રાંધવાની સૂચનાઓ
- 1
બને લોટ અને છાશ મિક્સ કરીને તેને ૫-૬ કલાક ઢાંકીને મૂકી રાખો
- 2
ત્યાર બાદ મિશ્રણ મા સાજી ના ફૂલ નિમક સ્વાદ મુજબ ૫ ચમચી તેલ મિક્સ કરો
- 3
ત્યાર પછી ૧ તપેલા મા ૨ ગ્લાસ પાણી રાખી તેમા કાઠું મૂકી ને એક ડિશ મા તેલ લગાવો અને મિશ્રણ પાથરી દો મરચુ પાઉડર એડ કરી શકાય
- 4
તેને ૧૫ મિનિટ સુધી ઢાંકીને ફૂલ ગેસ પર મૂકી રાખો
- 5
એક પેન મા તેલ મૂકો તેમા લીમડાના પાન લીલા મરચા ના પીસ લાલ મરચાના પીસ અને તલ નો વઘાર કરો અને વઘાર ને તૈયાર થયેલા ઢોકળા પર ગાર્નિશ કરો પાલક ભાવે તો એડ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
-
-
પાલખ ના પકોડા
#નાસ્તોશિયાળા માં સવાર ની ઠંડી માં ભાવે તેવા એક દમ સ્વાસ્થ માટે ગુણકારી અને ફટાફટ બને તેવા Meghna Jani -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week મગ ની પાલક વાળી દાળ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. દાળ માં પ્રોટીન અને પાલક માં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. અસ્થમા નાં પ્રોબ્લેમ માં ફાયદો. હાડકા ને મજબૂત રાખે છે. ભાત સાથે સર્વ કરવામાં આવે છે. સૂપ ની જેમ પણ પીવા ની મઝા આવે છે. Dipika Bhalla -
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
પાલક-મગ દાળ નું શાક
પચવા માં હલકું અને ટેસ્ટી એવું આ શાક કોઈ ઝંઝટ વગર સરળતા થી બની જાય છે. Kinjal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11539514
ટિપ્પણીઓ