમે મસૂર, તુવેર પણ લઈ શકો. આ દાળ પરાઠા અને રાઈસ બંને સાથે ડિનર અને લંચ મા લઈ શકાય. મેં અહીં મેથી ની લીલી ભાજી નાખી બનાવી છે ખૂબ જ સરસ કોમ્બિનેશન અને ટેસ્ટ પણ. પ્રોટિન રીચ દાળ અને નાના મોટા સૌ ને ભાવતી. જોડે પાપડ, સલાડ અને છાશ પછી તો જલસા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં બધી દાળ ધોઈને 1 કલાક પલાળી દો ત્યારબાદ હળદર અને મીઠું નાખી બાફી લો ૪વ્હીસલ વગાડી દેવી..
- 2
એક પેનમાં ઓઇલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખી હિંગ અને મીઠા લીમડા ના પત્તા નાખી લવિંગ નાખી આદુ મરચા લસણની પેસ્ટ 2 મિનિટ સાંતળવું પછી તેમાં કાંદા ઉમેરી 5 મિનિટ કૂક કરી તેમાં ટોમેટો એડ કરી 5 મિનિટ થવા દેવું ત્યારબાદ બધાં મસાલો નાંખી મેથી ભાજી ધોઈને નાખવી ૨ચમચી પાણી નાખી 5 મિનિટ થવા દો
- 3
હવે આપણે તેમાં બાફેલી દાળ મિક્સ કરી લો
- 4
કોથમીર અને લીંબુનો રસ નાખી સર્વ કરો
- 5
તૈયાર છે આપણી ત્રેવટી મેથી દાળ
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#cookoadindia Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય . सोनल जयेश सुथार -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. આથી જો તમે રોજ રોજ તુવેરની દાળ ખાઈને કંટાળી ગયા હોવ અથવા તો સાંજે પરોઠા સાથે સબ્જીના બદલે કંઈ બીજુ બનાવવા માંગતા હોવ તો ત્રેવટી દાળ ટ્રાય કરો, ખાવાની મજા પડી જશે. Juliben Dave -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
જનરલી બધા મિક્સ દાળ બનાવતા હોય છે હુ પણ બનાવુ છુંઆજે મેં ત્રેવટી દાળ બનાવી છેપેલા ના ટાઈમ મા દાદી નાની લોકો બનાવતાતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK5#WEEK5 chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5મેં આજે ચણાદાળ,તુવેરદાળ અને મોગરદાળ નો ઉપયોગ કરી ત્રેવટી દાળ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ત્રેવટી દાળ એટલે ત્રણ મિક્સ દાળ - મગની મોગર દાળ+ચણાની દાળ+તુવર દાળ. બધી દાળો પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે ડાયટ માં જરૂરી છે. એમ પણ દાળ-ભાત કે દાલ-ખિચડી દરેક ઉંમરના, માદા-સાજા બધા માટે ગુણકારી છે.આ દાળ ભારતનાં લગભગ દરેક રાજ્ય માં બને છે. બસ રેસીપીમાં થોડા ફેરફાર હોય. Dr. Pushpa Dixit -
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે. Parul Patel -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#winter challenge#WK5 દાળ એટલે પ્રોટીન નો ખજાનો આપણા શરીરનું જેટલું વજન હોય કેટલા ગ્રામ પ્રોટીન રોજ લેવું જ જોઈએ આપણા ગુજરાતીઓ રોજના જમણમાં દાળ ભાત હોવાના લીધે આપણને બહારથી પ્રોટીન લેવું પડતું નથી. આજે મેં ત્રણ દાળ ભેગી કરીને તેવી દાળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ દાળ ની ઓળખ જ એના નામ માં છે. ત્રેવટી-- ત્રણ દાળ માં થી બનાવવા આવે છે. ભાખરી , લસણની ચટણી અને ગોળ સાથે આ દાળ બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ ખુબ જ છે.#WK5 Bina Samir Telivala -
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#ત્રેવટી દાળ . ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છુંહવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog) આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છું . ત્રેવટી દાળ ગુજરાતમાં ઘણા ઘરોમાં બનતી જ હોય છે પણ દરેકની રીત અને પ્રમાણ માપ અલગ અલગ હોય છે.અહીં મેં મારા દાદીની રીત પ્રમાણે ચણાની તુવેરની અને સાથે એક ફોતરાવાળી દાળ લીધી છે,જો લીલી દાળના બદલે કાળી અડદની વાપરવી હોય તો મગની મોગર દાળ એક ચપટી લેવી.આ રીતે કરવાથી દાળ એકદમ ચાંદલા વાળી અને લિક્વિડ એકદમ સરસ બને છે. તો આવો જાણીએ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ એવી ત્રેવટી દાળ બનાવવાની રીત. Riddhi Dholakia -
-
-
-
More Recipes
- બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
- ફ્લાવર બટાકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
- મેથી ડુંગળી ના રીંગ ભજીયા (Methi Dungri Ring Bhajiya Recipe In Gujarati)
- મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
- મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)