પાલક ચણાની દાળ

Maya Zakhariya Rachchh @cook_17908469
આજે હુ મારી રેસીપી મા પાલક ચણાની દાળ બનાવીશ
#લીલીપીળી વાનગી
પાલક ચણાની દાળ
આજે હુ મારી રેસીપી મા પાલક ચણાની દાળ બનાવીશ
#લીલીપીળી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાણ કુકર મા બાફી લેવી પાલક જીણી સમારીલેવી ગેસ પર તપેલામાં વઘાર માટે તેલમુકવુ તેમાં રાઇ જીરું હીંગ નાખી વધાર થાય એટલે સુકા મરચા તમાલપતા નાખવા સુધારેલી પાલક ને ટમેટા નાખી હલાવીને પાણી નાખી બધા મસાલા નાખી ચડાવી
- 2
તૈયાર બાદ તેમાં ચણાની બાફેલી દાળ નાખી હલાવીને દસ મીનીટ ચડાવી પછી તેમાં ગરમ મસાલો નાખી હલાવીને બે મીનીટ પછી ગેસ બંધ કરી દેવો આરીતે દાળ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટમેટા ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી મા ટમેટા ના ભજીયા મુકીસ#ટમેટા Maya Zakhariya Rachchh -
-
-
પાપડ ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી માં પાપડ ના ભજીયા બનાવીશ#India Maya Zakhariya Rachchh -
-
-
-
મઠ પાલક દાળ ભાજી (Moth Palak Dal Bhaji Recipe In Gujarati)
દાળ ભાજી આપડે ખૂબ બનાવીયે તો આજે મે મઠ દાળ ની પાલક દાળ ભાજી બનાવી છે. ટેસ્ટ મા બેસ્ટ એન્ડ healthy too... Deepa Patel -
કાચા કેળા અને ચણાની દાળ નું શાક
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, કાચા કેળા અને ચણાની દાળ નુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખટમીઠું એવા આ શાક ની રેસીપી નીચે મુજબ છે asharamparia -
-
લીંબુમસાલાવાળી ચણાની દાળ
#સ્ટ્રીટદાળ આઈ ભાઈ દાળ... લીંબુ મસાલાવાળી દાળ... કાંદા-ટામેટાવાળી કેરીવાળી દાળ... દાળ લઈ લ્યો ભાઈ દાળ... ગુજરાતમાં લોકલ ટ્રેનમાં મુસાફરી જેણે કરી હશે તેણે આવું સાંભળ્યું હશે. ઘણાંને તો ટ્રેનમાં દાળવાળો બાજુમાંથી પસાર થાય અને સુગંધ આવે એટલે દાળ ખાવી ન હોય તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે. થોડા વર્ષો પહેલા તો ચણાની દાળ મેગેઝીનનાં જાડા પેપરમાં આપતા હતા અને ખાવા માટે જાડા પૂંઠાનો વાળેલો નાનો ટુકડો આપતા પણ હવે પેપરડીશ અને પ્લાસ્ટિકની ચમચી આપતા થયા છે. તો આપણે ટ્રેનમાં મળતી ચણાની દાળ બનાવતા આજે શિખીશું, જે સ્વાદમાં ચટાકેદાર બને છે. Nigam Thakkar Recipes -
-
-
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
-
પેંડા ઢોકળી
#મોમ-આ રેસીપી મારી ફેવરેટ છે,અમારી મમ્મી અમારા માટે બનાવતી હતી.મારી મમ્મી તુવેર ની દાળ મા બનાવતી,હું એ ગવાર મા બનાવી છે. Tejal Hitesh Gandhi -
લસણિયા દાળ ટિક્કા
દરેક ભારતીય ઘરો મા બનતી સામાન્ય અને રેગુલર રેસીપી છે ક્ષેત્રીય ભાષા , ને કારળ વિવિધ નામો થી ઓળખાય છે.. ગુજરાત મા દાળ-ઢોકળી, એમ.પી મા દળ-ટિકકી,યુ.પી મા દાલ ,ટિ ટિકકી ... નામ ની સાથે સ્વાદ મા પણ વિવિધિતા હોય છે Saroj Shah -
-
દાલ બાટી(daal baati recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ 1 રાજસ્થાનમિત્રો રાજસ્થાની વાનગી મા ઘણી બધી વાનગી છે પરંતુ દાલ બાટી એ વધું પ્રખ્યાત વાનગી છે રાજસ્થાની ડીશ એ ઘી થી તરબોળ હોય અને. દાળ બાટી તો ઘી મા જ હોય અને એમા સાથે ચૂરમુ તો ચાલો આજે આપડે જાઈએ રાજસ્થાન ની સફરે Hemali Rindani -
-
-
-
-
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
દાળ હરિયાલી
#ઇબુક૧છોળા વાળી મગ ની દાળ,પાલક ની ભાજી,સોયા ની ભાજી,લીલા લસણ થી બનતી સીજન ની પોષ્ટિક ,સ્વાદિષ્ટ દાળ છે ભારતીય ઘરો મા બનતી અવનવી દાળ છે Saroj Shah -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
પાલક દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપાલક આપડા સ્વસ્થ માટે ખુબજ હે હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, અને કેલ્શિયમ હોય છે. આજે મે પાલક નો ઉપયોગ કરી દાળ બનાવી છે જે ખુબજ ટેસ્ટી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મિક્ષ પાલક દાલ (Mix Palak Dal Recipe In Gujarati)
#AM1આ દાળ માં એક ખાસિયત છે કે બધી જ પ્રકાર ની દાળ લઇ શકીયે છીએ અને પાલક પણ આવી જાય છે.જો નાનાં બાળકો પાલક પસંદ નથી કરતા હોતા પણ આ દાળ ખાય તો તો તેને જરૂર થી ભાવવા લાગે અને પાલક માં ભરપૂર ફાઈબર અને કેલ્શિયમ હોય છે જો કોઈ પાલક આમ ના ખાતું હોય તો આ રીતે દાળ માં મિક્ષ કરી દેવા થી ખબર ભી ના પડે અને પાલક ખવાઈ ભી જાય.આ દાળ ને રોટલી, પરાઠા અને રાઇસ સાથે સર્વ કરી શકાય મેં આ દાળ ને રાઇસ સાથે બનાવી છે. તો ચાલો દાળ ને કેવી રીતે બનાવી તે જોઈએ. Sweetu Gudhka -
દુધી ચણાની દાળ(Dudhi Chana Dal Recipe In Gujarati)
#AM1#KS6દાળ મા પ્રોટીન હોય છે, તેથી રોજીંદા ભોજનમાં દાળ લેવી જોઇએ, પરંતુ એક જ પ્રકારની દાળ દરરોજ નથી ભાવતી હોતી , તેથી થોડું ચેન્જ લાવવા માટે અલગ અલગ દાળ બનાવી શકાય. આજે હું દુધી ચણાની દાળ ની રેસીપી શેયર કરુ છું. આ દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો ઘટ્ટ દાળ પસંદ હોય તો આ દાળ સાથે શાકની જરૂર રહેતી નથી... તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10423214
ટિપ્પણીઓ