સ્ટીમ ઢોકળાં

Urvashi Mehta @cook_17324661
સ્ટીમ ઢોકળાં
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટીમ ઢોકળાં બનાવવા માટે પહેલા તુવેર દાળ, ચણા ની દાળ, ચોખા ને ધોઈ છ કલાક સુધી ઢાંકી દો પછી દહીં સાથે મિક્સચર માં ક્રશ કરી તપેલી માં કાઢી લો. પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી તેમાં ઈનો અને મીઠું નાખી હલાવી મિક્સ કરો. હવે ગેસ પર સ્ટીમ કૂકર માં બે ગ્લાસ પાણી નાખો..
- 2
હવે થાળી માં તેલ લગાવી ને તૈયાર કરેલ ખીરું વેડો. પછી ખીરા વાળી થાળી ને કૂકર માં મૂકી દશ મિનિટ સુધી ઢાંકી દો...
- 3
હવે કૂકર માંથી થાળી બહાર કાઢી લો ને ગેસ બંધ કરી દો હવે લાલ મરચું ભભરાવી ને કાપા પાડી સીંગ તેલ સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાઈવ ઢોકળાં
#India લાઈવ ઢોકળાં એકદમ ઝડપથી બની જાય છે ને લસણ ની ચટણી સાથે ખાવા ની બહું મજા પડે છે આ લાઈવ ઢોકળાં લગ્ન માં જ ખાધા હશે હવે ઘરે બનાવો આ રીતે એવા જ બનશે. Urvashi Mehta -
ઢોકળાં બાઈટસ્
"ઢોકળાં બાઈટસ્ " એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવ્યાં છે ચા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.એકવાર જરૂર થી આ વાનગી ટ્રાય કરજો.⚘#ઇબુક#Day14 Urvashi Mehta -
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વાટી દાળ ના ઢોકળાં
#વિકમીલ૩વાટી દાળ ના ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે ચા સાથે ખાવા ની મજા માણો. લાજવાબ વાનગી.. 😋 Urvashi Mehta -
ચોખા ખીચું બાઉલ
નવરાત્રિ સ્પેશીયલ ગરમાગરમ નાસ્તો " ચોખા ખીચું બાઉલ " બનાવો અને નવરાત્રિ માં આવા નાસ્તા ની મજા માણો.⚘#ઇબુક#Day5 Urvashi Mehta -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
સ્ટીમ ઢોકળાં (વરાળીયા)
#નાસ્તોસવાર માં ગરમ ગરમ ઢોકળાં ખાવાની મજા આવે. લાઈવ સ્ટીમ ઢોકળાં (વરાળીયા ) Kshama Himesh Upadhyay -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ખાટા ઢોકળાં
#RB20 ખાટા ઢોકળાં ગુજરાતી ઘરો માં ખૂબ બનતાં હોય છે, નાના મોટા સૌ ને ભાવતા હોય છે, નાસ્તો હોય કે ડીનર ગરમાગરમ ઢોકળાં તેલ અને લસણ ની ચટણી સાથે ખાવા ની ખૂબ મજા આવે છે. 😋 Bhavnaben Adhiya -
લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સીંગ દાણા ચટણી પાઉં
"સીંગ દાણા ચટણી પાઉં " બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day11 Urvashi Mehta -
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
સ્ટીમ ઢોકળાં (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#steamedઢોકળાં એ ગુજરાતી વાનગી છે. તેમા સ્ટીમ ઢોકળાં એ ગુજરાતનુ સ્ટ્રીટ ફૂડ છે આ ઢોકળાને લસણની ચટણી સાથે તેલ નાખી ને સવૅ કરવામાં આવે છે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ગરમ-ગરમ ખાવાની મજા પડે છે. Pinky Jesani -
અજમા ભજીયાં
#લીલી અજમા ના પાન માં અજમા ની સુગંધ આવે છે. એટલે તેનાં ભજીયાં સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અજમા ના ભજીયાં ને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ફરસી ભેલ
તમે અનેક ભેલ ખાધી હશે પણ આ " ફરસી ભેલ " નહીં બનાવી હોય તો આવી જ રીતે ભેલ બનાવો અને ખાવા ની મજા માણો..⚘#ઇબુક#Day10 Urvashi Mehta -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta -
બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29 Urvashi Mehta -
ગોરધન થાળ
#ગુજરાતીઆજે મેં ગુજરાતીઓ ની ફુલ ડીશ મુકી છે. જેનુ નામ મે "ગોરધન થાળ " આપ્યું છે. આવો જમવા માટે જાતજાતના પકવાન પીરસીયા છે. મજા માણો આ "ગોરધન થાળ" ખાવા ની. Urvashi Mehta -
જીરા રાઇસ
#goldanapron2#post15કર્ણાટકા સ્ટાઈલ માં જીરા રાઇસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો આ વાનગી ને દાળ ફ્રાય સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#dhokala recipe#આથા વાળાં ઢોકળાંલગ્નપ્રસંગ હોય અને ઢોકળાં નું એક કાઉન્ટર તો હોય જ,સફેદ ઢોકળાં, સેન્ડવીચ ઢોકળાં, ખાટાં ઢોકળાં, લાઈવ ઢોકળાં ને આથાવાળા ઢોકળાં...એમ અવનવાં પ્રકાર ના ઢોકળાં તો હોય જ..આજે હું આથા વાળાં ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
ગ્રીન સલાડ હમસ
#અમદાવાદલાઈવઆ સલાડ ની રેસીપી એકવાર જરૂર થી બનાવો ને ગ્રીન સલાડ હમસ ખબૂસ સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઢોકળાં ને સાથે રાબ (Dhokla And Raab Recipe In Gujarati)
Weekend Chefગરમાગરમ ઢોકળાં ને સાથે રાબ Krishna Dholakia -
પંજાબી મસાલા પરાઠા
પંજાબી મસાલા પરાઠા દહીં સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#goldenapron2#post4 Urvashi Mehta -
હાંડવો પીક્સ
આ હાંડવો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવ્યો છે બધા હાંડવા માં દૂધી નાખી બનાવે છે. પણ દૂધી નાખ્યા વગર હાંડવો પોચો અને ક્રિસ્પી બને છે.જો આ રીતે હાંડવો બનાવશો તો ખાવા ની મજા આવશે.#લીલીપીળી Urvashi Mehta -
હરા ભરા કબાબ ઉત્તપમ્
સાઉથ ઇન્ડિયન માં ઢોંસા, ઈડલી, મેંદુ વડાં, ઉત્તમપા બહુ ખાધા હવે કંઈક નવુ અને એકદમ ઝડપથી બની જાય એવી વાનગી બનાવી છે આ વાનગી એકદમ ટેસ્ટી અને અલગ રીતે બનાવી છે એકવાર જરૂર થી બનાવો.અને "હરા ભરા કબાબ ઉત્તપમ્ " ટોપરા ની ચટણી સાથે ખાવા ની મજા માણો. ⚘#સાઉથ Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10937736
ટિપ્પણીઓ