રાંધવાની સૂચનાઓ
- 1
પાન ને ધોઈ,કોરા કરી નસ કાઢવી.વેલણ થી નાની નસ દબાવી લો. ચણાના લોટમાં હળદર, લાલ મરચું, મીઠું, ગોળ, દહી, લીંબુ, તજ પાવડર, તેલ, હીંગ, ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરો.
- 2
પાન ને ઊંધા મૂકી તેના પર પૂરણ નું પતલુ લેયર કરો.તેના પર બીજું પાન મૂકી ફરી લગાવી. આ રીતે લેયર તૈયાર કરી...ટાઈટ રોલ વાળી કાણાં વાળા છીબા પર મૂકી 10 મિનિટ ફાસ્ટ તાપમાન પર વરાળ બાફવા લો.
- 3
વઘાર માટે: તેલ મૂકી ગરમ થાય પછી તેમાં રાઇ, તલ નાખી અને પાત્રા ના પીસ વઘારવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા
#RB13 અળવી ના પાન ના પાત્રા ગુજરાતી ઓ નું ફેવરીટ ફરસાણ છે, ચણા ના લોટ માં મસાલા નાંખી, પાન ઉપર લોટ લગાવી બાફી ને બનતું ફરસાણ મને ખૂબ જ ભાવતું ભોજન છે સાથે દહીં હોય બીજી કશી જરૂર ન પડે. 😋 Bhavnaben Adhiya -
-
-
-
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
-
બેસન પાત્રા
પાત્રા પર બેસન લગાવી એ છીએ પણ બેસન સાથે વઘારી ને ખાવા ની બહું મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા "બેસન પાત્રા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day29 Urvashi Mehta -
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
-
-
-
-
-
બારડોલી ના કડક પાત્રા
#RB4રસપાત્રા તો અવાર નવાર ખાતા જ હોઈએ પણ આ કડક પાત્રા નાસ્તા માં ખૂબ સરસ લાગે છે અને બનાવવા માં પણ ખૂબ સરળ છે. Mudra Smeet Mankad -
-
-
-
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
પાત્રા
#Masterclassપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
પાત્રા (Patra Recipe In Gujarati)
# પાત્રા એ આપણું એક ટ્રેડિશનલ ફરસાણ છે.ઉનાળા માં કેરી ના રસ સાથે તેનું કોમ્બિનેશન એટલે એકદમ પેફેક્ટ . તે નાસ્તા માં ચા ,કોફી સાથે સરસ લગે છે અને બાફીને,વઘરેલા અને શાક તરીકે પણ ખવાય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10416547
ટિપ્પણીઓ