બેસણ બાજરી ના પુડલા અને વેજ ફેંનકી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ મા બેસણ અને બાજરી નો લોટ લઈ બરાબર ભેગા કરો
- 2
હવે તેમા હળદર અજમો મીઠું અને આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી દો હવે તેમા લીલા ધાણા નાખી દો હવે તેમા છાશ નાખી બરાબર હલાવી ખીરું તૈયાર કરો અને ૧૦મિનિટ માટે રહેવા દો હવે તવા ને ગરમ કરો અને પુડલા ઉતારી ટામેટા સૉસ સાથે પીરસો
- 3
વેજ ફેંકી માટે સામગ્રી ૧) ૩થી૪ બટાટા ૨) ૧/૨ ચમચી હળદર ૩) ૧ચમચી લાલ મરચું ૪) ૧ ૧/૨ ચમચી ગરમ મસાલો ૫) ૧ચમચી ધાણા જીરુ ૫) થોડુ મીઠુ ૬) ૧ચમચી ચાટ મસાલો ૭) ધાણા ૮) આખુ જીરુ ૯) વઘાર માટે તેલ ૧૦) સેજવાન ચટની ૪ચમચી, મેયોનેઝ ૪ચમચી, ટામેટા સોસ ૨ ચમચી ૧૧) લોટ માટે મેંદો ૨૫૦ ગા્મ, મીઠું તેલ૧૨) ચીજ ૩ કયુબ ૧૩) સમારેલી ડુંગળી, કોબીજ
- 4
સૌથી પહેલા લોટ માટે મેંદો લો તેમા મીઠું અને તેલ ઉમેરી રોટલી જેવો લોટ બાધી રોટલી વણી કાચી પાકી શેકી લો
- 5
હવે બટાટા ને બાફીને તેને ક્શ કરી લો હવે એક કઢાઇ મા તેલ લઈ ગરમ કરો તેમા જીરુ નાખો લાલ થાય પછી તેમા બટાટા નો માવો ઉમેરી દો હવે તેમા હળદર મીઠું લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરુ અને ચાટ મસાલો નાખી પુરણ તૈયાર કરો
- 6
હવે એક બાઉલ મા સેજવાન ચટની મેયોનેઝ અને ટામેટા સોસ ઉમેરી સોસ તૈયાર કરો હવે તવા પર તૈયાર કરેલી રોટલી લો તેના પર સોસ લગાવો હવે તેના પર બટાટા નો મસાલો મુકો તેના પર સમારેલી ડુંગળી અને કોબીજ મુકો તેના પર ચાટ મસાલો નાખી ઉપર થી ચીજ છીણી તેનો રોલ વાળો અને તેને ટામેટા સોસ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
બાજરી ના વડા
"બાજરી ના વડા " ચા સાથે ખાવા ની મજા માણો અને આ વડા છ દિવસ સુધી ખાઈ શકાય. એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day21 Urvashi Mehta -
-
બાજરી નો ખીચડો(Bajri Khichdo Recipe in Gujarati)
આ એક શિયાળા ની સ્પેશિયલ વાનગી છે. એમાં વાપરતા તેજાના આ ઋતું માં બહુ ફાયદાકારક હોય છે Kinjal Shah -
-
-
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
-
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
-
-
-
વેજ પનીર મસાલા
#જૈન#પંજાબી શાક ની કાંદા ટામેટાં ની ગ્રેવીથી તમે કંટાળી ગયા હો તો એકદમ અલગ અને ખૂબ ઝડપથી બની જતી કોથમીર ની ગ્રેવી માં આ શાક બનાવ્યું છે. લસણનો પણ ઉપયોગ કર્યો નથી તેમ છતાં ખૂબ ટેસ્ટી લાગે છે. Dimpal Patel -
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
વેજ. અકબરી
#પંજાબીમિક્સ વેજ અને પનીર ને બ્રાઉન ડુંગળી ની પેસ્ટ માં બનાવવામાં આવ્યું. હે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવા મા આવ્યું છે. Disha Prashant Chavda -
-
-
More Recipes
ટિપ્પણીઓ